13.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૮-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- નોમ ૧૨:૫૭ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- રોહિણી

યોગ :- ધ્રુવ

કરણ :- ગરજ ૧૨:૫૭ સુધી. વણીજ ૨૫:૩૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૭

સૂર્યાસ્ત :-૧૯:૦૮

ચંદ્ર રાશિ :- વૃષભ

સૂર્ય રાશિ :- કર્ક

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં કરેલા પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

સ્ત્રીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક:- સંયમ રાખવો.ધીરજના ફળ મીઠા મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે રુકાવટ જણાય.

નોકરિયાતવર્ગ:- કામકાજમાં તણાવ વધી શકે.

વેપારીવર્ગ:- કાર્ય સફળતા માટે પ્રયત્ન વધારવા.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા દુર થાય. સંયમ જરૂરી.

શુભરંગ :- કેસરી

શુભઅંક :- ૪

વૃષભ રાશિ

વિધાર્થીવર્ગ:- અભ્યાસના મૂંઝવણમાંથી માર્ગ મળે.

સ્ત્રીવર્ગ:- ખોટા વિચારોથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક:- વિવાહ અંગેની વાતો ગૂંચવાતી લાગે.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાતવર્ગ :- કામકાજની ચિંતા રહે.

વેપારીવર્ગ:- વ્યવહાર માં ગૂંચવણ સર્જાતી લાગે.

પારિવારિકવાતાવરણ :- પ્રવાસનો યોગ.આર્થિક સમસ્યા જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ,મનોવ્યથા રહી શકે.

લગ્ન ઈચ્છુક:- અન્ય ના ભરોસે ન ચાલવું.સંયમ જરૂરી.

પ્રેમીજનો:-મુલાકાત મા રુકાવટ સર્જાતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાં રુકાવટ,વિઘ્ન નો અનુભવ થાય.

વેપારીવર્ગ:- એક ભૂલ આપના પ્રયત્નો વ્યર્થ કરી શકે છે.સંભાળી ને આગળ વધવું.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૩

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો નું મીઠું ફળ ફળ ચાખી શકશો.

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રતિકૂળતા અને વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- મનની મુરાદ બર આવે.ધીરજ જાળવવી.

નોકરિયાત વર્ગ:- અગત્યનું કામ સફળ થાય.

વેપારી વર્ગ:- ગૂંચવણ દૂર થાય.સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- પ્રવાસ સફળ થાય.વ્યવસાયિક તક મળે ઝડપી લેવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે નકારાત્મક વિચારો,વલણ છોડવા.

સ્ત્રીવર્ગ:- નાણાભીડ રહે.ઉતાવળા નિર્ણય ન લેવા.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની ગુંચ ધીરજથી ઉકેલવી.

પ્રેમીજનો :- પ્રિયજન,વડીલોનો સહયોગ પ્રાપ્ત કરી શકો.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં રુકાવટ દૂર થતી જણાય.

વેપારીવર્ગ :- વેપાર અંગે યોગ્ય મહેનત અને સુઝ જરૂરી.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડ,મૂંઝવણમાંથી માર્ગ મળે .

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૬

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- માનસિક સંયમ રાખી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ધીરજ રાખવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ના પ્રયત્નો વ્યર્થ ન બને તે જોવું.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉદ્વેગ અનુભવાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સંયમ થી કામ લેવું.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વેપારની તક ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની તકલીફો ઉકેલવા ઉપર ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમયનો સાથ મળે.

લગ્ન ઈચ્છુક:-મનના અરમાન મનમાં રહે.ધ્યાન આપવુ.

પ્રેમીજનો:- મનમાં મનમાં વિચારો મનમાં જ રહી જાય.

નોકરિયાત વર્ગ:- સમાધાનકારી વલણ રાખવું. ચિંતા દૂર થાય.

વ્યાપારી વર્ગ:-વ્યાપાર ની સમસ્યા સોલ્વ કરી શકો.

પારિવારિક વાતાવરણ:- કાર્ય સફળતા માટેના પ્રયત્નો ફળદાયી રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે સાનુકૂળતા બની રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રતિકૂળતા,વિઘ્ન જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે તક મળે.

નોકરિયાત વર્ગ:- કામના પ્રશ્ને તણાવ વધે.

વેપારીવર્ગ:- મુશ્કેલીથી જરૂર પૂરતા કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળ સંજોગો.સંયમ રાખવો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્ન ઉકલતા રાહત મળે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે કોઈ માર્ગ ખૂલતો દેખાય.

પ્રેમીજનો :- મિલન મુલાકાત થઈ શકે.

નોકરિયાતવર્ગ :- કામ અંગે મતમતાંતર રહી શકે.

વેપારીવર્ગ:- વ્યાપાર માં સારો પ્રતિસાદ મળી શકે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં જાળવવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપના પ્રયત્નો અભ્યાસમાં અનુકૂળ રહે.

સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.સ્નેહીથી લાભ.

લગ્ન ઈચ્છુક:- વિવાહમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- આજે આપને પ્રેમનો એકરાર થઇ શકે છે.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નોથી કામકાજમાં સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:- માંગણી પૂર્તિમાં પ્રતિકૂળતા જણાય.

પારિવારિક વાતાવરણ:- મતભેદ નિવારવા.ધીરજ રાખવી.

શુભ રંગ :-ક્રીમ

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ખોટા માર્ગદર્શનથી સંભાળવું.

સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકા થી પ્રતિકૂળતા જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં વિઘ્ન આવી શકે.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સારી પ્રગતિ થઈ શકે છે.

વેપારીવર્ગ:- વેપારમાં સમતોલન જાળવવું.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક બાબતો અંગે ગૂંચવણ સર્જાતી લાગે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સૂઝબૂઝથી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ઉતાવળે નિર્ણય ન કરવો.

પ્રેમીજનો:- મન મુટાવ હોય. ધીરજ રાખી પ્રયત્નો કરવા.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં એકધારો કામ ન હોય ચિંતા રહે.

વેપારી વર્ગ:- વેપારમાં ગૂંચવણ દૂર થતા રાહત જણાય.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજો સફળ થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૧

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત