08.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૮-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- પાંચમ ૨૮:૧૮ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા

યોગ :- ધૃતિ

કરણ :- કૌલવ ૧૫:૦૯ સુધી. તૈતુલ ૨૮:૧૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૬

સૂર્યાસ્ત :-૧૯:૧૨

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- નાગ પાંચમ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં અવરોધ દૂર થતાં જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.

લગ્નઈચ્છુક:- વિવાહ ના પ્રશ્ને નસીબ સાથ આપતું જણાય.

પ્રેમીજનો:- મુલાકાત પ્રયત્નો બાદ થઈ શકે.

નોકરિયાતવર્ગ:- નોકરીમાં સંજોગો સુધરતા જણાય.

વેપારીવર્ગ:- વેપાર થઈ શકે.કામકાજમાં તણાવ રહી શકે.

પારિવારિકવાતાવરણ:- પારિવારિક કામો માટે સાનુકૂળ તક સર્જાય.ખર્ચ-વ્યય વધે.

શુભરંગ :- ભૂરો

શુભઅંક :- ૪

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:-મિત્રોના સહયોગથી મૂંઝવણ ઉકેલી શકાય.

સ્ત્રીવર્ગ:- પરિવારિક સંજોગો સુધરતા જણાય.

લગ્નઈચ્છુક:-અચાનક વિવાહની વાત જામી જાય.

પ્રેમીજનો :- પ્રયત્નોથી આપની વાત સ્વીકારાય શકે.

નોકરિયાતવર્ગ :- નોકરી અંગે પ્રવાસ સફળ નીવડે.

વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા બને.

પારિવારિકવાતાવરણ :- અગત્યના પ્રશ્નો હલ કરી શકો.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૨

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન પર કાબૂ રાખી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-વાદ વિવાદથી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- આપની વાત ગોઠવાઈ શકે છે.

પ્રેમીજનો:- પ્રવાસ થઈ શકે.મોજ મજા માણી શકો.

નોકરિયાત વર્ગ:- કામકાજ સુધરે.આવક વધે. સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- નવા કામ સારા થાય.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામકાજમાં સાનુકૂળતા વધે.

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નો ભાર વધતો જણાય.

સ્ત્રીવર્ગ:- સંતાનની પ્રગતિથી શાંતિ જણાય.

લગ્ન ઈચ્છુક:- આપની ચિંતાઓ ઓછી થતી જણાય.

પ્રેમીજનો:- વિરહ નો અંત થાય.મોજ મજા માણી શકો.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં લાભ પ્રાપ્ત થઈ શકે.

વેપારી વર્ગ:-વ્યાપારમાં સાનુકૂળતા થી લાભ વધે.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નમાં મતમતાંતર વધતા થતા જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો સફળ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામો હાથ ધરી શકો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સ્વસ્થતા જાળવવી. પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :-મનની મૂંઝવણ દૂર થાય.મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં કાર્યભાર વધે.

વેપારીવર્ગ :- અગત્યના કામ પાર પડે.મળેલી તકનો ફાયદો રહે.

પારિવારિક વાતાવરણ:-વાહન,મિલકતના કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :-પોપટી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ગૂંચવણો દૂર થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતતા વધે. ખર્ચ રહે.

લગ્ન ઈચ્છુક:- શુભ સમાચાર મળી શકે.

પ્રેમીજનો:-આપની વાતનો સ્વીકાર થઈ શકે. અડચણ થી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા વધે.

વેપારીવર્ગ:- વેપારમાં લાભ ની આશા દેખાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજમાં સફળતા મળે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.

સ્ત્રીવર્ગ:- તબિયતની કાળજી લેવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે સામેથી વાત આવે. સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.ચિંતા થાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં મહેનત વધારવી .

વ્યાપારી વર્ગ:- છૂટક ઘરાકી થી આવક સારી રહે.

પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે .

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મહેનત ફળે. સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહના પ્રશ્નનો હલ મળે.

પ્રેમીજનો:- પ્રવાસ,મોજ મજા થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળ તક ઊભી થાય.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ.તક મળે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- સંતાનથી સહયોગ મળે.આવક વધે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ચિંતા દૂર થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો :-મુલાકાત સફળ થાય.સફર થઈ શકે.

નોકરિયાતવર્ગ :- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક કાર્યમાં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ચિંતા,વિઘ્ન જણાય.

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ રહે.શાંતિ જાળવવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે માન્યતાઓમાં છૂટછાટ લેવી.

પ્રેમીજનો:- મુલાકાત માટે મનનું ધાર્યું થાય નહીં.

નોકરિયાત વર્ગ:- કામ અંગે ધીરજની કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:- લાભની આશા રહે.મહેનત વધારવી.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામકાજ થઈ શકે.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રશ્નોનો ઉકેલ મળે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં આવતા અવરોધો દૂર થતાં જણાય.

પ્રેમીજનો:- મુલાકાત ન થવાથી અજંપો રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રયત્નો સફળ થાય.

વેપારીવર્ગ:- ઉઘરાણી મળે.પ્રતિકૂળતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- નવા કામ અંગે સાનુકૂળતા જણાય.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નોથી સફળતા મળે.

સ્ત્રીવર્ગ:- અંગત પ્રશ્નનો હલ મળે.

લગ્ન ઈચ્છુક:- આપની વાતમાં સાનુકૂળતા સર્જાય.

પ્રેમીજનો:-પાત્રતા ઊંચી હોય.વૈરાગ ના આવી જાય તે જોવું.

નોકરિયાત વર્ગ:- સહ કર્મચારી થી મતભેદ ઉદ્ભવે નહીં તેનું ધ્યાન રાખવું.

વેપારી વર્ગ:- ભાગ્ય યોગે ઉઘરાણી મળી શકે.

પારિવારિક વાતાવરણ:- ભૌતિક સુખની વસ્તુઓ વસાવવાનું શક્ય બને.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત