09.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૭-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- ચોથ ૧૦:૧૦ સુધી

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- શતભિષા

યોગ :- આયુષ્માન

કરણ :- બાલવ, ૧૦:૧૦ સુધી કૌલવ, ૨૨:૪૯ સુધી

સૂર્યોદય :- ૦૬:૦૪

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- કુંભ

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :- મિત્રોના સહયોગથી અભ્યાસમાં સરળતા રહે.

સ્ત્રીવર્ગ :-ખર્ચ-વ્યય અટકાવવા.અલબત રાહત મેળવી શકશો.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સફળ થતા હરખ થાય.

પ્રેમીજનો :- બાતો બાતો મેં પ્યાર હો ગયા. પ્રયત્નો સફળ થાય.

નોકરિયાતવર્ગ :- એક્સ્ટ્રા કામ અથવા ઓવરટાઈમ થઈ શકે. આર્થિક લાભ થાય.

વેપારીવર્ગ :-ભાઈ,મિત્ર,સ્નેહી ના સહયોગથી આપના અટકતા કામ આસાન થાય.

પારિવારિકવાતાવરણ:- આવકના સ્ત્રોત સાથે કરકસરયુક્ત આયોજનથી રાહત રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૩

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસનું આયોજન સારું રહે. પરંતુ રમત ગમત હરવું-ફરવું જોઈએ.

સ્ત્રીવર્ગ :- અચાનક તબિયત બગડે નહિ તેનું ધ્યાન રાખવું.દવા કાયમી શરૂ ન થાય તે જોવું.

લગ્ન ઇચ્છુક :- આપની વાતચિતમાં વિલંબ જણાય.

પ્રેમીજનો :- ખુશનુમા મોસમ સાથે પ્રણય મિત્રો નો સાથ મળી શકે.

નોકરિયાતવર્ગ :- નોકરીના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

વેપારીવર્ગ :- વ્યવસાયના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ :- બોલો ચાલમાં ધ્યાન આપવું. દિવસ ઘણો જ સાનુકૂળ રહે.

શુભરંગ :- લાલ

શુભઅંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ રહે. રાહત મેળવવા વધુ પ્રયત્નો કરવા પડે.

સ્ત્રીવર્ગ:- આપને મૂંઝવણમાં આંશિક રાહત મળે.

લગ્ન ઇચ્છુક :-ભાગ્ય ના સહયોગથી આપની વાતચીતનો દોર આગળ ચાલે.

પ્રેમીજનો :-ગમ્મત ગુલાલ કરી શકો.પ્રયત્નો ફળે.

નોકરિયાત વર્ગ:- આપના નોકરી અંગેના પ્રયત્નો વિલંબથી સફળ થવાની સંભાવના રહે.

વેપારીવર્ગ:- ભાગ્યનો સહયોગ. સંપત્તિના ભાગ બટવારા અંગેની ચર્ચા થઇ શકે.

પારિવારિક વાતાવરણ:- દાંપત્યજીવન,ગૃહજીવનમાં ઉલજણથી સંભાળવું.

શુભ રંગ:- ભુરો

શુભ અંક :- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મોજ મજા કરો અને અભ્યાસમાં પણ ધ્યાન આપો.

સ્ત્રીવર્ગ:- મનનું ધાર્યું કશું થાય નહીં. સમતોલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિલંબ થઈ શકે છે.

પ્રેમીજનો:-મુલાકાત થઈ શકે.ચિંતાયુક્ત વાતાવરણ રહી શકે.

નોકરિયાત વર્ગ:- આપના ભાગ્ય યોગે નોકરી નું કામ સારું મળી શકે છે .

વેપારીવર્ગ:- કંઇક બેચેની યુક્ત માહોલ. મનથી ગભરાટ રહી શકે.

પારિવારિકવાતાવરણ:-સંતાનની ચિંતા હળવી થાય. પિતાની તબિયત સંભાળવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૯

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-આર્થિક જવાબદારી અભ્યાસમાં અડચણ રૂપ બની શકે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતો અંગે સમય સાનુકૂળ બને.

લગ્ન ઈચ્છુક:- આપના વિવાહ અંગેના પ્રયત્નો એળે ન જાય તે જોવું.

પ્રેમીજનો :-આપના અંતરના ઉચાટ,વિષાદ દૂર કરવા.

નોકરિયાત વર્ગ :- કામનું ભારણ વધુ રહે.

વેપારીવર્ગ :- કામકાજ થઈ શકે. નવું કર્જ મેળવી શકો.

પારિવારિક વાતાવરણ :- જીવનમાં સામાજિક બાબત અંગે સમય સાનુકૂળ બને.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :-૨

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :- અભ્યાસ અંગેની ઉલઝનમાં રાહત મળે.

સ્ત્રીવર્ગ:- એક્સ્ટ્રા આજીવિકા નો રસ્તો મળી રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતચીત અને પ્રયત્નો આગળ વધી શકે.

પ્રેમીજનો:- મુલાકાતનો સમય મળી રહે.

નોકરિયાત વર્ગ- સહ કર્મચારી સાથે મતમતાતંર,ચડભડ રહી શકે.

વેપારી વર્ગ:- હરીપર તથા હિતશત્રુઓ ની કનડગત રહી શકે.

પારિવારિક વાતાવરણ:- દાંપત્યજીવનના મત-મતાંતર દૂર કરવા.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની નવી પદ્ધતિ માં ફાવટ ન આવે. ચિંતા રહે.

સ્ત્રીવર્ગ :-ઘર પરિવારની ચિંતા રહે.

પ્રેમીજનો :- મિત્રોથી સહયોગ પ્રાપ્ત કરી શકો છો.

લગ્ન ઈચ્છુક :- આપના પ્રયત્ન નો સાનુકૂળ પ્રતિભાવ મળતો જણાય.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા રહી શકે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.નવા કામની શરૂઆત કરી શકો.

પારિવારિક વાતાવરણ:- આયોજન શક્ય રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:-૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે મૂંઝવણ ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-વડીલોની તબિયતમાં રાહત રહે. ચિંતા ઓછી થાય.

લગ્ન ઈચ્છુક:- ઉલજણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક સર્જાય.

નોકરિયાત વર્ગ:- કામકાજની ગૂંચવણમાં સહ કર્મચારી નો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

વેપારીવર્ગ:- વેપારના કામકાજની ગૂંચવણમાં થી માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ :- આપની ગુંચનો અનુકૂળ ઉકેલ મળે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ગુંચવણનો ઉપાય કઠિન મહેનત થી મળે.

સ્ત્રીવર્ગ:- આર્થિક ખેંચ અનુભવાય. ધીરજની કસોટી થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- હિતશત્રુઓથી અડચણ રહે.

પ્રેમીજનો:-આપનો કાર્યભાર મિત્રોથી અલગાવ રખાવે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે ગુંચ બેચેની,ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- વેપાર અંગેની ઉલજણ સુલજાવી શકો.

પારિવારિક વાતાવરણ:- સામાજિક જીવનમાં માન મોભો મળી શકે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- આળસ છોડી લક્ષ્ય તરફ આગળ વધવું.

સ્ત્રીવર્ગ :- નોકરી અંગેના કામોની ચિંતાથી બેચેની રહી શકે.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેના પ્રયત્નોમાં હિતશત્રુઓથી સાવધ રહેવું.

પ્રેમીજનો :- વર્ષાઋતુ નો માહોલ અને મિત્રોનો સહયોગ અનેરો આનંદ આપે.

નોકરિયાત વર્ગ :- એક્સ્ટ્રા કામનું વળતર સારું મળે.

વેપારીવર્ગ:- નવા કામકાજથી સાનુકૂળતા રહી શકે.

પારિવારિક વાતાવરણ :- પારિવારિક કામકાજ થાય . સંતાનની ચિંતા હળવી થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક :- ૯

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- બોલવામાં સારુ ખરાબ નું ભાન ન રહે.

સ્ત્રીવર્ગ:- કામકાજો શોધવાના પ્રયત્નો વધારવા પડે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રયત્નોમાં જન્મ ગ્રહોનો સંયોગ હોવો જરૂરી શુભ સમાચાર મળે.

પ્રેમીજનો:-આપના પ્રયત્નોથી મૂંઝવણમાંથી માર્ગ મળે. મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નાણાભીડ રહે.

વેપારીવર્ગ:- આવક સારી રહે.હપ્તા નું ટેન્શન રહે.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વિચાર છોડવા. સહકાર મળી રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૯

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ :- ઘર-પરિવારમાં સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક :- વિવાહના પ્રયત્નોમાં અડચણ અનુભવાય.

પ્રેમીજનો :- અંગત મૂંઝવણ મિલન માં વિલંબ કરાવે.

નોકરિયાત વર્ગ :- કામની સરળતા તણાવમાંથી મુક્તિ અપાવે.

વેપારીવર્ગ :- ધંધાકીય કામ અંગે મુસાફરી થઇ શકે. ઉઘરાણી થઈ શકે.

પારિવારિક વાતાવરણ :- ઘર પરિવારના કામમાં સ્વજનનો સહકાર મળે.સાનુકૂળતા રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત