જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ફળદાયી રહે

*તારીખ ૧૧-૦૪-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- દશમ ૨૮:૩૧ સુધી.
*નક્ષત્ર* :- પુષ્ય ૦૬:૫૧ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- ધૃતિ ૧૨:૧૮ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૨૫
*સૂર્યાસ્ત* :-૧૮:૫૫
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી ધર્મરાજ દશમી.
*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાભીડ થી ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- અવરોધ અડચણ થાય.
*નોકરિયાત વર્ગ*:-નવા પ્રયત્નમાં સાવધાની રાખવી.
*વેપારીવર્ગ*:-ઉઘરાણી અટકવા જણાય.
*પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય નાં સંજોગ નાણાભીડ.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિપરીતતાથી સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બની રહે.
*નોકરિયાત વર્ગ*:- ખટપટ થી સાવધ બનવું.
*વેપારીવર્ગ*:- સ્નેહીનો સહયોગ મળે.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક કૌટુંબિક પ્રશ્નો સાવધાની વર્તવી.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બનતા જણાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ થી મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:- જૂઠો વાયદો પરેશાની અપાવે.
*પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવાથી સંભાળવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમા વિખવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- છલ થી સાવધ રહેવું.
*પ્રેમીજનો*:- મતમતાંતર રહે.
*નોકરિયાત વર્ગ*:- મનભેદ બનેલો રહે.
*વેપારી વર્ગ*:-ચેતતો નર સદા સુખી.
*પારિવારિક વાતાવરણ*:-ભરોસો ભારે પડી શકે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નિરાશા સાંપડે.
*પ્રેમીજનો* :- ચિંતા ઉલજન રહે.
*નોકરિયાત વર્ગ* :- કાર્યબોજ થી ચિંતા વધે.
*વેપારીવર્ગ* :- કર્જ ઋણ ચૂકવણી ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વનાં કાર્ય આગળ ધપાવી શકો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધર્મકાર્ય નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:-અવરોધ અડચણ રહે.
*નોકરિયાત વર્ગ*:- અપેક્ષા વધે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય નાથવા.
*પારિવારિક વાતાવરણ*:- સામાજીક અપેક્ષા યુકત કામગીરી રહે.
*શુભ રંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સંતાન અંગેની ઉલજન દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:-નુકશાન થી સંભાળવું.
*વ્યાપારી વર્ગ*:લોભને થોભ ન હોય.
*પારિવારિક વાતાવરણ*:-હિતશત્રુ વિરોધીથી સાવધ બનવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનની પ્રગતિ થી સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- તણાવ ચિંતા હટે.
*વેપારીવર્ગ*:- નૂતન ગૃહ વાહનના સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-ધીરજ નાં ફળ મીઠાં.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૧

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો* :- પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાતવર્ગ* :- પદોન્નતિ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- વધારા નું રોકાણ ચિંતા કરાવે.
*પારિવારિક વાતાવરણ*:-નવાં સાહસ માં સાવધાની વર્તવી.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ ચિંતા બની રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- સાવધાની સાનુકુળતા અપાવે.
*નોકરિયાત વર્ગ*:-નવી સારી નોકરી નાં ચાન્સ મળે.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય માં સાવધાની વર્તવી.
*પારિવારિકવાતાવરણ*:-કર્જ ઋણનું ચૂકવણું/સંપતિ અંગે ચિંતા બનેલી રહે.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યાં મુંજવણ હલ થાય.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બનતી વર્તાય.
*પ્રેમીજનો*:- મમત મુજવણ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ થી ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- પ્રતિકુળતા ટાળવા કોશિશ કરવી.
*પારિવારિકવાતાવરણ*:-ઉત્સાહ જનક સંજોગ નો લાભ ઉઠાવવો.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પોતાનો કક્કો ખરો ન કરવો.
*લગ્નઈચ્છુક* :- સમાધાન સાથે સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- વિલંબ બાદ સફળતાં મળે.
*નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન ફળદાયી બને.
*વેપારી વર્ગ*:- ખર્ચ વ્યય પર ધ્યાન આપવું.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા હિતાવહ રહે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫