જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક સુખ મળે

*તારીખ ૨૯-૦૪-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ચૌદસ ૨૪:૫૮ સુધી.
*નક્ષત્ર* :- રેવતી ૧૮:૪૩ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- વિષ્કુંભ ૧૫:૪૩ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૧૧
*સૂર્યાસ્ત* :-૧૭:૦૧
*ચંદ્ર રાશિ* :- મીન ૧૮:૪૩ સુધી. મેષ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા પ્રવાસ મુસાફરી થાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-વિલંબ અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી રહે.
*વેપારીવર્ગ*:-મિત્રોનો સહયોગ મળે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૧

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતામાં રાહત રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગનું આયોજન શક્ય રહે.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
*વેપારીવર્ગ*:-લાભદાયી તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- ઉતાવળથી બનતી વાત બગડી શકે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:-જીદ થી અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-પદોન્નતિ સંભવ રહે.
*વેપારીવર્ગ*:-પ્રગતિ સફળતા નાં પગથિયાં ચડી શકો.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ સાંપડે.
*પ્રેમીજનો*:-સખ્તાઈ અવરોધ રખાવે.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા બનેલી રહે.
*વેપારી વર્ગ*:-હરીફ ચિંતા વધારે.
*પારિવારિક વાતાવરણ*:-ખોટી ભલાઈ/ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી રહે.
*પ્રેમીજનો* :-વિરહની સંભાવના રહે.
*નોકરિયાત વર્ગ* :- ઉપરી થી તણાવ રહે.
*વેપારીવર્ગ* :- પ્રગતિકારક દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગો વિપરીત ન બને તે જોવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગનું આયોજન વરતાય.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રમોશન પ્રગતિ થાય.
*વેપારીવર્ગ*:-આવકમાં વધારો થતો જણાય.
*પારિવારિક વાતાવરણ*:-ખાણીપીણીમાં સાવધ રહેવું.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૨

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-તક સર કે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:- અવરોધ અડચણ આવે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ તણાવ રહે.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચેતતો નર સદા સુખી.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- આશા પૂર્ણ થતી જણાય.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાતવર્ગ*:- સારી નોકરી સંભવ બને.
*વેપારીવર્ગ*:-કામદાર સાથે સમાધાન થાય.
*પારિવારિક વાતાવરણ*:-વાહન સંપત્તિના પ્રશ્ને ચિંતા હલ થાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા યુક્ત દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-અડચણ ની સંભાવના.
*પ્રેમીજનો* :- પરિસ્થિતિ યથાવત જણાય.
*નોકરિયાતવર્ગ* :- તણાવ ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ બને.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાભીડ રહે.
*લગ્નઈચ્છુક* :-નાણાભીડ રહે.
*પ્રેમીજનો*:-સાનુકૂળ દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન રહે.
*પારિવારિકવાતાવરણ*:-સંપત્તિ વાહનની ચિંતા રહે.
*શુભ રંગ* :-ભૂરો
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- જીદ મમત છોડવા.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ના આપે.
*પ્રેમીજનો*:-મુલાકાત માટે વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:- લાભની આશા બને.
*વેપારીવર્ગ*:-આવકમાં વૃદ્ધિ થાય.
*પારિવારિકવાતાવરણ*:-આકસ્મિક આવતો ખર્ચ ચિંતાનું કારણ બને.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ દિવસ રહે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
*વેપારી વર્ગ*:- કામગીરીમાં સાનુકૂળતા થાય.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યાઓ.પ્રવાસ ટાળવો.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮