કુદરતની સાનિધ્યમાં અનોખું ઘર: આ ઘરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ બનાવે છે ઘરને સ્વર્ગ, તસવીર જોઇને તમને પણ થઇ જશે અહીંયા રહેવાની ઇચ્છા

પથ્થરમાં અનોખું કુદરતી તત્વ હોય છે. તેના કારણે તેની હાજરી થી શાંતિનો અનુભવ થાય છે. એમ ઘણા લોકોનું માનવું છે અને પુરાતત્ત્વવિદે પણ આ વાત સાથે સહમત થાય છે. ઈતિહાસમાં ડોકિયું કરતાં જાણવા મળે છે કે રાજા-મહારાજાઓના મહેલ તથા કિલ્લાઓ પથ્થરના બનેલા હતા. તે સમયે સામાન્ય માણસોના ઘર પણ પથ્થરના બનેલા જ હતા. આજે પણ આપણે રાજસ્થાનના મહેલોની મુલાકાત લઈએ ત્યારે તેમાં પ્રવેશ્યા બાદ શાંતિનો અનુભવ કરીએ છીએ. પહેલાંની સરખામણીએ આધુનિક જમાનામાં તો પથ્થરના ઉપયોગમાં ઘણી નવી શોધ કરવામાં આવી છે.

image source

માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન રોટી અને કપડાં તો મળી રહે પરંતુ પોતાનું ઘર બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. દરેક વ્યકિતનું સ્વપ્નું હોય છે કે પોતાનું એક ખૂબસૂરત ઘર હોય અને એ પણ બધાંથી અલગ, અનોખું, પરંતુ ઘણી વાર આપણ ને વિચિત્ર ઘરો પણ જોવા મળે છે. આજે આપણે એવા જ એક અનોખા ઘર વિષે વાત કરીશું.

image source

અત્યાર સુધી પ્રવાસ દરમિયાન તમે ઘણાં અલગ પ્રકારના ઘરો કે રિસોર્ટમાં રહ્યા હશો. પરંતુ અમેરિકાના સાઉથ વેસ્ટ કોલોરાડોના ઉટે માઉન્ટેન ની ટોચે પથ્થરો ની વચ્ચે આવેલું ક્લિફ હાઉસ તરીકે ઓળખાતું આ ઘર ખાસ છે. આ ઘરના ડ્રોઈંગરૂમ થી લઇને બાથરૂમ દરેક જગ્યાએ તમને ખાસ પ્રકારનું રોક કાર્વિંગ જોવા મળશે. અહીં રહેવા માટે ઘણાં પ્રવાસીઓ આવે છે,

image source

અને તેઓ માટે અહીંથી દેખાતા નયનરમ્ય દૃશ્યો કાયમી સંભારણારૂપ બની જાય છે. લોકો અહીંથી દેખાતા કુદરતી સુંદર દૃશ્યોનો લુત્ફ ઉઠાવી શકે તે માટે દરેક પ્રકાર ની ભૌતિક સુવિધાઓથી સભર આ હાઉસમાં ટીવી રાખવામાં આવ્યું નથી. આ ઘરની આસપાસમાં ઘણી વાઇલ્ડ લાઇફ પણ જોવા મળે છે. ત્યાર બાદ આપણે બીજા એવા હાઉસ વિષે જાણીએ જે કુદરતી સોંદર્ય થી ભરપુર છે.

image source

એ સાઉથ આફ્રિકા જેવા સુંદર દેશ નુ હૃદય છે. તે સાઉથ આફ્રિકા નું “મધર સીટી” છે. અહીં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો છે, જે તેને પ્રખ્યાત બનાવે છે. સિગ્નલ હિલ થી તમે શહેર તથા સમુદ્ર ને અદ્ભુત રીતે માણી શકો છો. Robben Island એ એક એવુ સ્થળ છે જયા ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા અઢાર વર્ષ કેદ રહયા હતા. અહીં એવી ટૂર થાય છે જેમા જેલ ના રાજકીય કેદી ઓ તેમની આબેહુબ છબી દર્શાવે છે.

image source

સ્વાભાવિક રીતે બધા પર્વતો અણીદાર હોય છે પણ આ પર્વત એવો છે કે જેને કોઇ અણી જ નથી. તે ટેબલ જેવો સીધો છે તેથી તેને ટેબલ માઉન્ટન કહેવાય છે. સાઉથ આફ્રિકા મા આવ્યા પછી જો ટેબલ માઉન્ટન જ ના જોઈએ તો સાઉથ આફ્રિકા જોયું જ નથી તેમ કહી શકાય. એ એક એવુ સ્થળ છે, જયાથી તમે Cape Town ને ખુબ જ સુંદર રીતે માણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!