558 વર્ષ પછી રક્ષાબંધનને સર્જાયું ખાસ સંયોગ બાર રાશિને થશે વિશેષ અસર

3 ઓગસ્ટ અને સોમવારના રોજ શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે સવારે 9:30 કલાક સુધી ભદ્રા રહેવાથી 9:30 પછીથી ભાઈને રાખડી બાંધી શકાશે. 3 તારીખે સવારે 7:30 પછી આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે.

image source

રક્ષાબંધનના દિવસે ગુરુ ધન રાશિમાં અને શનિ મકર રાશિમાં વક્રી રહેશે. આ દિવસે ચંદ્ર પણ શનિની સાથે મકર રાશિમાં રહેશે. આ પ્રકારનો યોગ 558 વર્ષ પહેલા ૧૯૬૨માં થયો હતો. તે વર્ષે ૨૨ જુલાઈએ રક્ષાબંધન ઉજવી હતી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાહુલ મિથુન રાશિમાં અને કેતુ ધન રાશિમાં હશે. આવી સ્થિતિ પણ તે વર્ષમાં જોવા મળી હતી.

આ ગ્રહોની 12 રાશિ પર અસર

image source

1. મેષ, વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર, વૃષભ, મીન આ રાશિના લોકોનો શુભ સમય.

2. કર્ક રાશિના લોકો માટે સમય સામાન્ય.

3. મિથુન, સિંહ, તુલા, કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું.

રાખડી બાંધવાની વિધિ

image source

રક્ષાબંધનના દિવસે સવારે જલદી જાગી જવું, સ્નાન કર્યા બાદ દેવી-દેવતાની પૂજા કરવી. પૂજામાં તારી માટે લીધેલી રાખડી પણ રાખવી. ત્યારબાદ ઘરના મંદિરમાં એક કળશ ની સ્થાપના કરવી. તેના ઉપર રાખડી રાખવી અને તેની પણ પૂજા કરવી. રાખડી અને ભગવાનને ભોગ ધરાવી, દીવો કરી આરતી ઉતારવી. ત્યારબાદ રાખડી લઈ અને ભાઈના જમણા હાથે બાંધવી..

image source

રક્ષાબંધનના તહેવારે બહેન ન આપવી આવી ભેટ

રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ત્યારબાદ ભાઈ તેને ઉપહાર આપે છે. તેવામાં એ જાણવું પણ જરૂરી છે કે બહેનને આ દિવસે કયા ઉપહાર ન આપવા જોઈએ.

image source

1. કાળા રંગના વસ્ત્ર કે કોઈપણ પ્રકારની કાળી વસ્તુ બહેનને ન આપવી

2. કોઈ ધારદાર વસ્તુ ગિફ્ટ તરીકે ન આપવી.

3. જૂતા ચંપલ સેન્ડલ ચેરી વસ્તુ પણ બહેનને આપી જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત