01.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૮-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- તેરસ ૨૧:૫૩ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- મૂલ

યોગ :- વૈધૃતિ

કરણ :- કૌલવ ૧૦:૧૬ સુધી. તૈતુલ ૨૧:૫૩ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૩

સૂર્યાસ્ત :-૧૯:૧૬

ચંદ્ર રાશિ :- ધન

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- આજે શનિ પ્રદોષ છે.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનો થી તણાવ રહે ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મતભેદો થી દૂર રહેવું.

લગ્નઈચ્છુક:- વિવાહ માટે કેટલીક વાતો માં બાંધછોડ થી વાત બની શકે.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ ની વેદના રહે.

નોકરિયાતવર્ગ:- નોકરી અંગે પ્રવાસ થઈ શકે.

વેપારીવર્ગ:- ધાર્યો વેપાર મેળવી શકાય નહીં.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનની સમસ્યા રહે.તણાવ રહે.

શુભરંગ :- લાલ

શુભઅંક :-૮

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનો થી આશા વધે.સફળતા મળે.

સ્ત્રીવર્ગ:- બેચેની,ઉચાટ ભર્યુ વાતાવરણ રહે.

લગ્નઈચ્છુક:-વિવાહ માટે ના સંજોગો દૂર જતા જણાય.

પ્રેમીજનો :- આપની સાથે પ્રેમમાં બળજબરી ન થાય તે જોવું.

નોકરિયાતવર્ગ :-નોકરીના કામ અંગે હતાશા જણાય.

વેપારીવર્ગ:- ઉઘરાણી મળી શકે.કામમાં અડચણ રહે.

પારિવારિકવાતાવરણ :-બોલચાલમાં,ખર્ચ માં ધ્યાન આપવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સમયનું ચક્ર વિપરીત હોય અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામમાં સાવચેતીથી આગળ વધવું.

લગ્ન ઈચ્છુક:-ભાગ્ય યોગે વાત બની શકે. પ્રયત્નો કરવા.

પ્રેમીજનો:-મિલન મુલાકાત માટે સમય મળે નહીં.

નોકરિયાત વર્ગ:- કામમાં અડચણ,અકસ્માતથી જાળવવું.

વેપારીવર્ગ:-ખુબ મહેનતથી થોડું કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-કર્જ,હપ્તાનું ટેન્શન રહે.સંભાળવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે રેતીમાં વહાણ ચાલતું લાગે.

સ્ત્રીવર્ગ:- કુટુંબ પરિવાર માં મતભેદ થઈ શકે.સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- હિતશત્રુઓ અવરોધ કરી શકે.

પ્રેમીજનો:- મુલાકાત માટે ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- પ્રમોશન મળવાની શક્યતા રહે.

વેપારી વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનની સમસ્યા નિવારી શકાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વ્યસ્તતા વધે.

સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થાય.સમસ્યા ઉકેલવા પ્રયત્નો કરવા.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં સ્નેહીનો સહકાર મળે.

પ્રેમીજનો :- ધર્મધ્યાન અને પ્રેમ એક સાથે થઇ ન શકે.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ :- પ્રયત્નો વધારવા લાભદાયી રહે.

પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા છોડી પ્રયત્નો વધારવા.

શુભ રંગ :-સફેદ

શુભ અંક :-૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય સંભાળવું.

સ્ત્રીવર્ગ:-સમસ્યાનું સમાધાન મળતો જણાય.

લગ્ન ઈચ્છુક:-આપની વાતચીત બંધબેસતી ન હોય.

પ્રેમીજનો:- પ્રેમમાં પવન ઊંધો ચાલતો હોય સંભાળવું.

નોકરિયાત વર્ગ:- આપની સમસ્યાનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- ધીરજ રાખવી.નાણાભીડનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- તબિયત સુધરતી જણાય. પરિવાર ના પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે વ્યથા ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ બનેલી રહે.

લગ્ન ઈચ્છુક:-આપની વાતચિત અંતિમ છોરે આવીને અટકી શકે છે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત ના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામમાં સાનુકુળતા વધતી જણાય.

વ્યાપારી વર્ગ:- ગુંચવણો દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- ધર્મકાર્ય અટકતું લાગે.આરોગ્ય સાચવવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અગાઉ કરેલી મહેનતના લીધે અભ્યાસમાં ટકી શકો.

સ્ત્રીવર્ગ:- મતમતાતંર થી દૂર રહી. મનભેદ દૂર કરી શકશો.

લગ્ન ઈચ્છુક:- આપની વાત આગળ વધતી ન હોય ટેન્શન રહે.

પ્રેમીજનો:-મિલન માટે પ્રતિકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં મહત્વના કામો સફળ થતાં જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- મતભેદ નિવારવા રસ્તાઓ મળી આવે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મક્કમતાથી આગળ વધવું.

સ્ત્રીવર્ગ:-સામાજિક સમસ્યા થી અંતર બનાવી રાખવું.હિતાવહ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિરોધાભાસી ચિત્ર સામે આવે.

પ્રેમીજનો :- મુલાકાત માટે વિઘ્ન આવી શકે.

નોકરિયાતવર્ગ :-કામના સ્થળે હિતશત્રુઓથી સાવધ રહેવું.

વેપારીવર્ગ:-વેપારમાં સમતોલન જાળવવું.ખર્ચ વધે.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારીના કામકાજમાં સાવધાની વરતવી.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આળસ ના કરવું. પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- પારિવારિક ગૂંચવણ દૂર કરવી.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટે આશા નો તાર બંધાતો જણાય.

પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતા નું વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની સમસ્યા નો ઉકેલ મળે.

વેપારીવર્ગ:-વ્યસ્તતા વધે.નાણાભીડ રહે.

પારિવારિક વાતાવરણ:-લાભની આશા રહે.મતભેદો થી દૂર રહેવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં કંઈ સૂઝે નહીં. અકળામણ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળ વાતાવરણ રહે.

લગ્ન ઈચ્છુક:- આપના વિવાહ માટેની વાતોમાં તડજોડ કરવી પડે.

પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતાનું વાતાવરણ રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ઉપરી થી તણાવ રહી શકે.

વેપારીવર્ગ:-વેપારમાં પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નોની ચિંતા રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળ વાતાવરણ બનતું જણાય.

સ્ત્રીવર્ગ:- આત્મનિર્ભર રહેવું.કોઈની મદદની રાહ ના જોવી.

લગ્ન ઈચ્છુક:- પોતાની માન્યતાઓને વળગી ન રહેવું.

પ્રેમીજનો:- મનની મૂંઝવણ દૂર થાય.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરી માટે ની મૂંઝવણ વધતી જણાય.

વેપારી વર્ગ:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત