ભગવાનનો આ પ્રસાદ ખાવાથી તમારા અનેક રોગો છુમંતર થઈ જશે, જાણી લો કયો પ્રસાદ કઈ બિમારીને ભગાડશે

ઘણી વખત એવું થઈ જતું હોય છે કે ભાવતું હતું અને વૈદે કહ્યું. ત્યારે આજે કંઈક એવી જ વાત કરવી છે કે જેમાં આ વાત જોવા મળી છે. હાલમાં આપણે બધા જ જાણીએ છીએ કે ઘરે ઘરે ડાયાબિટિસના દર્દીઓ છે અને કેન્સર પણ ઘણા લોકોને હોય છે. એ જ રીતે લોહીની ઊણપ પણ લોકોના માથાના દુખાવો બને છે. ત્યારે તમને કોઈ કહે છે આ બધા જ બિમારીનો એક ઈલાજ છે અને એ પણ ભગવાનનો પ્રસાદ તો તમે કેટલા હરખાઈ જાવ. ત્યારે આવો આજે આ જ વાત તમને જણાવી દઈએ. ભગવાન શ્રીકૃષ્ણ એટલે એવા ભગવાન કે જેમને જાતજાતના પ્રસાદ ચઢાવવામાં આવે છે.

image source

એમાં પણ જો આપણે વિગતે વાત કરીએ તો જન્માષ્ટમી અને રામનવમીના તહેવાર પર તો પંચામૃત, માખણ-મિસરી, ધાણાની પન્જુરી તથા વિવિધ જાતના ફળ અર્પણ કરવામાં આવે છે. અર્પણ કરીને ભક્તો આ પ્રસાદ ને ખુબ જ ભાવથી આરોગતા હોય છે. કારણ કે એ પ્રસાદ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

image source

તો વાત કંઈક એમ છે કે ભગવાન શ્રી કૃષ્ણને ધરાવવામાં આવેલ આ બધા જ પ્રસાદ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં પણ ખુબ ઉપયોગી સાબિત થાય છે. અને ધણી બિમારીઓને જડમાંથી જ સાફ કરી નાંખે છે. ભગવાન શ્રી કૃષ્ણને ધરાવવામાં આવેલા આ બધા જ પ્રસાદના કારણે તમે બિમારીઓમાંથી દૂર રહી શકો છો.

કહેવામાં આવે છે કે જો આ પ્રસાદનું સેવન કરો તો કેન્સર, મોટાપા અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓને ભગાવી શકો ઠેો અને એ પણ ઘરે બેઠા બેઠા જ. ભગવાન શ્રી કૃષ્ણને ધરાવવામાં આવતા આ ત્રણ પ્રસાદ વિષય કે જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. તો આ કઈ રીતે સુધારવું એ અમે તમને જણાવી દઈએ.

image source

સૌથી પહેલાં વાત કરીએ માખણ અને મિસરીની તો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પ્રિય છે, અને માખણ અને મિસરીનું પ્રસાદના રૂપમાં સેવન કરવાના કારણે તે તમારા શરીરમાં ઉર્જા આવે છે અને જેના કારણે માખણ-મિસરી નેક એનર્જીના સ્ત્રોતના રૂપમાં સેવન કરવામાં આવે છે, જેથી શરીર અંદરથી ચોખ્ખુ રહે છે.

image source

એક બીજો એવો જ પ્રસાદ એટલે કે પંચામૃત. એના વિશે જો વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણની પૂજાની અંદર પંચામૃત નો ઉપયોગ કરવામાં આવે છે. પંચામૃતની અંદર પૃથ્વી પરના પાંચ અમૃત અને મિક્સ કરી દેવામાં આવે છે. પરંતુ આ પંચામૃતની અંદર ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેથી આ પ્રસાદ પણ તમને શારીરિક રીતે મજબૂત રાખવામાં મદદ કરે છે.

image source

પછી જો ફળના પ્રસાદ વિશે વાત કરીએ તો ભગવાનને પ્રસાદના રૂપમાં વિવિધ જાતના ફળ ચઢાવવામાં આવે છે અને આ દરેક ફળોની અંદર જાત જાતના પ્રોટીન હોય છે, અને વિવિધ જાતના ફાઇબર હોય છે. જે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થતા હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ