બુધવારે જાણો ગણેશજી કોને કરાવશે ફાયદો અને કોને થશે નુકશાન

તારીખ ૨૨-૦૯-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :-બીજ અહોરાત્ર.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- રેવતી અહોરાત્ર
  • યોગ :- વૃદ્ધી ૧૪:૨૭ સુધી.
  • કરણ :-તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૨૯
  • સૂર્યાસ્ત :-૧૮:૩૪
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

બીજ નો શ્રાદ્ધ બીજ વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવા.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સફળતા માટે ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક વ્યય વધતો જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ રચાઈ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધી યથાવત રહે.
  • પ્રેમીજનો:-ઉગ્રતા ચિંતા ઉચાટ નો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ :-યોગ્ય તક મળે.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક લાભ શક્ય રહે.
  • પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ સંભવ રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહ આવાસ ના પ્રશ્ને ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-મેરેજ ના યોગ સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- તણાવ યુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-તંગદિલી દબાણ રહે.
  • પારિવારિક વાતાવરણ:અકસ્માતના સંજોગ રહે સંભાળીને ચાલવું હિતાવહ.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશ

  • સ્ત્રીવર્ગ:- ઉલજન યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
  • વેપારી વર્ગ:-આર્થિક પ્રશ્ન ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૪

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :-મનમુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ :-તણાવ ચિંતા રહે.
  • વેપારીવર્ગ :-હપ્તા વ્યાજ ના ચુકવણા ની ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૧

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-પ્રપોઝ થઇ શકે અથવા કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક લાભ શક્ય બને.
  • વેપારીવર્ગ:-ભાગીદારી/આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કામમાં ધ્યાન આપવું.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિપરીતતા વચ્ચે પણ સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબ થવાની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વ્યાપારી વર્ગ:હરીફ થી સાવચેત રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્યમાં પરિવર્તન જણાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ક્ષેત્રે ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ની સંભાવના રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળી.
  • નોકરિયાતવર્ગ:-આશંકાઓ છોડવી.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્ર થી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રાહત જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહ પરિવારમાં સાનુકૂળ સંજોગો બને.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાતવર્ગ :-આજીવિકા નો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-મહેમાનના આગમનની સંભાવના.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સકારાત્મક રહી વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ઊભા થાય.
  • પ્રેમીજનો:-વિવાદ થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિ માટે પ્રયત્નો વધારવા.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહનના આયોજન શક્ય બને.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:-૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ફરતી નોકરી મળે.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • પારિવારિકવાતાવરણ:- પ્રગતિકારક દિવસ રહે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-પ્રણય વિવાહ ના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત સમય રહે.
  • વેપારી વર્ગ:- વિશેષ ચિંતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવા હિતાવહ.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫