05.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૭-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ

તિથિ :- ગુરુ પૂર્ણિમા, ૧૦:૧૩ સુધી

વાર :- રવિવાર

નક્ષત્ર :- પૂર્વાષાઢા

યોગ :- ઇન્દ્ર

કરણ :- બવ, ૧૦:૧૩સુધી બાલવ,૨૧:૪૩ સુધી

સૂર્યોદય :- ૦૬:૦૩

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- ધન,૨૯:૦૦ સુધી. મકર ૨૯:૦૦ થી ચાલુ

વિશેષ :- માંદ્ય ચંદ્રગ્રહણ. ભારતમાં દેખાવાનું નથી તેથી વેધ આદિ નિયમો પાળવાના નથી. ગુરુપૂર્ણિમા, વ્યાસ પૂજન. અષાઢી પૂનમ. સૌરાષ્ટ્રમાં મોળાકત વ્રત નું જાગરણ. ચાતુર્માસનો પ્રારંભ.

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસનું ભારણ રહે.

સ્ત્રીવર્ગ :- આપને વિશેષ કાર્યભાર વધે તેવી સંભાવના.

લગ્નઈચ્છુક :- વિવાહ યોગ અંગે આંતરિક ગભરામણ રહી શકે.

પ્રેમીજનો :- ગૂંચવણ ભર્યું વાતાવરણ રહી શકે. મુલાકાત ટાળવી.

નોકરિયાતવર્ગ :- કામકાજના સ્થળમાં ફેરબદલ થઈ શકે.

વેપારીવર્ગ :-રવિવાર રજા હોવાથી વેપારના અગત્યનાં કામો નું ટેન્શન હોય શકે.

પારિવારિકવાતાવરણ:- ભાગ્યનો સાથ સહકાર આપની ચિંતા દૂર થાય.

શુભરંગ:- વાદળી

શુભઅંક:- ૩

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેની ચિંતાનો ઉકેલ મળે.

સ્ત્રીવર્ગ :- રજાના દિવસ નો આનંદ સહ પરિવાર ઉઠાવી શકો.

લગ્ન ઇચ્છુક :- વિવાહ અંગેના પ્રશ્નો સોલ થઈ શકે.ધીરજ રાખવી.

પ્રેમીજનો :-મિલન મુલાકાત થઇ શકે છે.

નોકરિયાતવર્ગ :- કામની સ્થિરતા અંગે અવઢવ રહે.

વેપારીવર્ગ :- વ્યાપાર અંગેની ચર્ચા વિચારણાઓ થાય.

પારિવારિકવાતાવરણ :- દૂરના પરિવારજનો સાથે વાતચીત થઈ શકે.

શુભરંગ :- ગ્રે

શુભઅંક :-૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં રુચિ ઓછી રહે.

સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં ઉલજણ બેચેની રહે.

લગ્ન ઈચ્છુક :-આપના વિવાહનું કાર્ય સંપન્ન થઇ શકે છે.

પ્રેમીજનો:- મેલાના મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી મળી શકે. પગાર સારો મળવાની સંભાવના રહે.

વેપારીવર્ગ:-વ્યવસાય અંગે મૂંઝવણ રહી શકે.

પારિવારિક વાતાવરણ:-વાતાવરણ ઉષ્માભર્યું રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનની સમજ ન પડે.ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-ઘરે તેમજ નોકરીના સ્થળે બેચેની રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાતચીતના દોરમાં અડચણ આવે.

પ્રેમીજનો:- અંગત છૂટ લઇ હરી-ફરી શકો સંભાળવું .

નોકરિયાત વર્ગ:- ઓવરટાઈમ કરવું પડે. રજા નો ફાયદો ન મળે.

વેપારીવર્ગ:- સંતાન અંગેની ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:-અગત્યનાં કામો કરવા પડે. ખર્ચ-વ્યય થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. હરવા-ફરવામાં મસ્ત રહો.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગેની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- સમય જતો લાગે. વૈરાગ્ય નો રાગ આલાપો.

પ્રેમીજનો :- મિલન મુલાકાતમાં પોતાના જક્કી વલણ થી અંતરાય આવી શકે.

નોકરિયાત વર્ગ :- કામનું ભારણ રહે. આર્થિક ઉલજણ થી કામમાં ચિત્ત ન લાગે

વેપારીવર્ગ :- રજાના દિવસે પણ વ્યવસાય અંગે ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ :- મિત્ર,સ્નેહી નું આગમન થઈ શકે.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-૭

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :-અભ્યાસ માટે અથાગ મહેનત છતાં પરિણામ શૂન્ય દેખાય.

સ્ત્રીવર્ગ:- વડીલની ચિંતાનો માહોલ રહી શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજ રાખો.યોગ્ય સમયની રાહ જુઓ.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અડચણ રહે.

નોકરિયાત વર્ગ:- ધાર્યું ઉત્પાદન,કામ શક્ય ન બને. અડચણ રહે

વેપારી વર્ગ:- વડીલની ચિંતા રહે. સંતાનની ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ઉલજણ આવી શકે.

સ્ત્રીવર્ગ :- નોકરીના કામની ચિંતા રહે.

પ્રેમીજનો :- મિત્રોનો સહયોગ મિલન સંભવ રહે.

લગ્ન ઈચ્છુક :-હિતશત્રુઓથી વિઘ્ન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે અડચણ આવી શકે.

વેપારીવર્ગ:- હરો ફરો પરંતુ મનથી વ્યગ્રતા રહે.

પારિવારિક વાતાવરણ:-મિલકતના તથા અંગત કાર્યોમાં દિવસ પસાર થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- રજાની મજા માણવામાં વ્યસ્ત રહો.

સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન રાખવું તથા વાદ-વિવાદથી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- દરેક રીતે આપના યોગ સારા રહે છે.યોગ્ય તક નો લાભ લેવો.

પ્રેમીજનો:- પ્રણય મિત્રો જે એક તાંતણે બંધાવાના યોગ બની શકે છે. સમય તમારો થઈ શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અડચણ,વિઘ્ન આવી શકે છે.

વેપારીવર્ગ:- બેચેની ચિંતા તેમજ કર્જની ઉલજણ માં રજાનો દિવસ પસાર થાય.

પારિવારિક વાતાવરણ :- સાનુકૂળતા એ દિવસ પસાર થાય.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- વિશેષ સામાજિક જવાબદારી ચિંતાનું કારણ બને.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતચીત માં વિલંબ થાય.

પ્રેમીજનો:- આજનો દિવસ અડચણ યુક્ત બની શકે છે.

નોકરિયાત વર્ગ:- તમારી ક્ષમતા કરતાં વિશેષ કાર્ય નો બોજો રહી શકે છે.

વેપારીવર્ગ:- આવકના ટેન્શનમાંથી મુક્તિ મળે.

પારિવારિક વાતાવરણ:-સમસ્યાઓમાં ગૂંચવાયેલા રહો. સાવધાની પૂર્વક સમય પસાર કરવો.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- મોજ મજા થી અંતર રાખીને અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ :- આધ્યાત્મિકતા અંગેના આયોજન થઇ શકે.

લગ્ન ઈચ્છુક :- આપના મનની મુરાદ બર આવે તેવા સંજોગો રહે છે.

પ્રેમીજનો :- હરવા ફરવા ને યોગ્ય માહોલ મળી રહે.

નોકરિયાત વર્ગ :- આપને સારી નોકરી મળી શકે છે.

વેપારીવર્ગ:- રજાનો દિવસ હોય મિલન-મુલાકાત પ્રવાસમાં પસાર થાય.

પારિવારિક વાતાવરણ :- ખોટા ખર્ચ ખરીદી થી સંભાળવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક :-૮

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- સંતાન અને આર્થિક સંકડામણ ની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- શંકા-કુશંકા ના વિચારો માંથી બહાર આવવું.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અડચણ વિઘ્ન આવી શકે.

નોકરિયાત વર્ગ:- સંતાન અંગેની ચિંતા રહે.કામના પ્રમાણમાં પગાર ઓછો પડે.

વેપારીવર્ગ:- મિત્રોના સહયોગથી આપના પ્રશ્નનો નિકાલ આવે.

પારિવારિક વાતાવરણ:- પ્રવાસ,મુસાફરી થઇ શકે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:-૪

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ :- સંતાનની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક :- હાલ આપના માટે ધીરજ રાખવી હિતાવહ રહે.

પ્રેમીજનો :- કોઈ નાની વાતમાં મતમતાંતર થઈ શકે.

નોકરિયાત વર્ગ :- કામકાજમા મન ન લાગે. ગભરામણ રહી શકે.

વેપારીવર્ગ :- દિવસ પરિવાર સાથે રહી શકો.

પારિવારિક વાતાવરણ :-વડીલ ના તબિયતની કાળજી લેવી

શુભ રંગ:- લાલ

શુભ અંક:- 9

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત