08.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- ત્રીજ ૯:૧૮ સુધી

વાર :- બુધવાર

નક્ષત્ર :- ઘનિષ્ઠા

યોગ :- પ્રીતિ

કરણ :- વિષ્ટીભદ્ર, ૯:૧૮ સુધી બવ, ૨૧:૩૯ સુધી

સૂર્યોદય :- ૦૬:૦૪

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- મકર ૧૨:૨૯ સુધી, કુંભ ૧૨:૨૯ થી ચાલુ.

વિશેષ :-ગુજરાતમાં મોળાકત અને જયાપાર્વતી વ્રત ના પારણા.

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :- માનસિક શાંતિ રાખવી. ગૂંચવણમાં થી માર્ગ મળે.

સ્ત્રીવર્ગ :- દિવસ થોડો વ્યગ્ર રહે. જેમ દિવસ પસાર થાય તેમ આરામ થતો જાય.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગેની વાતચીત નો દોર મધ્યાન બાદ આગળ વધે.

પ્રેમીજનો :- આપના પ્રયત્નો માં બપોર બાદ સફળતા મળી શકે.

નોકરિયાતવર્ગ :- કામના સ્થળે ધ્યાન આપવું. બપોર બાદ સફળતા રહે.

વેપારીવર્ગ :- સવારે સમય પસાર કરવો.બપોર બાદ કામ હાથ પર લેવાથી ફાયદો રહે.

પારિવારિકવાતાવરણ:- એકંદરે દિવસ મધ્યમ રહે.બપોર બાદ તબિયતમાં સુધારો જોવા મળે.

શુભરંગ:- સફેદ

શુભઅંક:- ૪

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ હેતુ કાર્યોમાં બપોર બાદ રાહત જણાય.

સ્ત્રીવર્ગ :- વડીલને તબિયતમાં આરામ ઘરમાંથતો જણાય.

લગ્ન ઇચ્છુક :- વિવાહ અંગે અડચણ દૂર થતી જણાય.

પ્રેમીજનો :- આપને પ્રયત્નો વધારવા પડે. ધીરજ રાખવી.

નોકરિયાતવર્ગ :- આપના પ્રયત્નોનું ફળ બપોર પછી મળવા સંભવ રહે.

વેપારીવર્ગ :- આર્થિક બાબતોમાં ધ્યાન આપવું.

પારિવારિકવાતાવરણ :- દિવસ શાંતિથી પસાર કરવો. રઘવાટ ચિંતા કરવી નહીં.

શુભરંગ :- પોપટી

શુભઅંક :- ૮

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે અડચણ રહી શકે છે.

સ્ત્રીવર્ગ:- ધીરજ ધરવી.બપોર બાદ સાનુકૂળતા રહી શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે બપોર બાદ પ્રવાસનું આયોજન થઇ શકે.

વેપારીવર્ગ:- ભાગ્યના સહયોગ એ બપોર બાદ વેપાર તેમજ નાણાંની વ્યવસ્થા થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- તબિયત સંભાળવી.બપોર બાદ આવક થાય.રાહત રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- ઉલજણ યુક્ત દિવસ રહે સ્નેહીથી સહયોગ મળે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો કરવા છતાં ફળે નહીં. વાતનો દોર મળે નહીં.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો ફળતા લાગે.મન થી ગભરાટ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજ કરી શકો પરંતુ મન થી મુંઝવણ રહે .

વેપારીવર્ગ:- કામકાજમાં મન ન લાગે.

પારિવારિકવાતાવરણ:-માનસિક સમસ્યા ના જાળા ઉકેલવા મુશ્કેલ લાગે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે વિશેષ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યોમાં વિલંબ થાય.

લગ્ન ઈચ્છુક:- આપના વિવાહના પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :- પ્રેમ અંગેની આપની માન્યતા ખોટી ઠરી શકે છે.

નોકરિયાત વર્ગ :- નોકરીની શોધ માટે પ્રયત્નો વધારવા.

વેપારીવર્ગ :- વ્યાપાર ના પ્રયત્નો ફળે.જુના કરજ ની ચિંતા વધે.

પારિવારિક વાતાવરણ :- ધાર્યા કામમાં રુકાવટ થાય. આર્થિક સમસ્યા જણાય.

શુભ રંગ :-ગ્રે

શુભ અંક :-૭

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :- અભ્યાસમાં બપોર બાદ અનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં અનુકૂળતા ભર્યુ વાતાવરણ રહે.

લગ્ન ઈચ્છુક:- લગ્નના પ્રયત્નો વધારવા યોગ્ય રહે.

પ્રેમીજનો:- આપના મિલનના પ્રયત્નો વિલંબથી ફળતા જણાય.

નોકરિયાત વર્ગ- આપના ખોજની અહીં પૂરતી થતી જણાય.

વેપારી વર્ગ:- વેપાર અંગેનું કાર્ય સફળ થાય. ભાગ્યનો સાથ મળે.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વલણ છોડવું.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ના પ્રયત્નો ફળે.

સ્ત્રીવર્ગ :- ગૃહજીવનમાં નકારાત્મક વલણ છોડવું.

પ્રેમીજનો :- સાંજ સુધીમાં આપની મુલાકાત થતી જણાય.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેના પ્રયત્નો અનુકૂળ જવાબ મળી શકે.

નોકરિયાત વર્ગ:- કામનું ભારણ રહે.તણાવ રહી શકે.

વેપારીવર્ગ:- વેપારમાં કાયદાકીય ગુંચ ઉલજણ કરી શકે.

પારિવારિક વાતાવરણ:- તબિયતમાં ધ્યાન આપવું.પરિવારના કામમાં વિશેષ ધ્યાન આપવું પડે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:-૬

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અરુચિ રહે.

સ્ત્રીવર્ગ:- સવારમાં ચિંતા ભર્યુ વાતાવરણ રહે.બપોર બાદ શાંતિ દેખાય.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- વાતચીતમાં તકરાર થઇ શકે છે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં હળવાશ અનુભવી શકો.

વેપારીવર્ગ:- કામકાજમાં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ :- બપોર બાદ વાતાવરણ હળવું રહે.કામકાજ થઈ શકે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:- હાલ અભ્યાસ અંગેની ગુંચ રહી શકે.

સ્ત્રીવર્ગ:- સહેલીઓ સાથે મુલાકાત સંભવ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહના પ્રયત્નો વિલંબથી ફળે.

પ્રેમીજનો:- મિલન અંગે મૂંઝવણ યુક્ત સમય રહે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીના પ્રયત્નો વિલંબથી ફળે.

વેપારીવર્ગ:- જરૂરત પ્રમાણે આવક ન રહે. ચિંતા થાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક જીવનમાં સંભાળવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ :- સ્નેહી તરફથી ચિંતાયુક્ત સમાચાર મળે. સંતાનની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક :- પ્રયત્નો સંપન્ન થઈ શકે.શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે.

પ્રેમીજનો :- મનગમતા મિત્રોનો સાથ પ્રાપ્ત થાય .

નોકરિયાત વર્ગ :- આર્થિક સંકડામણ માંથી માર્ગ મળે.

વેપારીવર્ગ:- પડતર માલ ની ખપત થાય આર્થિક રસ્તો ખૂલે .

પારિવારિક વાતાવરણ :- બપોર બાદ વાતાવરણમાં રાહત થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૫

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટે દ્વિધા યુક્ત સમય ચિંતાનો વિષય.

સ્ત્રીવર્ગ:- બપોર બાદ આર્થિક સંકડામણમાં રાહત જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીત,પ્રયત્નોમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-નોકરીમાં પ્રવાસ નો સમય હોઈ શકે. વીરહ થાય.

નોકરિયાત વર્ગ:- વતનથી દૂર આજીવિકા મળી શકે છે.

વેપારીવર્ગ:- ઉઘરાણી અને નવાકામ અંગે પ્રવાસ થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય વધારે રહે.મિલકતના કામ કરી શકો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નો માહોલ અરુચિકર લાગે.

સ્ત્રીવર્ગ :- વડીલોની તબિયત અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેના સંજોગો વિપરીત જણાય.

પ્રેમીજનો :- કામકાજની જવાબદારી હોય મિલન શક્ય ન બને.

નોકરિયાત વર્ગ :- કામનું ભારણ રહે.ઉપરી તરફથી તણાવ રહે.

વેપારીવર્ગ :- કામકાજમાં ગુંચ રહી શકે.

પારિવારિક વાતાવરણ :- ગૃહજીવનમાં સંવાદિતા રહે. તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૬

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત