07.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૮-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- ચોથ ૨૬:૦૫ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા

યોગ :- સુકર્મા

કરણ :- બવ ૧૩:૦૬ સુધી. બાલવ ૨૬:૦૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૫

સૂર્યાસ્ત :-૧૯:૧૨

ચંદ્ર રાશિ :- કુંભ ૦૬:૫૬ સુધી. મીન ૦૬:૫૬ થી ચાલુ.

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- જીવંતિકા પૂજન તથા બોળચોથ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- મિત્રોના સહયોગથી આગળ વધી શકો.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની ગૂંચવણ ઉકેલવી.

લગ્નઈચ્છુક:- ચિંતાના વાદળ દૂર થતા જણાય. શુભ સમાચાર મળે.

પ્રેમીજનો:- આપને કોઈ પ્રપોઝ કરી શકે છે.

નોકરિયાતવર્ગ:- નોકરીમાં અડચણ રહી શકે.

વેપારીવર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- તબિયતનું ધ્યાન રાખવું.

શુભરંગ :- પોપટી

શુભઅંક :- ૨

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:-અભ્યાસની ગૂંચવણ અંગે સંયમ જરૂરી બને.

સ્ત્રીવર્ગ:- વાણી-વ્યવહાર પર સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક:-વિવાહની વાતોમાં નિરાશા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સમસ્યા રહે .

નોકરિયાતવર્ગ :- નોકરી માટે કોઈ સારી તક મળે.

વેપારીવર્ગ:- નાણાકીય સમસ્યા સુધરતી જણાય.

પારિવારિકવાતાવરણ :- મહત્ત્વના કામ પ્રગતિમાં જણાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સૂઝબૂઝથી આગળ વધી શકો.

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ વધતી જણાય.ઉતાવળા નિર્ણય ન લેવા.

લગ્ન ઈચ્છુક:- આશાનું કિરણ મળે.

પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે કામ કાજ સુધરે. આશાનું કિરણ મળે.

પારિવારિક વાતાવરણ:- માન પ્રતિષ્ઠા વધે.ભાગ્યનો સહયોગ મળે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ભાગ્ય યોગેશ અનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં અશાંતિ જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની તક આવતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે અડચણ જણાય.

નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહેવાની સંભાવના.

વેપારી વર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો લાગે.

પારિવારિક વાતાવરણ:- જાહેરજીવનમાં અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વ્યસ્તતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગેની ચિંતા રહી શકે.

લગ્ન ઈચ્છુક:- આપની વાત માં વિલંબ થતો હોય.ધીરજ ધરવી.

પ્રેમીજનો :- પ્રેમ અંગેની તમારી માન્યતા અલગ રહી શકે.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં સાનુકૂળ તક ઊભી થાય.

વેપારીવર્ગ :- નવા ઓર્ડર ના કામકાજ સારી રીતે થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-પરિવારમાં વાદ-વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-માનસિક અકળામણ દૂર કરી શકો.

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા યુક્ત દિવસ પસાર થાય.

લગ્ન ઈચ્છુક:- આપની વાત ગોઠવવાની શક્યતા.

પ્રેમીજનો:-મિલન અંગે અડચણ વધતી જણાય.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધે.સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- આર્થિક સંકડામણ રહે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્યની કાળજી લેવી.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૮

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ઉલજન સુલજાવી શકો.

સ્ત્રીવર્ગ:- મતભેદો થી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળતા સર્જાતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે વડીલની નામરજી રહે.

નોકરિયાત વર્ગ:- કામમાં ટેકનિકલી રુકાવટ આવી શકે.

વ્યાપારી વર્ગ:- શત્રુની કારી ન ફાવે.ધીરજથી કામ કરવા.

પારિવારિક વાતાવરણ:- સ્વસ્થતા જાળવવી.ગુસ્સો ના કરવો.

શુભ રંગ:-નારંગી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે વ્યાકુળતા જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યા નું નિવારણ કરવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે માનસિક ઉદ્વેગ રહે.

પ્રેમીજનો:- મુલાકાત માટે નો સમય નિશ્ચિત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-વેપારમાં નવા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક ગૂંચવણ રહે .

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- મહેનત વગર નસીબ કામ ન કરે.

સ્ત્રીવર્ગ:- સામાજિક સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- હિતશત્રુથી સંભાળવું.

પ્રેમીજનો :- મનનું ધાર્યું ન થાય.ધીરજ ધરવી.

નોકરિયાતવર્ગ :-નોકરીમાં હિતશત્રુઓથી અવરોધ આવી શકે.

વેપારીવર્ગ:- આર્થિક તરલતા વધે.નવાકામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- મન પર કાબૂ રાખવો.શાંતિ જાળવવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે મુશ્કેલ સંજોગ જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં વિયોગ રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:- નવા કામકાજ લાભદાયી રહે.

પારિવારિક વાતાવરણ:- અંગત જીવનમાં મતભેદથી સંભાળવું.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૪

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે કસોટી થતી જણાય.

સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિ અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે કેટલાક સમાધાન કરવા પડે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા રહે.ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- આવક વધારવા માટે નવી નોકરી મેળવવી પડે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- નાણાકીય સંકટ તોળાતું જણાય.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ઉકેલ મળતો જણાય.

સ્ત્રીવર્ગ:- આપ આવડતથી મુશ્કેલી નિવારી શકો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં વિપરીતતા વધે.

પ્રેમીજનો:- નામ બડે દર્શન છોટે.પાત્રતા વગર આગળ ન વધવું.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.

વેપારી વર્ગ:- જૂની ઉઘરાણી,આવક અંગે સમય સુધરતો જણાય.

પારિવારિક વાતાવરણ:-મકાન રિપેર કરવાનું,નવું વાહન વસાવવાનું શક્ય બને.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત