તમારી ફેવરિટ અભિનેત્રીઓ મેકઅપ વગર દેખાય છે સાવ આવી, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો….

તમારી ફેવરિટ બોલિવુડ અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી લાગતી હશે, શુ તમે એ વિશે ક્યારેય વિચાર્યું છે. આપણે બધા આપણા ફેવરિટ બૉલીવુડ સ્ટારની સ્ટાઇલ ફોલો કરીએ છીએ, એમના જેવા દેખાવાની કોશિશ કરીએ છીએ પણ આ સ્ટાર્સને સુંદર બનાવવા માટે એક મોટી ટીમ કામ કરે છે એટલે આ બૉલીવુડ સ્ટાર્સ આટલા સરસ લાગે છે. સ્ક્રીન પર હંમેશા સુંદર લાગતી બોલીવુડની ટોપ 10 અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી લાગે છે એ જાણી તમે ચોંકી ઉઠશો.

1) દીપિકા પાદુકોણ.

image source

બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ મેકઅપ વગર ખૂબ જ સામાન્ય લાગે છે. દીપિકા પાદુકોણના આ ફોટા જોઈને તમે જાતે જ એ વાતનો અંદાજો લગાવી શકો છો કે સ્ક્રીન પર દીપિકા આટલી સુંદર મેકઅપના કારણે જ દેખાય છે.

2) જેકલીન ફર્નાન્ડિઝ.

image source

જેકલીન ફર્નાન્ડિઝ પણ મેકઅપ વગર સામાન્ય છોકરી જેવી જ લાગે છે, મેકઅપ કર્યા પછી જ જેકલીન ગ્લેમરસ દેખાય છે.

3) કરીના કપૂર.

image source

સ્ક્રીન પર બોલ્ડ અને ગ્લેમરસ દેખાતી કરીના કપૂર મેકઅપ વગર ખૂબ જ અજીબ લાગે છે પણ કરીના કપૂરની એ ખાસિયત છે કે એ પોતાનો રિયલ ફેસ પોતાના ફેન્સથી છુપાવતી નથી. કરીના કપૂર સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ વગરના લુકના ફોટા શેર કરતી રહે છે.

4) શ્રદ્ધા કપૂર.

image source

શ્રદ્ધા કપૂર આમ તો વધુ મેકઅપથી દુર રહે છે એટલે એમનો નો મેકઅપ લુક વધારે અજીબ નથી લાગતો.

5) સોનાક્ષી સિન્હા.

image source

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા મેકઅપ વગર વધુ આકર્ષક નથી લાગતી. એટલે તમે અંદાજો લગાવી શકો છો કે મેકઅપ કર્યા પછી સોનાક્ષી કેટલી અલગ દેખાય છે.

6) અનુષ્કા શર્મા.

image source

અનુષ્કા શર્મા મેકઅપ વગર પણ સારી દેખાય છે પણ મેકઅપ કર્યા પછી એમનો લુક ઘણો બદલાઈ જાય છે. પોતાની પહેલી ફિલ્મ પછી અનુષ્કા શર્માનો લુક ઘણો જ બદલાઈ ગયો છે. ખબરો અનુસાર અનુષ્કાએ એ માટે કોસ્મેટિક સર્જરીનો સહારો લીધો છે.

7) સોનમ કપૂર.

image source

સ્ટાઇલ ડીવા તરીકે ઓળખાતી સોનમ કપૂરનો નો મેકઅપ લુક જોઈને હેરાન થઈ ગયા ને તમે? જરા વિચારો એમને સુંદર બનાવવામાં એમની મેકઅપ ટીમ કેટલું કામ કરે છે.

8) આલિયા ભટ્ટ.

image source

આલિયા ભટ્ટ પણ મેકઅપ વગર સારી દેખાય છે પણ મેકઅપ પછી એમનો લુક ઘણો બદલાઈ જાય છે.

9) કેટરીના કેફ.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી રાજ કરનારી કેટરીના કેફને ન તો હિન્દી બોલતા આવડે છે અને મેકઅપ વગરનો એમનો લુક પણ ખૂબ જ સામાન્ય છે તેમ છતાં લાખો દર્શકો એમના દીવાના છે.

10) પ્રિયંકા ચોપરા.

image source

ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરનો નો મેકઅપ લુક જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે મેકઅપ વગર એ કેવી દેખાય છે. ખબરો અનુસાર પ્રિયંકા ચોપરાએ પોતાના લુકને વધુ સુંદર બનાવવા માટે કોસ્મેટિક સર્જરીનો પણ સહારો લીધો છે તેમ છતાં મેકઅપ વગર એ એકદમ સામાન્ય જ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત