રાતના સમયે ક્યારેય ના ધોવા કપડા, પડી શકે છે તમને ભારે ન જાણતા હોય તો અત્યારે જ જાણી લો વિસ્તારથી…

આ ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેકના પાસે સમયનો અભાવ રહે છે. અને આજ કારણ છે કે નવ થી પાંચ ના સમય પછી કોઈને પણ તેમના કામ કરવાનો સમય નથી રહેતો. ત્યાં એ પણ જણાવી દઈએ કે એ જ કારણ છે કે લોકો રાતનાં સમયમાં તેમનું વધારે પડતું કામ પતાવી દે છે. જેમ કે એક કામ છે કપડાં ધોવાનું લોકોને સવારે સમય નથી મળી શકતો કે તે કપડાં ધોઈ શકે માટે રાતે જ કપડાં ધોવે છે.

image source

આ દરમિયાન લોકો કપડાંની સાથે એક ભૂલ કરી દે છે. જેના કારણે તે કપડાંની મદદથી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. ભલે આ વાત તમને અજીબ લાગે પરંતુ આ પૂરી રીતે સત્ય છે. આમ તો વર્તમાન સમયમાં આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કિલ છે. પરંતુ આ સાચું છે.

કેટલીક વાર એવું થાય છે કે આવામાં આપણામાંથી વધારે પડતાં લોકો મજબૂરીમાં દિવસના કામો રાતે કરે છે. પરંતુ કોઈને કદાચ આ વાતની જાણ નહિ હોતી કે ધર્મ શાસ્ત્રોમાં રાતમાં અમુક કામ કરવા માટે સ્પષ્ટ ના પાડી છે. જો આપણે શાસ્ત્રોની માનીએ તો દિવસના કામોને રાતમાં ક્યારેય ન કરવું જોઈએ એટલું જ નહિ જે લોકો રાતમાં કપડાં ધોવા છે તે લોકો તેમના ઘરમાં નકારાત્મક ઊર્જાને બોલવાનું કામ કરે છે.

image source

હવે તમે વિચારી રહ્યાં હશો કે આની પાછળ શું તક અપાય. આજે અમે તમને તે તથ્યો થી રૂબરૂ કરવા જઈ રહ્યા છે. આવો જાણીએ. જ્યોતિષ શાસ્ત્ર નું માનવામાં આવે છે કપડા ધોવાનો યોગ્ય સમય ફક્ત સવારે જ હોય છે. રાત ના સમયે કપડા ન ધોવા જોઈએ. જયારે તમે સવારે કપડા ધોઈ લેશો તો તમને સુરજ ની ગરમી માં સૂકવવામાં મદદ મળશે.

રાત્રે ધોયેલા કપડા સુકાતા નથી અને ન તો એની મહેક જતી. માન્યતા અનુસાર ખુલા આસમાન માં સુર્યાસ્ત પછી કપડા ફેલાવવા થી કપડા માં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. ખરેખર જાપાન કે પછી ચીની વાસ્તુમાં માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ દિવસના કામ રાતમાં કરે છે એટલે કે કપડાંને જો રાતે ધોઈને સૂકવે છે. તો રાત્રીના સમયે બહાર ઉડી રહેલી ઊર્જા કપડામાં સમાવેશ થઈ જાય છે.

image source

જે પણ વ્યક્તિ તેને પહેરે છે તે કપડાંની મદદથી તે વ્યક્તિને હાની પોહાચે છે. માટે તમે આમ કરવાથી કોઈ મુશ્કિલ માં પડી શકો છો. કહેવાય છે કે સૂરજની રોશની માં કપડાં સુકાવવાથી કપડામાંથી નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જાય છે. કપડાંની અંદર એક નવી સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે.

પરંતુ જ્યારે તમે રાતે તમારા કપડાં સૂકવો છો, ત્યારે ચંદ્રમાની રોશનીમાં કપડામાંથી નકારાત્મક ઊર્જા બહાર નીકળી નહિ શકતી. રાતમાં ધોવાયેલા કપડાં પહેરવાથી આ નકારાત્મક ઊર્જા તમારામાં ખરાબ અસર પાડે છે. બીજું કારણ આ પણ છે જ્યારે કપડાંને સૂરજની રોશનીમાં સુકવાય તો તે કપડામાં રહેલા કીટાણુ અને હાનિકારક જીવાણુ સૂરજની રોશનીની અને ગરમ માં ખતમ થઈ જાય છે.

image source

જ્યારે આપણે રાતમાં કપડાં સુકવીએ છીએ ત્યારે કપડાં ધીરે ધીરે સુકાય તો જાય છે. પણ સૂરજ ની રોશની અને ગરમીના કારણે કપડામાં રહેલા હાનિકારક કીટાણુ ખતમ નહિ થતાં જે આપણા શરીરમાં ફસાઈ જાય છે અને અનેક ભયાનક બીમારીઓ થાય છે.