આ દિશામાં માથું રાખીને ઊંઘવાથી આવે છે સારા સપના, અને મળે છે કુબેરના આર્શીવાદ

આ દિશામ માથું રાખવાથી કુબેરને કૃપા બને છે :

image source

સુવું એક દૈનિક પ્રક્રિયા છે. પરંતુ તમે એ ઈચ્છો છો કે વસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ દિશામાં માથું રાખવાથી ઘણી સમસ્યાઓ થઇ શકે છે. તેનાથી તમને ડીપ્રેશન, અનિદ્ર, તમારી સફળતામાં અવરોધ અને લગ્નજીવનમાં ઘણી સમસ્યા થાય છે તેની સાથે તમને ખરાબ સપના અને પૈસાને લગતી તકલીફ પણ થઇ શકે છે.

image source

પરંતુ સાચી દિશામ માથું રાખીને સુવાથી જીવનમાંથી બધી ચિંતા દૂર રહે છે. તેનાથી ભગવાન કુબેર નાં આશીર્વાદ પણ મળે છે. તેનાથી તમને ધન લાભ પણ થઇ શકે છે. આજે જાણીએ કે આપણે કઈ દિશામાં માથું રાખવાથી અપનાને ધન લાભ પણ થઇ શકે છે.

આવું કરવાથી તમને ક્યારેય ખરાબ સપના નહિ આવે :

image source

વાસ્તુ પ્રમાણે ઉત્તર દિશામા માથું રાખીને સુવાથી તમને ખરાબ સપના આવે છે. આ દિશામા માથું રાખીને સુવાથી બ્લડ પ્રેશર વધે છે અને તનાથી મન પર નિયંત્રણ રહેતું નથી. ત્યારે તમારે ઉત્તર દિશામા અને દક્ષિણ દિશામા માથું રાખીને સુવાથી તમને ખરાબ સપના આવે છે. કારણકે આ દિશામા શબને રાખવાથી તે યમલોકની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામા ક્યારેય તમારે માથું રાખીને ન સુવું જોઈએ.

આ દિશામ માથું રાખીને ક્યારેય ન સુવું જોઈએ :

image source

વાસ્તુ મુજબ ક્યારેય તમારે પશ્ચિમ દિશામા માથુ રાખીને ન સુવુ જોઈએ. આ દિશામા માથુ રાખીને સુવાથી તમારા પગ પૂર્વ દિશામા રહે છે. આ દિશામા દેવી દેવતાનો વાસ રહે છે. તેથી આ દિશામા સુવુ અશુભ માનવામાં આવે છે. આ દિશામા માથુ રાખીને સુવાથી તમને ખરાબ સપના આવતા નથી. તેનાથી તમારું મન બેચે ન પણ થતું નથી.

આ દિશામાં માથું રાખીને સુવાથી આ ફાયદા થાય છે :

image source

શાસ્ત્ર પ્રમાણે આ દિશા માં માથું રાખીને સુવાથી તેની બુદ્ધિ અને જ્ઞાન પણ વધે છે. તે જે કામ કરે છે તેમાં તેને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે. તેથી તેને હંમેશા ધન લાભ પણ થયા છે. તેથી તમારે આ દિશા માં માથું રાખવાથી તમને ફાયદા થાય છે અને તેને શુભ પણ મનાય છે.

આ દિશામાં સુવાથી લાભ થાય છે :

image source

તમે નોકરી કે ધંધો કરતા હોવ ત્યારે તમારે હંમેશા પૂર્વ દિશામ માથું રાખીને સુવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સુવાથી તમને કારકિર્દીમાં તમારે વધારો થાય છે. અભ્યાસ કરતા વિદ્યાર્થી ને પણ આદીશામાં માથું રાખીને સુવાથી ફાયદો પણ થાય છે. તેનાથી આપણી એકાગ્રતા પણ વધે છે. તેની સાથે તમે શિક્ષામાં પણ સફળતા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત