જુગાડ તો જુગાડ છે, આ શખ્સે એવું નાનકડું બોક્સ બનાવ્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ગયા, આખું રસોડું જ સમજી લો

બધી વસ્તુ આ દુનિયામાં ચોરી થઈ શકે છે પણ માણસના મનની શક્તિ અને મન કોઈ લઈ શકતું નથી. દુનિયા તેની સાક્ષી છે. કોઈ વસ્તુની શોધ માટે જરૂરી નથી કે મોટી ડિગ્રી લેવી પડી. લોકો જુગાડ કરીને રોજિંદા જીવનને લગતી ઘણી વસ્તુઓની શોધ કરી નાંખે છે અને આ શોધ વૈજ્ઞાનિકો પણ જોતા રહી જાય છે. એક જાદુઈ બોક્સ હાલમાં ભારે ચર્ચામાં આવ્યું છે. અંદરથી સુરસાના મોઢા જેવું અને નાના બોક્સ જેવું દેખાઈ છે. આ નાના બોક્સમાં રસોડાની બધી વસ્તુઓ તમે ભરી શકો છો. સ્ટોવથી રાંધવા અને ખાવા માટેની બધી જ વસ્તુ એટલે કે તમે રસોડાની બધી જ વસ્તુ તેમાં ભરી શકો છો અને દરેક વાસણ પણ એમાં આવી જાય છે. આ બોક્સનો વીડિયો ફેસબુક યુઝરે તેના પેજ પર શેર કર્યો છે.

<p>इस तरह का डिब्बा तीर्थ यात्रा या बाहर घूमने जाने वालों के लिए बेहतर है।<br />&nbsp;</p>
image source

આ બોક્સ કોઈ સામાન્ય બોક્સ નથી. તેમાં રસોડાનો આખો સેટ સમાય જાય છે. સ્ટોવના ડબ્બાને ચુલા તરીકે પણ તમે વાપરી શકો છો. આ બોક્સનો વીડિયો એક યુઝર રાજેશ સિંઘાઈ નામના શખ્સે કર્યો છે. ફેસબુક પેજ પર શેર કરેલ ા વીડિયો હાલમાં લોકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેને વખાણી રહ્યા છે.

<p>यह अजूबे डिब्बे का वीडियो Rajesh Singhai नामक यूजर ने अपने फेसबुक पेज पर शेयर किया है।</p>
image source

થોડા દિવસો પહેલાં જ ભાવનગરનો એક જુગાડ સામે આવ્યો હતો. એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમેધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એકમાંથી અનેક કામો કરતા એક જુગાડ બાઇકનો ભાવનગરના સીદસરના ગામના ખેડૂતે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો (મિની ટ્રેક્ટર) જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે. શું છે જુગાડ બાઇક ની ખાસિયત આવો જાણીએ તેના વિશે.

image source

આજના સમયમાં ખર્ચાળ બની રહેલી ખેતીને સસ્તી અને ઝડપી બનાવવા લોકો અવનવા સાધનોની શોધ કરતા હોય છે. સામાન્ય રીતે ખેતીમાં બળદ દ્વારા હળ ચલાવી અથવા ટ્રેકટર કે મિની ટ્રેકટર દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આજના સમયમાં કાયમી બળદની જોડી પોતાના ઘરોમાં રાખવી સામાન્ય ખેડૂતને પોસાય તેમ ન હોય, જેથી ખેતીની સીઝનમાં સાતી ભાડે કરી ખેતી કરતા હોય છે. આવું જ ટ્રેકટરનું છે કે જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી, નિંદામણના કામો કરતા હોય છે. પરંતુ નાના ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેકટર હોય. જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે. ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો છે. યુવા ખેડૂતે એક જુના બાઇકને ખેતીના સાધનમાં પરિવર્તિત કર્યું છે, બાઈકમાં નિંદામણ સહિતના વિવિધ ખેતી કામોના ઉપયોગમાં આવી શકે તેવું એક જુગાડ બાઈક બનાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત