આ છે 2021ના લગ્નના શુભ મૂહૂર્ત અને શુભ તારીખો, જાણો અને કરી લો લગ્ન કરવાનો પ્લાન

જાન્યુઆરી મહિનામાં લગ્નનું ફક્ત 1 જ દિવસનું મૂહૂર્ત છે. 18 જાન્યુઆરીએ આ શુભ યોગ બની રહ્યો છે.

image source

ફેબ્રુઆરી મહિનામાં લગ્નનું કોઈ મૂહૂર્ત નથી.

માર્ચ મહિનામાં પણ લગ્નનું એક પણ મૂહૂર્ત નથી.

એપ્રિલમાં કુલ 8 મૂહૂર્ત બની રહ્યા છે. જેમાં તમે વિવાહ સંપન્ન કરી શકો છો. આ શુભ તારીખોમાં 22, 24, 25, 26, 27, 28, 29, 30નો સમાવેશ થઈ રહ્યો છે. તો તમે પણ પ્લાન કરી લો તમારા લગ્નની તારીખ.

image source

મે માં સોથી વધારે એેટલે કે 16 મૂહૂર્તનો યોગ બની રહ્યો છે, મે મહિનામાં શુભ વિવાહ માટે 1, 2, 4, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 29, 30, 31ને ખાસ માનવામાં આવી રહ્યા છે.

જૂન મહિનામાં લગ્નને માટે 12 મૂહૂર્તને શુભ માનવામાં આવી રહ્યા છે. આ માટે તમે 5,6 , 17, 18, 19, 20, 21, 22, 24, 26, 28, 30 તારીખોમાથી કોઈ પણ તારીખ પસંદ કરી શકો છો.

જુલાઈ મહિનામાં વિવાહ કરવા ઈચ્છો છો તો તમારા માટે કુલ 6 મૂહૂર્ત આવી રહ્યા છે. જેમાં તમે 1, 2, 3, 7, 15, 18 તારીખોએ તમારા વિવાહને યોજી શકો છો.

image source

ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આ મહિનામાં વિવાહ માટેનું કોઈ મૂહૂર્ત જોવા મળી રહ્યું નછી.

સપ્ટેમ્બર મહિનામાં વિવાહ કરવાનું વિચારી રહ્યા છો તો વિચાર માંડી વાળજો. તમને આ મહિનામાં કોઈ શુભ મૂહૂર્ત મળશે નહીં.

ઓક્ટોબર મહિનામાં કોઈ પણ શુભ મૂહૂર્ત ન હોવાના કારણે કોઈ વિવાહ સંપન્ન થઈ શકશે નહીં.

નવેમ્બર મહિનામાં લગભગ 3 મહિના બાદ વિવાહ માટે 7 યોગ બની રહ્યા છે. એટલે કે કુલ 7 તારીખોએ તમે લગ્નનો પ્લાન કરી શકો છો. આ તારીખોમાં 15, 16, 20, 21, 28, 29 અને 30નો સમાવેશ થઈ રહ્યો છે.

image source

વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરની વાત કરીએ તો આ મહિનામાં વિવાહ માટેના કુલ 6 દિવસ ઉત્તમ માનવામાં આવી રહ્યા છે. આ મહિનાની 1,2,6,7,11 અને 13 તારીખોએ તમે લગ્નને પ્લાન કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત