નાની ઉંમરમાં લગ્ન કરીને ફેમસ થયેલી આ ટીવી અભિનેત્રી આજે લાખો લોકોના દિલમાં કરે છે રાઝ, નામ ખરેખર છે જાણવા જેવું…

કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ કરીને જાણીતી બનેલી શ્વેતા તિવારી 4 ઓક્ટોબરે 37 વર્ષની થઈ. તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. શ્વેતા પ્રોફેશનલ લાઈફથી વધારે તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહી હતી. ઘણા ઓછા લોકો જાણે છે કે તેઓએ 19ની ઉંમરમાં જ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા. આ લગ્નનો શ્વેતાના પરિવારે વિરોધ કર્યો અને સથા જ કપલે પરિવારની ચિંતા કર્યા વિના આ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પતિની હિંસાનો શિકાર શ્વેતા તિવારી બની.

image source

– शुरुआती दिनों में श्वेता और राजा की शादीशुदा लाइफ अच्छे से चल रही थी। लेकिन कुछ टाइम बाद ही दोनों के बीच प्रॉब्लम्स आने लगीं।

– ये परेशानियां श्वेता के पहले बच्चे पलक के जन्म (2000) के साथ ही शुरु हो गईं।

– શરૂઆતના દિવસોમાં શ્વેતા અને રાજા લગ્નની મજા માણી રહ્યા હતા અને થોડા દિવસો બાદ બંનેની વચ્ચે સમસ્યાઓ સર્જાવવા લાગી.

– જ્યારે શ્વેતાએ 2001માં પલકને જન્મ આપ્યો ત્યારથી ક્યાંક કોઈ ટીવી ડેબ્યૂ કર્યું, આ સમયે રાજા પર મારપીટનો આરોપ પણ હતો.

image source

– જેમ જેમ શ્વેતા ફેમસ થઈ તેમ તે એકતા કપૂરના શો કસૌટી જિંદગીમાં આવી અને તેઓએ મુક્ત રીતે રાજા પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મૂક્યો.

– આખરે 9 વર્ષ બાદ રાજાથી પરેશાન થઈને શ્વેતાએ 2007માં છૂટાછેડાનો કેસ ફાઈલ કર્યો અને તેઓ અલગ રહેવા લાગ્યા.

– આ પછી તે કેસ લાંબો ચાલ્યો અને તે સાડા પાંચ વર્ષ સુધી ચાલ્યો. આખરે 2012માં તેમના છૂટાછેટા થયા.

– શ્વેતાએ પતિ પર દીકરીને પણ જીવના જોખમનો અને આરોપ લગાવ્યો હતો.

– શ્વેતાએ રાજા પર આરોપ લગાવ્યો કે તે દીકરી પલકને જીવથી મારી નાંખવા ઈચ્છે છે.

– શ્વેતાના પતિ રાજાએ આ સમાચારને ખોટા ઠેરવ્યા. તેમનું કહેવું હતું કે તેઓ દીકરીને પ્રેમ કરે છે અને તેની કસ્ટડી ઈચ્છે છે.

– શ્વેતા રાજાની માંગની વિરુદ્ધ હતી અને સાથે તેણે કહ્યું કે રાજા ફક્ત ન્યૂઝમાં રહેવા માટે આ નિવેદન આપી રહ્યા છે. જ્યારે તેની હકીકત અલગ છે.

આ વ્યક્તિ સાથે કર્યા અન્ય લગ્ન

image source

– શ્વેતાએ 3 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2013માં એક્ટર અભિનવ કોહલીની સાથે અન્ય લગ્ન કર્યા.

– આ સમયે શ્વેતાએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે અભિનવ ઘરે આવતા તો અમારા ઝઘડા થતા અને પછી પરિવારે તેમનો સાથ આપ્યો.

– તેઓ મારા ભાઈ, માતા અને જીકરી બધાને પસંદ હતા અને પછી હું પણ તેને પસંદ કરવા લાગી હતી.

image source

– એક વાર મારે ઘરે જવું હતું અને અભિનવનો કોલ આવ્યો તો તે આવ્યા અને અમે સાથે નીકળ્યા, કારમાં 2 કલાક થી ગયા. જ્યારે મેં પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ત્યારે તેઓએ કહ્યું કે તેઓ મને પ્રેમ કરે છે અ્ને મને કારમાં જ પ્રપોઝ કર્યું.

– અભિનવ અને શ્વેતાનો એક દીકરો રેયાંશ પણ છે. શ્વેતા 21 વર્ષે પહેલી વાર માતા બની હતી. પહેલા પતિ રાજા ચૌધરી અને શ્વેતાની 16 વર્ષની એક દીકરી પલક પણ છે.

છેલ્લી વાર બેગુસરાયમાં જોવા મળી હતી શ્વેતા

image source

– શ્વેતાને ટીવી પર સીરિયલ કસૌટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ માટે યાદ કરવામાં આવે છે.

– તેઓએ નાગિન, સજન રે જૂઠ મત બોલો, પરવરિશ અને બાલવીર જેવી સિરિયલમાં કામ કર્યું છે.

– શ્વેતાને છેલ્લી વાર બેગુસરાયમાં દર્શકોએ જોઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત