તારીખ ૦૨ -૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢ,શુક્લપક્ષ
તિથિ :- બારસ,
૧૫:૧૬ સુધી
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- અનુરાધા
યોગ :- સાધ્ય,શુભ
કરણ :- બાલવ,
૧૫:૧૬ સુધી કૌલવ,૨૬:૧૪ સુધી
સૂર્યોદય :- ૦૬:૦૨
સૂર્યાસ્ત :-૧૯:૨૩
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
વિશેષ :-પ્રદોષ આજે છે.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મન ના ગભરાટથી સંભાળવું.
સ્ત્રીવર્ગ:-પારિવારિક વાતાવરણ માં અંતઃકરણથી મૂંઝવણ જેવુ લાગે.
લગ્ન ઈચ્છુક:-આપની વાત માં અડચણ આવી શકે છે.
પ્રેમીજનો:-પ્રિય પાત્ર થી અણબનાવ થઈ શકે છે.
નોકરિયાત વર્ગ:-સખત મહેનત નો વિકલ્પ નથી. આર્થિક સમસ્યાનો નિરાકરણ મળે.
વેપારીવર્ગ:-આકસ્મિક લાભ થઈ શકે. સટ્ટાકીય લાભ મળી શકે.
પારિવારિક વાતાવરણ:-ગુંચવણ નો માર્ગ મળે. પરિવારજનોનો સાથ સહકાર મળી રહે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:-૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-હાલ અભ્યાસ ઓછો અને રોમેન્ટિક મૂડ વધારે હોઈ શકે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં આનંદ કિલ્લોલ નો વાતાવરણ બને.
લગ્ન ઈચ્છુક:-આપના લગ્ન અંગેની વાત નક્કી થવાની સંભાવના.
પ્રેમીજનો:-પ્રણય મિલન મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં આવક અંગે દ્વિધા રહે.
વેપારીવર્ગ:-સટ્ટાકીય કામકાજ થી દૂર રહેવું.
પારિવારિક વાતાવરણ:-પ્રસંગને અનુરૂપ આનંદનું વાતાવરણ રહે.ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સ્પર્ધા થઇ શકે. મુશ્કેલ રહે.
સ્ત્રીવર્ગ:-કામકાજ કરો હરો ફરો. મન થી ગૂંચવણભર્યું લાગે.
લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નોથી શુભ સમાચાર મળી શકે.
પ્રેમીજનો:-કામકાજ નોકરી સાથે મોજ-મજા કરી શકો.
નોકરિયાત વર્ગ:-આપની આવડત ના લીધે કામ સરળ રહે. તક ઝડપી શકો.
વેપારીવર્ગ:-જરૂરિયાત પૂરતી આવક મળી રહે.
પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ નો માર્ગ મળે.
શુભ રંગ:-કેસરી
શુભ અંક :-૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન થઇ શકે. મિત્રોની મુલાકાત થઈ શકે.
સ્ત્રીવર્ગ:-મહેમાન નો આગમન થાય .કામનો બોજો વધે.
લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નોથી શુભ ફળ મળે.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અડચણ આવી શકે.
નોકરિયાત વર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
વેપારીવર્ગ:-કામકાજ સારુ થાય.સફળતાના સંજોગો.
પારિવારિક વાતાવરણ:-એકંદરે દિવસ સામાન્ય રહે. નકારાત્મક વલણ છોડવું.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:-૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-પોતાની પ્રગતિથી આત્મસંતોષ રહે.
સ્ત્રીવર્ગ:-કલ્પના કરેલ કાર્ય થઈ શકે. સફળતા મળે.
લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નો માં વિઘ્ન જણાય.
પ્રેમીજનો :-આપના પ્રયત્નો સફળ થાય.
નોકરિયાત વર્ગ :-નોકરીમાં કામકાજ સારુ મળે.
વેપારીવર્ગ :-નવા વેપાર-વ્યવસાય સંભવી શકે.
પારિવારિક વાતાવરણ :-પરિવારમાં પ્રાસંગીક આયોજન હોઈ શકે.
શુભ રંગ :-લીલો
શુભ અંક :-૧
કન્યા રાશિ :-
વિદ્યાર્થી વર્ગ :-ઉદાસી બેચેની ધીરે ધીરે ફર થતી જણાય.
સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ મળે.
લગ્ન ઈચ્છુક:-શંકા-કુશંકા ની લાગણી રહે. ધીરજ રાખવી.
પ્રેમીજનો:-ઉતાવળિયા નિર્ણય થી સંબંધોમાં તિરાડ સંભવે.
નોકરિયાત વર્ગ:-નોકરી અંગેના સમસ્યાના ઝાડા પ્રયત્નોથી દૂર થાય.
વેપારી વર્ગ:-ગફલત કે ભૂલ અથવા અંગત શોખ આપના કર્યા ઉપર પાણી ફેરવે.
પારિવારિક વાતાવરણ:-ભાગ્યનો સહયોગ મળે. અડચણ સાથે મુસાફરી થઇ શકે.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૫
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-આપની પ્રગતિ ધીમી પરંતુ મહત્વની રહે.
સ્ત્રીવર્ગ :-ઘરે કોઈ પ્રાસંગિક આયોજન હોઈ શકે.
પ્રેમીજનો :-સમય અને સંજોગ ના સાથે મિલન શક્ય રહે.
લગ્ન ઈચ્છુક :-આપના પ્રયત્નો બર આવતા જણાય.
નોકરિયાત વર્ગ:-પ્રયત્નો સાર્થક થતા રાહત જણાય.
વેપારીવર્ગ:-આવક જાવક સમતોલ કરવી મુશ્કેલ બને.
પારિવારિક વાતાવરણ:-ઘરની પરિસ્થિતિ અસ્થિર ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ રંગ:-ભૂરો
શુભ અંક:-3
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે વિપરીત સંજોગો કઠિન હોય પ્રયત્ન વધારવા.
સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનના વિખવાદ નો ઉકેલ મળી રહે.
લગ્ન ઈચ્છુક:-આપના વિવાહ અંગે સાનુકૂળ તક. સફળતા મળે.
પ્રેમીજનો:-વાદ-વિવાદથી દૂર રહેવું.મિલન સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં લાભ ઉભો કરી શકો.
વેપારીવર્ગ:-સરકારી કામમાં અડચણ.ખર્ચ-વ્યય જોવા.
પારિવારિક વાતાવરણ :-નાણાભીડ જણાય.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:-૪
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસની અનિર્ણાયક સ્થિતિમાં રાહત નું કિરણ જણાય.
સ્ત્રીવર્ગ:-મતમતાંતર થી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:-હજુ ધીરજની કસોટી થતી જણાય.
પ્રેમીજનો:-મન ઉપર કાબૂ રાખવો.સમસ્યા નો વિચાર કરવો.
નોકરિયાત વર્ગ:-કામના સ્થળે અકસ્માત અડચણ થી સંભાળવું.
વેપારીવર્ગ:-આર્થિક લેણદેણની મુંઝવણ રહે.
પારિવારિક વાતાવરણ:-ખર્ચ અને કેન્દ્રમાં રાખીને બેલેન્સ જાળવવું.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:-૬
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ :-અત્યારના માહોલમાં રંગીન મિજાજ અભ્યાસમાં વિઘ્ન લાવે.
સ્ત્રીવર્ગ :-અશાંતિના વાદળ વિખરતા જણાઈ.
લગ્ન ઈચ્છુક :-બિલકુલ સાહજિક સંજોગ. પ્રયત્નો પર આવે.
પ્રેમીજનો :-કાયદો મદદ કરી શકે. સંજોગો સંભાળવા.
નોકરિયાત વર્ગ :-કામના સ્થળે ગુંચ ઉકલે. લાભની તક મળે.
વેપારીવર્ગ:-સમય સાનુકૂળ હોય સંજોગો પોતાની તરફ આવે.
પારિવારિક વાતાવરણ :-સંપત્તિના કામ કાજ થાય.
શુભ રંગ :-ક્રીમ
શુભ અંક :-૪
કુંભ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-રમત-ગમતમાં પ્રોત્સાહન મળે. પરંતુ હાલની સ્થિતિ બ્રેક મારે.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક જીવનમાં સાનુકૂળતા રહે. સામાજિક કામો થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો કરવા ફળદાયી રહે.
પ્રેમીજનો:-આ પત્ની સમજદારીથી ધ્યેય નજીક લાવી શકે.
નોકરિયાત વર્ગ:-વાહન મિલકતના કામ થાય. કંપની તરફથી વાહનની સગવડ મળી શકે.
વેપારીવર્ગ:-વાહ ના દુકાન અંગે કરજો મેળવી શકો.
પારિવારિક વાતાવરણ:-ઉચાટ ઉદ્વેગ નું વાતાવરણ રહે. સંતાન અંગેની ચિંતા નું વાતાવરણ રહે.
શુભ રંગ:-લાલ
શુભ અંક:-૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન ચિંતા ઉચાટ યુક્ત લાગે.
સ્ત્રીવર્ગ :-આરોગ્યનું ધ્યાન રાખવું શુભ રહે.
લગ્ન ઈચ્છુક :-આપની વાત નો દોર સારો ચાલે.સ્નેહીથી સાનુકૂળતા મળે.
પ્રેમીજનો :-પરિસ્થિતિ ઉગ્ર તણાવયુક્ત ન બને તે જોવું.
નોકરિયાત વર્ગ :-કામની ગુંચ તકલીફ કરે.
વેપારીવર્ગ :-કામકાજના સંજોગો વિપરીત ન રહે તે જોવું.
પારિવારિક વાતાવરણ :-આવેશ યુક્ત વર્તન ન કરવું.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૫
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત