વારંવાર આધારકાર્ડની ફોટોકોપી કરાવવા પરથી મળશે છૂટકારો, આવ્યો આ નવો નિયમ.

શું તમે વારંવાર પોતાની આધાર ફોટોકોપી કરાવી-કરાવીને કંટાળી ગયા છો? જો તો બહુ જ જલ્દીથી તમને આ ચિંતાથી મળશે મુક્તિ. જોકે આ નિયમ કેટલાંક વિસ્તારમાં જ લાગુ પડશે. ઈન્સ્યોરેન્સ, અને સુરક્ષા એજન્સી, સ્ટોક માર્કેટ પણ કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર માટે આધાર કાર્ડની ફોટોકોપી નહિં માંગે.

image source

પરન્તુ, યુઆઈડીએઆઈની આધાર ઔથેન્ટીકેશન સર્વિકનો ઉપયોગ કરશે. મતલબ હવે તમારા વેરીફિકેશન માટે આધારની ફોટોકોપી નહીં પણ પણ માત્ર નંબર આપવાનો રહેશે. બાકીની તપાસ એજન્સી પોતે જ યુઆઈડીએઆઈથી કરાવી લેશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ પ્રમાણે નાણા મંત્રાલયે આ મંજુરી આપી છે.

image source

નાણા સચિવ ડોક્ટર અજય ભૂષણ પાંડેયના કહેવા પ્રમાણે એજન્સીઓને આધાર ઔથેન્ટિકેશન સર્વિસ આનો ઉપયોગ કરવા માટે બે નોટિફિકેશન જારી કર્યા છે. તેમણે જણાવ્યું કે આધાર એક્ટ પ્રમાણે આ કરવામાં આવ્યું છે. આમાં ઉપયોગકર્તાની અંગત જાણકારીની સુરક્ષાનો પૂરતો ખ્યાલ રખાયો છે. આ સિવાય વેરીફિકેશનનું કામ રીયલ ટાઈમમાં થઈ જશે અને ઈ-કેવાઈસીના દ્વારા ટ્રાન્જેક્શન કોસ્ટ પણ ઘટશે. આવામાં નાના ગ્રાહકોને મોટી સરળતા રહેશે, કારણકે તેમને આધાર કાર્ડની ફિઝીકલ કોપી નહિં આપવી પડે.

image source

ઈન્શ્યોરેન્સ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને સિક્યુરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નિયમોના પાલનની દેખરેખ રાખશે. ત્યાં જ મની લોન્ડ્રિંગ જેવા કેસ પકડવા માટે તપાસ કરવી સરળ રહેશે.

આ તે કંપનીઓ અથવા સંસ્થાઓની યાદી કે જ્યાં તમારે આધાર કાર્ડની ફિઝીકલ કોપી આપવી નહિ પડે, માત્ર નંબર આપીને કામ થઈ જશે. જોકે આ સ્વેચ્છીક છે તમે ઈચ્છો તો આપી પણ શકો.

Bombay Stock Exchange Limited

image source

-National Securities Depository Limited

-Central Depository Services (India) Limited

CDSL Ventures Limited

-NSDL Database Management Limited

-NSE Data and Analytics Limited

image source

-CAMS Investor Services Private Limited

-Computer Age Management Services Private Limited

-Link Intime India Pvt. Ltd.

-Bajaj Allianz Life Insurance Company Limited

-Bharti AXA Life Insurance Company Limited

image source

-Exide Life Insurance Company Limited

-HDFC Life Insurance Company Limited

-ICICI Prudential Life Insurance Company Limited

-India First Life Insurance Company Limited

-Max Life Insurance Company Limited

image source

-PNB Metlife India Insurance Company Limited

-SBI Life Insurance Company Limited

-Future Generali India Life Insurance Company Limited

-Reliance Nippon Life Insurance Company Limited

-Aegon Life Insurance Company Limited

-Shriram Life Insurance Company Limited

image source

-Aditya Birla Sun Life Insurance Company Limited

–Pramerica Life Insurance Limited

-Kotak Mahindra Life Insurance Company Limited

-Star Union Dai-ichi Life Insurance Company Limited

-IDBI Federal Life Insurance Company Limited

image source

-Edelweiss Tokio Life Insurance Company Limited

-Canara HSBC Oriental Bank of Commerce Life Insurance Company Limited

-Kotak Mahindra General Insurance Company Limited

-Future General India Insurance Company Limited

-Acko General Insurance Limited

image source

-Royal Sundaram General Insurance Company Limited

-SBI General Insurance Company Limited

-HDFC Ergo General Insurance Company Limited

-Apollo Munich Health Insurance Company Limited

-Manipal Cigna Health Insurance Company Limited

image source

-Religare Health Insurance Company Limited