આ ઘરેલુ ઉપાયોથી માત્ર 3 જ રૂપિયામાં ઘરે બનાવો આ લિક્વિડ, તરત જ ઘરમાંથી ભાગી જશે બધા મચ્છર

મચ્છરોનો પ્રકોપ ઉનાળાની ગરમીથી લઈને ચોમાસાના વરસાદ સુધી અને અહિયાં સુધી કે હવે તો શિયાળાની ઠંડીની ઋતુમાં પણ વધતો જ જઈ રહ્યો છે જે સામાન્ય વ્યક્તિઓ માટે ઘણી વધારે મુશ્કેલીની વાત છે.

image source

મચ્છર આમ તો ખુબ જ સામાન્ય લાગે છે પરંતુ આ મચ્છરોમાં કેટલાક એવા મચ્છરો પણ હોઈ છે જેના કરડવાથી આપને જીવલેણ રોગ પણ
થઈ શકે છે. મચ્છર કરડવાથી વ્યક્તિને ઘણા રોગ થઈ શકે છે જેવા કે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિય વગેરે રોગ વ્યક્તિને મચ્છર કરડવાના લીધે થાય છે.

image source

ઘણી વાર વ્યક્તિ મચ્છર કરડી ગયા પછી તેને નજરઅંદાજ કરે છે તો આ બધા રોગ તેના શરીરમાં વધારે વ્યાપત થાય છે જેના પરિણામ સ્વરૂપ ઘણીવાર વ્યક્તિને એક મચ્છર કરડવાની કીમત પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. એટલા માટે આજે અમે આપને મચ્છરોના ત્રાસથી છુટકારો મેળવવા માટે એક અસરકારક ઉપાય વિષે જણાવીશું.

image source

વ્યક્તિને મચ્છરોના કરડવાથી ફક્ત એક જ નહી ઉપરાંત અનેક પ્રકારની બીમારીઓ થતી રહે છે. આવા સમયમાં મચ્છરોથી બચવું ખુબ જ
જરૂરી થઈ જાય છે. જો આપ પણ આપના ઘરમાં મચ્છરોના ત્રાસથી ઘણા હેરાન થઈ રહ્યા છો તો આપે મચ્છરોથી બચવા માટે કેટલાક
પ્રકારના લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપને વધારે પૈસાનો ખર્ચ કરવાની જરૂરિયાત બિલકુલ પણ નથી કેમ કે, આજે અમે
આપને આ લેખમાં એક એવા ઉપાય વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને આપ ફક્ત ૩ રૂપિયામાં જ આપ આપના ઘરે મચ્છરોને આવનાર
એક વર્ષ માટે લિક્વિડને તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ શું છે આ ઉપાય.

image source

જો આપની પાસે કોઇપણ કંપનીની રીફીલ મશીન છે, ત્યારે તેના લિક્વિડને આપ ઘરે જ બનાવી શકો છો. આ લિક્વિડને બનાવવા માટે
આપને ફક્ત કપૂર અને ટારપીન આ બંને વસ્તુની જરૂરિયાત રહેશે. કપૂર આપને કરીયાણાની દુકાન પરથી સરળતાથી ખરીદી શકશો. જયારે ટારપીન આપને હાર્ડવેરની દુકાન પર થઈ સહેલાઈથી મેળવી શકો છો. કપૂર અને ટારપીન આ બંને વસ્તુઓ વધારે મોંઘી પણ હોતી નથી. આપે એક લીટર ટારપીન અને એક પેકેટ કપૂરનો ઉપયોગ કરીને અંદાજીત બે વર્ષ એટલા કે ૨૪ મહિનાઓ સુધી ઉપયોગ કરી શકો એટલું મચ્છરોને મારવાનું લિક્વિડ આપ તૈયાર કરી શકશો.

image source

આપે આપના ઘરે પણ એકવાર આ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ. આ ઉપાય ખુબ જ સરળ અને સસ્તો પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત