આ 4 રાશિના લોકો માટે જાન્યુઆરીથી શરૂ થશે સારા અને લાભદાયી દિવસો, વાંચો આમાં તમારી રાશિ છે કે નહિં…

મિત્રો, મનુષ્યના જીવનમા કયારે સારો સમય અને ક્યારે ખરાબ સમય આવી જાય તેનુ અનુમાન લગાવવુ ખુબ જ મુશ્કેલ છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ અને નક્ષત્રોની ગ્રહદશા નિરંતર પરિવર્તિત થતી રહે છે અને તેના કારણે વ્યક્તિના જીવનમા નોકરી , પરિવાર અને વ્યાપાર પ્રભાવિત થાય છે. જો ગ્રહ અને નક્ષત્રોની ગ્રહદશા યોગ્ય હોય તો સારા પરિણામ મળે છે અને જો ગ્રહદશા યોગ્ય ના હોય તો જીવનમા અનેકવિધ તકલીફનો સામનો કરવો પડી શકે છે.

મેષ રાશિ :

image source

આ રાશિજાતકો માટે આવનાર માસ અત્યંત શુભ સાબિત થશે. કામને લઈને આજે તમને માન-સમ્માન મળી શકે છે. સાસરિયા અને માતા-પિતા તરફથી તમને આર્થિક સહાયતા મળવાના શુભ યોગ બની રહ્યા છે. વ્યવસાય ક્ષેત્રે તમને લાભ થઇ શકે છે. તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. તમારા રોકાયેલા બધા જ કામ સફળતાપૂર્વક શરૂ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. રોગોથી મુક્તિ મળશે. મનોબળ વધશે. શત્રુઓ પર વિજય થશે. પ્રેમ વધશે.

કર્ક રાશિ :

image source

આ રાશીજાતકોએ આવનાર માસ દરમિયાન ખુબ જ સમજદારીથી કોઈ કામ લેવુ પડશે. આ સમય દરમિયાન લાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન તમારા જીવનમા આવનારી બધી જ મુશ્કેલીઓ, વાદ-વિવાદ અને પરેશાનીઓનો અંત આવશે. અચાનક ક્યાકથી તમારા રોકાયેલા પૈસા તમને પાછા મળી શકે છે. વધુ પડતા નાણાકીય ખર્ચથી તમે પરેશાન રહેશો. પતિ-પત્ની વચ્ચે અંતર આવશે. જીવનસાથી તરફથી કોઈ લાભ મળશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

કન્યા રાશિ :

image source

આ રાશીજાતકોએ આવનાર માસ દરમિયાન અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શરીરમા કોઈ ગંભીર ઈજાઓ થઈ શકે છે અને આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે. જમીન, મકાનો અને વાહનોની ખરીદી અંગે વિચાર કરી શકો. ઘરે અમુક એવા કડક નિર્ણય લેવાશે કે જે ભવિષ્યમા તમારા માટે સારા સાબિત થઇ શકે. તમારી માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમા પ્રેમ વધશે. પ્રેમી પંખીડાનાં સંબંધમા પણ સુધારો આવશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ નહીતર બનતા કાર્યો બગડી શકે.

સિંહ રાશિ :

image source

આ રાશીજાતકો પર રહેલા દુઃખના ડુંગર આવનાર સમયમા દૂર થશે. આવનાર સમયમા તમે નવી નોકરીની શરૂઆત કરી શકો છો. જીવનસાથી સાથે કારકિર્દીને લઈને ચર્ચા કરી શકો છો. ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ આવનાર સમયમા વધારે પડતો રહેશે. સમાજમા વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળી રહેશે. વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત