TVS કંપનીનું આ Wego સ્કૂટર ખરીદો ફક્ત 23,000 રૂપિયામાં, આ રહી ઓફર

દેશના ટુ વહીલર સેકટરમાં વધુ માઇલેજ આપતા સ્કૂટરની એક મોટી રેન્જ ઉપલબ્ધ છે. જેમાં હોન્ડ, ટીવીએસ, હીરો અને સુઝુકી જેવી કંપનીઓની ભારે માંગ છે. આ પૈકી આજે આપણે વાત કરીશું tvs wego સ્કૂટર વિશે. જે tvs કંપનીનું એક બેસ્ટ સેલિંગ અને વધુ માઈલેજ આપતું સ્કૂટર છે. tvs wego ને શોરૂમ પરથી ખરીદવા પર તમારે 53,469 રૂપિયાથી લઈને 54,369 રૂપિયા સુધી ખર્ચ કરવા પડશે.

image source

પરંતુ અહીં આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી ઓફર અનુસાર તમે આ સ્કૂટરને ફક્ત 23 હજાર રૂપિયા માં ગેરંટી અને વોરંટી સાથે ઘરે લઈ જઈ શકો છો. આ ઓફર વિશે જાણો તે પહેલા અમે આપને આ સ્કૂટરની માઇલેજ, ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે માહિતી આપી રહ્યા છીએ. tvs wego એક ઓછા વજનવાળું અને વધુ માઈલેજ આપતું સ્કુટર છે. જેને કંપનીએ ત્રણ વેરિએન્ટમાં બજારમાં ઉતાર્યું છે. આ સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર વાળું 109.7 પોઇન્ટ સીસી વાળું એન્જિન આપવામાં આવ્યું છે.

image source

આ એન્જિન 7.99 પીએસ નો મેક્સિમમ પાવર અને 8.4 nm નો પિકટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરનું ટ્રાન્સમિશન ઓટોમેટિક છે. vigo ના front wheel માં કંપનીએ ડીસ બ્રેક અને રીયરમાં drum brake આપી છે. આ સાથે સ્કૂટરમાં ટ્યુબ અને ટાયર આપવામાં આવ્યા છે. માઇલેજ બાબતે ટીવીએસ કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 62 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. આ માઇલેજ arai દ્વારા પ્રમાણિત છે. Tvs wigo વિશેની આ માહિતી જાણ્યા બાદ હવે અમે આપને એ ઓફર વિશે જણાવીએ કે જે અંતર્ગત આ tvs wego scooter તમને ફક્ત 23 હજાર રૂપિયામાં મળી શકે છે.

image source

અસલમાં સેકન્ડ એન્ડ ગાડીઓ વેચવા માટેની ઓનલાઈન વેબસાઈટ cars24 દ્વારા તેના ટુ વ્હીલર સેક્શનમાં આ tvs wego ની લિસ્ટ કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ સ્કૂટર ની કિંમત માત્ર 23 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટર વર્ષ 2013 નું મોડલ છે અને તે સેકન્ડ ઓનર છે. આ સ્કૂટર અત્યાર સુધીમાં 32 હજાર પંદર કિલોમીટર ચાલેલુ છે. સ્કૂટર નું રજીસ્ટ્રેશન દિલ્હીના DL 11 આરટીઓ ઓફીસ માં થયેલું છે.

image source

કંપની આ સ્કૂટર ખરીદનાર ગ્રાહક ને એક વર્ષની વોરંટી આપી રહી છે. જેની સાથે ફ્રી આરસી ટ્રાન્સફર, ફ્રી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને સાત દિવસની મની બેક ગેરંટી આપી રહી છે. આ મની બેક ગેરંટી અનુસાર સ્કૂટર ખરીદ્યા બાદ સાત દિવસની અંદર જો તમને સ્કૂટર પસંદ ના આવે તો તમે તેને કંપનીમાં પરત આપી ને પુરા પૈસા પરત મેળવી શકો છો.