ઢગલાબંધ સોનુ ભરેલી બેગ મળી આવી આ દેશમાંથી, કિંમત છે અધધધ…રૂપિયા, જે જાણીને ઉડી જશે તમારા હોંશ

આપ થોડુક વિચારો કે તે સમયે શું થાય જયારે આપને ખબર પડે કે, આપ મુસાફરી દરમિયાન પોતાનો કોઈ કીમતી સામાન ટ્રેન કે પછી બસમાં ભૂલી ગયા છો. એક સામાન્ય વ્યક્તિ પોતાના કીમતી સામાનને શોધવા માટે પ્રયત્ન કરશે કે પછી પોલીસની પણ એના માટે મદદ માંગ કરે છે.

image source

અહિયાં સુધી કે આ વ્યક્તિ પોતાની વસ્તુ મેળવવા માટે પોલીસમાં ફરિયાદ પણ કરતા અચકાશે નહી. પરંતુ સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) માં એક અજીબ ઘટના બની જ્યાં કોઈ વ્યક્તિએ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગને એક ટ્રેન (Train) માં ભૂલી જાય છે અને એટલું જ નહી આ બાબતની કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે, આ સોનાની સ્ટીક્સની કીમત ૧૯૦,૦૦૦ ડોલરથી પણ વધારે કીમતની છે.

image source

સ્વીત્ઝરલૅન્ડના પોલીસ અધિકારીઓ જણાવે છે કે, આ સોનાની સ્ટીક્સથી ભરેલ આ પાર્સલ ગયા વર્ષે જ ઓક્ટોબર મહિનામાં, સેંટ ગૈલેનના ઉત્તર- પૂર્વી સ્વિસ શહેરમાં સ્વિસ ફેડરલ રેલ્વે (SBB) ટ્રેનની ગાડીમાં આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગ મળી હતી. તેઓ જણાવે છે કે તેના માલિક વિષે હજી સુધી પણ કોઈ ખબર નથી મેળવી શક્યું. અને નહી કે, આ બેગના ખોવાઈ જવા વિષે કોઇપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્વીત્ઝરલૅન્ડની સ્થાનિક સરકાર લ્યુસર્ન કૈન્ટ ગજટમાં આપી દેવામાં આવી છે.

પાંચ વર્ષ સુધી કરી શકાય છે દાવો.:

image source

આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગ વિષે હાલમાં અધિકારીઓને એના માલિકના નહી મળવા પણ આખા બેગને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ અધિકારી દ્વારા હવે આ વાતને સાર્વજનિક રીતે પણ જાહેરાત કરી દીધી છે કે, જે પણ એના માલિક હોય તેઓ આ બેગને લેવા માટેનો દાવો પાંચ વર્ષ સુધી કરી શકે છે. જો પાંચ વર્ષ સુધી આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગનો કોઈ માલિક નહી મળે તો આ સોનાના સ્ટીક્સથી ભરેલ બેગને સરકાર પોતાની પાસે રાખી લેવામાં આવશે.

કેટલાક લોકોની પુછપરછ કરવામાં આવી ગઈ છે.:

image source

કેટલાક પોલીસ અધિકારીઓએ સીએનએનને જાણકારી આપતા જણાવે છે કે, પોલીસ અધિકારીઓએ આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગ વિષે ટ્રેનમાં તે સમયે મુસાફરી કરી રહેલ ઘણા બધા લોકોની પુછપરછ કરવામાં આવી છે. તેમ છતાં આટલા બધા વ્યક્તિઓની પુછપરછ કરવા છતાં પણ આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગ વિષે કોઈ જ યોગ્ય જાણકારી મેળવી શકી નથી. આ સાથે જ જો આ સોનાની સ્ટીક્સથી ભરેલ બેગના કોઈ માલિક અત્યાર સુધી સામે આવ્યા નથી.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત