દુનિયા ના આ 6 વરરાજા બની ગયા છે રમુજનું કારણ, તમે આ ફોટા જોશો તો તમે પણ કહેશો કે હા સાચી વાત છે.લગ્ન એ કોઈપણ વ્યક્તિના જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જેમાં પતિ-પત્ની બંનેનું જીવન બદલાય છે.
તેમાં તમને ક્યારેય ન મળેલી ખુશી પણ મળે છે, તો ક્યારેક કોઈ દુ: ખ પણ સહન કરવું પડે છે. લગ્ન પછી ઘણા લોકોને એવું લાગતું હોય કે એ ક્યાંક બંધાઈ ગયા છે.આમાં, પતિ-પત્ની બંનેની સ્વતંત્રતા અને ગોપનીયતા સમાપ્ત થઈ જતું હોય એવું પણ લાગે છે અને તેઓને એકબીજા અનુસાર જીવન જીવવાની ફરજ પડે છે.
પરંતુ કેટલાક લોકો એવી પણ આશા રાખે છે કે આ લગ્ન તેમના જીવનમાં ખુશહાલી લાવશે, પરંતુ દુનિયાની આ 6 નવવધૂઓ સૌથી મનોરંજક છે, શું તમે આ નવવધૂઓના આવા અજબગજબ ફોટા જોયા છે.
લગ્નની તૈયારી મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. આ તૈયારીઓમાં વરરાજા પણ રોકાયેલા હોય છે. વરરાજા ઇચ્છે છે કે તેનો પહેરવેશ કઈક એવો હોય કે દુલહનની સાથે સાથે તેની બહેનો અને મિત્રો પણ તેને જોતા જ રહી જાય.
મોટાભાગના વરરાજા એવું જ ઇચ્છતા હોય છે કે તેમની દુલહન તેમને જોતાવેંત જ એમના પ્રત્યે આકર્ષિત થઈ જાય. અને આ કારણે જ લગ્નના દિવસે વરરાજા તૈયાર થાય છે. આજે અમે તમને કેટલાક એવા ફોટા બતાવીશું જેને જોઈને તમે પેટ પકડીને હસશો.
1. લગ્નમાં ફૂલોના હાર પહેરેલા વર વધુ તો તમે જોયા હશે. પણ આ ફોટામાં વરરાજાને જાણે ફુલથી કઈક વધુ જ પ્રેમ હોય એવું લાગી રહ્યું છે. વરરાજાએ પોતાને ફૂલોથી ઢાંકી દીધા છે. એમને એવું લાગતું હતું કે એમની આ સ્ટાઇલ જોઈ લોકો ખુશ થઈ જશે પણ એવું બન્યું નહિ. ઉલ્ટાના એ લોકો માટે હસવાનું કારણ બની ગયા.
2. આ ફોટા જોયા પછી, તમને વિશ્વાસ આવી જશે કે વરરાજા ચોક્કસ સરકારી નોકરી કરતો હશે. કારણ કે આવા મનમેળ વગરની જોડી હોવા છતાં કન્યા તેના વરરાજા કરતા ખુશ છે. તે મનોમન હસી રહી છે.
3. આ ફોટો જોઈને તમને પેલા કાર્ટૂન કેરેકટર મોટું પતલું યાદ આવી જાય તો એમાં જરાય નવાઈ નથી. તેમ છતાં બંને વર અને કન્યાના મોઢા પર દેખાતું હાસ્ય કાબિલે તારીફ કહી શકાય.
4. આ ફોટાને જોઈને તો જેને આ બંનેનો સંબંધ કરાવ્યો હોય એને સાત તોપોની સલામી આપવાનું મન થઇ ઉઠ્યું. વર અને કન્યા વચ્ચે જાણે આભ જમીનનું અંતર છે.
5.આ ફોટાને પહેલીવાર જોતા તો એવું જ લાગી રહ્યું છે જાણે એક બાપ પોતાની નવપરણિત દીકરીને વિદાય આપી રહ્યો છે પણ જરા ધ્યાનથી જોવો એ પહેલવાન જેવો દેખાતો માણસ અસલમાં તો વરરાજા છે અને એ પોતાની દુલહનને લઈ જઈ રહ્યો છે.
6. આ ફોટાને જોઈને આજે માની જ લીધું કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહિ.નહિ તો આ ઉંમરે આ કાકાને વળી આટલી સરસ છોકરી મળે ખરી. એમાંય વળી કન્યા તો કાકા કરતા ય વધુ ખુશ જણાઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત