ટૈરો રાશિફળ : જાણો 12 રાશિના જાતકો માંથી કોના માટે રવિવાર છે શુભ

તા. ૧૯ જુલાઈ, ૨૦૨૦ રવિવારના રોજના ટેરો રાશિફળ મુજબ ૧૨ રાશિઓ માંથી ૮ રાશિઓ માટે આજનો દિવસ ઘણી બધી બાબતોમાં સારું પરિણામ આપનાર રહી શકે છે. કેટલીક વ્યક્તિઓને પોતાના પ્રયત્નોમાં ઝડપ લાવવાની રહેશે, એનાથી આર્થિક લાભ થવાના સંકેત મળી રહ્યા છે. કેટલીક વ્યક્તિઓ માટે આજના દિવસે પોતાની યોજનાઓના વિસ્તાર અને તેની પર અમલ કરવાનો છે. તેમજ ૧૨ રાશિઓ માંથી ૪ રાશિઓ માટે આજનો દિવસ કેટલીક વિપરીત પરિસ્થિતિઓથી ભરેલ હોઈ શકે છે. મેષ રાશિના જાતકોને આજે એક કામને કરવા માટે ઘણી વાર પ્રયત્ન કરવાનો દિવસ છે, જયારે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નિર્ણયોથી રાહત મેળવવાનો રહેશે, જયારે મિથુન રાશિના જાતકો માટે પોતાના ઉદ્દેશ પર ધ્યાન કેન્દ્રિત રહેવાનું બની શકે છે. હવે જાણીશું કે અન્ય રાશિઓ માટે આજનો રવિવારનો દિવસ કેવો રહેવાની સંભાવના બની રહી છે.

મેષ રાશિ : Knight Of Wands :

મેષ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપને કેટલાક અલગ પ્રકારના કામને પુરા કરવાના પ્રયત્નો કરવા પડી શકે છે, કેમ કે, જે રીતથી આપ પોતાના લક્ષ્યને મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તેને આપે વારંવાર રીપીટ કરવા પડી શકે છે. આ સ્થિતી આપને થોડાક અંશે હેરાન કરી શકે છે કે પછી આપનું આપના કામ પરથી ફોકસ સમાપ્ત પણ થઈ શકે છે. શક્ય છે કે, આપ આજે રવિવાર હોવાથી કોઈ રજાનો પ્લાન પણ બનાવવો. આપે પોતાને પણ સમય આપવો જોઈએ.

વૃષભ રાશિ : Ace Of Cups :

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આપની પર ભવિષ્યની યોજના અને વર્તમાન કાર્યોને ગતિ આપવામાં, બંનેને પુરા કરવાનું દબાણ બની રહી શકે છે. એનાથી આપને આજે માનસિક તણાવ પણ રહી શકે છે. કેટલાક નિર્ણયો આજે આપને રાહત આપી શકે છે. એનાથી આપને જરૂરી લાભ મળશે અને આપ પોતાના કરિયરને એક સારી દિશામાં આગળ વધારવા માટે સક્ષમ થઈ શકશો. રસપ્રદ વાતચીત આજે આપને એક નવી દિશામાં લઈને જઈ શકે છે.

મિથુન રાશિ : Strength :

મિથુન રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ પોતાની ટીમની સાથે થોડીક વધારે મહેનત કરવાનો રહી શકે છે. આપને આજે પોતાના ટાર્ગેટને મેળવવા માટે પોતાનો વધુમાં વધુ સમય આપવો પડી શકે છે. જેના માટે આજના દિવસે આપને પોતાની ટીમ કે પછી સહયોગીઓનો પણ ભરપુર સાથે મળી શકે છે. આજના દિવસે આપના દ્વારા કરવામાં આવેલ મહેનતના આપને લાંબા સમય સુધી સારા પરિણામ મળી શકે છે, આ સાથે જ આપની પ્રતિષ્ઠા પણ સ્થાપિત થઈ શકે છે. આજે આપને સફળતા મળતા જોઈ શકો છો.

કર્ક રાશિ : The World :

કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આપને પોતાની આત્માનો અવાજ સાંભળીને તેના મુજબ ચાલવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જે આપના માટે કેટલીક લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ પણ કરી શકે છે. કોઈ પણ પ્રકારના લક્ષ્યને મેળવવા માટે આજે આપે તૈયાર રહેવાનું છે. આજના દિવસે આપની અંદર પ્રેમ અને સ્નેહના ભાવ ઘણા ખરા અંશે જોવા મળી શકે છે. રવિવારનો દિવસ આપના માટે આનંદ આપનાર રહી શકે છે. આજનો દિવસ આપના માટે અનુકુળ રહી શકે છે.

સિંહ રાશિ : The Star :

સિંહ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ કેટલાક મામલાઓથી સંભાળીને ચાલવાનો દિવસ છે. જો આપને કોઈ એવો નિર્ણય લેવા ઈચ્છો છો જે આપના જીવનને ભવિષ્યમાં પ્રભાવિત કરે, તો આવો નિર્ણય આજે આપને લેવાનું નક્કી નહી કરતા ટાળી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમય અને પરિસ્થિતિઓનો આજે આપને સહયોગ નહી કરે, કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. પારિવારિક બાબતોમાં કે પછી કરિયરની બાબતમાં આપના નિર્ણયોનો વિરોધ પણ થવાની શક્યતા બની શકે છે.

કન્યા રાશિ : Ace Of Pentacles :

કન્યા રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવાનો રહી શકે છે. આપે પોતાના સ્તર પર રહીને સારામાં સારા પ્રયત્ન કરશો, એના આપને સારા પરિણામ પણ મળી શકે છે. કેટલીક બાબતોમાં આપને પરિસ્થિતિઓ પોતાની વિરુદ્ધ હોવાનું અનુભવી શકો છો, જે આપને આજે થોડાક અંશે નિરાશ પણ કરી શકે છે. આપ વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં પણ આગળ વધવાના આપના પ્રયત્નો આપને યોગ્ય પરિણામ આપી શકે છે.

તુલા રાશિ : Three Of Cups :

તુલા રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે કોઈ આત્મગ્લાનિ કે પછી અપરાધ બોધ જેવી ભાવનાઓના કારણે આપને નિરાશા અને હતાશાનો સામનો કરવો પડી શકે છે. આજે આપને આવી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું આપના માટે ખુબ જ જરૂરી છે. આજનો દિવસે આપને બપોરના સમય પછી કેટલીક જરૂરી ખરીદી સમાપ્ત કરવાનો પણ ઈશારો કરી રહી છે. આજે આપને કેટલીક બાબતોમાં ખુબ જ પ્રતિસ્પર્ધાનો સામનો પણ કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ : The Tower :

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે નવી ઉમ્મીદો અને મહત્વકાન્ક્ષાઓની સાથે શરુ થઈ શકે છે. કેટલીક બાબતોમાં આપે આપની યોજનાઓમાં પરિવર્તન કરવું પડી શકે છે પરંતુ આ આપના માટે હિતકારક જ સાબિત થઈ શકે છે. આપને આજે સમયની સાથે ચાલવાનું રહેશે, આ સાથે જ પરિસ્થિતિઓની સાથે સંતુલન બનાવીને ચાલવાનું રહેશે. આપ આખો દિવસ સરળતાથી ચાલવાના મુડમાં રહેશો. આપની દિનચર્યા ચાલુ રહેશે, આજે આપ વસ્તુઓને સરળતાથી સાંભળી શકો છો અને તેનું સમાધાન પણ શોધી શકશો.

ધનુ રાશિ : The Hierophant :

ધનુ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે સહયોગ અને સમર્થનથી ભરપુર બની શકે છે આપના માટે આપના મિત્રોની સલાહ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એટલા માટે આજે આપને થોડોક સમય પોતાની સાથે વિતાવવાની જરૂરિયાત છે. આજનો દિવસ આપને યોગ્ય સલાહ પર ધ્યાન આપો અને મિત્રોની વાત સાંભળવાની જરૂરિયાત છે. આજે આપને આપના મિત્રો તરફથી કેટલીક સારી સુચના પણ મળી શકે છે. આજનો દિવસ આપના માટે સુખદ અને આશ્ચર્યથી ભરપુર વાતો સાથે પસાર થવાના સંકેત મળી રહ્યા છે.

મકર રાશિ : Wheel Of Fortune :

મકર રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે કેટલીક બેચેનીથી ભરેલ સાબિત થઈ શકે છે. આજે આપને પોતાના કામ કરવાની પદ્ધતિ પર થોડોક વિચાર કરવાનો થશે. જો આજે આપ અન્ય વ્યક્તિઓના ભરોસે કામ કરશો તો એમાં આપને નુકસાનનો સામનો કરવો પડી શકે છે આજે આપ પોતાને થોડાક વીખરાયેલ અનુભવ કરી શકો છો. મન પર નિયંત્રણ રાખીને અને ગંભીરતાથી વિચાર કરવાનો દિવસ છે. આપને આજે મનપસંદ સફળતા પણ મળી શકે છે, જેના માટે આપે આજે ઈમાનદારીથી પ્રયત્ન કરવાની જરૂરિયાત છે.

કુંભ રાશિ.: Five Of Wands :

કુંભ રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપ કોઈ બાબતે નક્કી કરવાની સ્થિતીમાં રહેશો નહી. કેટલીક વ્યક્તિઓ આજે આપને આપની કાર્યશૈલીમાં રહેલ ખામીઓ વિષે પણ જણાવી શકે છે. આ કારણના લીધે આજે આપ પોતાના કામમાં આગળ વધવાને લઈને મનમાં દુવીધાની સ્થિતી બનેલ રહી શકે છે. આજે આપને કેટલીક અનિશ્ચિતતાની સ્થિતીમાં રહેશો. આપ કોઈ કારણથી કામને ટાળવા વિષે પણ વિચાર કરી શકો છો. આપે પોતાની યોગ્યતા પર ભરોસો રાખવો પરંતુ વધારે પડતા આત્મવિશ્વાસથી બચવું.

મીન રાશિ : Ten Of Swords :

મીન રાશિના જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે ખુબ જ સકારાત્મક રહી શકે છે. કેટલીક બાબતોમાં આપ પોતાના મનની સાંભળશો અને તેના મુજબ કામ કરશો તો આપને સારી એવી સફળતા પણ મળી શકે છે. આજનો દિવસ આપને પોતાની અંદર ખુબ જ ઉર્જાનો અનુભવ કરી શકો છો. આજે આપ કેટલીક બાબતોમાં ખુબ જ બહાદુરીથી કામ લેશો. આજે આપે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગંભીરતા પૂર્વક અને સાવધાની સાથે વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત