મહિલાએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યુ તો દંડના બદલે પોલીસકર્મીએ કરી લીધી કિસ, પછી જે થયું એ..જોઇ લો આ વિડીયોમાં તમે પણ

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જેટલા કેસ અમેરિકા અને બ્રાઝિલના મળાવીને પણ નથી થતાં તેટલા ત એકલા ભારતમાં નોંધાયા છે. અમેરિકામાં કોરોના વાયરસના નવા 77,720 અને બ્રાઝિલમાં
80,157 કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,84,372 નવા કેસ નોંધાયા છે.  જો તમે માસ્ક વિના કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં એક મિનિટ માટે પણ જશો તો વાયરસ તમને પણ ચપેટમાં લઈ શકે છે. ડોક્ટર્સનું કહેવુ છે કે, આ પહેલા સંક્રમિત સાથે સતત 10 મિનિટ સુધી સંપર્કમાં રહેવાથી ખતરો હતો, પરંતુ હવે આ સમય ઘટીને માત્ર એક મિનિટ થઈ ગયો છે. પેરૂમાં એક ખૂબ જ શોકિંગ ઘટના સામે આવી છે અને તેના કારણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એક ટીવી ચેનલ પર ઘટનાનુ ફૂટેજ શૅર કરવામાં આવ્યું હતુ.

image source

શરૂઆતમાં પોલીસકર્મી મહિલાની જાણકારી પોતાના નોટપેડ પર લખે છે તે દરમિયાન મહિલા પોલીસકર્મીની ખુબ નજીક આવી જાય છે. કોવિડ નિયમોનું પાલન કરવુ જોઇએ તેના માટે સરકાર અલગ અલગ રીત અપનાવે છે. પરંતુ પેરુમાં મહિલાએ કોવીડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યુ તો પોલીસવાળાએ તેને કિસ કરી લીધી. કોવિડ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કર્યુ તો દંડ કરવાની જગ્યાએ પોલીસે તેને કિસ કરીને જવા દીધી હતી. આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે તેને સસપેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

image source

શું હતો મામલો ?

image source

એક ટીવી ચેનલ પર ઘટનાનુ ફૂટેજ શૅર કરવામાં આવ્યું હતુ. શરૂઆતમાં પોલીસકર્મી મહિલાની જાણકારી પોતાના નોટપેડ પર લખે છે તે દરમિયાન મહિલા પોલીસકર્મીની ખુબ નજીક આવી જાય છે અને થોડી વાર બાદ પોલીસ ઓફીસર મન બનાવી લે છે અને કિસ કરી લે છે.

image source

હજુ સુધી પોલીસકર્મીનું નામ સામે નથી આવ્યું પરંતુ પેરુની રાજધાની લીમાના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જેના હેઠળ પોલીસકર્મીને કેટલાક સમય માટે નોકરીમાંથી સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે પોલીસકર્મી પર કોઇ પ્રકારનો આરોપ નથી લાગ્યો તેનો રેકોર્ડ એકદમ ક્લિયર છે.

નિયમો અને પ્રોટોકોલ તોડ્યા

મિરાફ્લોરેસ જિલ્લાના સુરક્ષા પ્રભારી Ibero Rodriguezએ જણાવ્યું કે, મામલો સામે આવ્યા બાદ તેને સસપેન્ડ કરી દેવામાં આવ્યો છે. તે મહિલા સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ નિયમોનું પાલન નહોતી કરી રહી. નિયમોનું પાલન તો તેણે કરવુ જ જોઇએ. તે તેનુ માસ્ક ઉતારીને કિસ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *