16.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૭-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- અગિયારસ

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- કૃતિકા

યોગ :- ગંડ

કરણ :- બવ, ૧૧:૦૬ સુધી, બાલવ ૨૩:૪૪ સુધી

સૂર્યોદય :-૦૬:૦૭

સૂર્યાસ્ત :-૧૯:૨૨

ચંદ્ર રાશિ :- વૃષભ

સૂર્ય રાશિ :- મિથુન ૧૦:૪૫ સુધી, કર્ક ૧૦:૪૫ થી ચાલુ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો! 

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં પરિવાર ની સહાય પ્રાપ્ત થાય.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.સંયમ જરૂરી.

લગ્ન ઈચ્છુક :-વિવાહ યોગમાં પ્રયત્નો ફળતા જણાય.માનસિક સંયમ જરૂરી.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય ગૂંચવણ વધારે. ધીરજથી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- આપણી ધારણા મુજબ ની નોકરી થઈ શકે.આપના ધાર્યા પગાર મળી શકે.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નોથી કામ સારા થાય.

પારિવારિક વાતાવરણ:- કર્ક સંક્રાંતિ સાથે ધર્મ કાર્ય થઈ શકે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. રમતગમતમાં મન લાગેલું રહે.

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગો.નકારાત્મક વલણ છોડવું.

લગ્ન ઈચ્છુક :-વિવાહ માટેના પ્રયત્નો પૂર્ણ થઈ શકે.

પ્રેમીજનો:- અગર સમયનો સાથ મળે તો કોર્ટ મેરેજ કરી શકો.ધીરજથી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:-અન્ય ના ભરોસે પોતાની જવાબદારી ના છોડવી.

વ્યાપારી વર્ગ:- નવું કરજ અથવા જૂની ઉઘરાણી મળે.તક ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- ધર્મકાર્ય થાય.સંતાનની ચિંતા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં લાગે.નાના પ્રવાસનું આયોજન થઇ શકે.સંભાળવું.

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ અનુભવાય. કસોટી થતી જણાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટેના પ્રયત્નોમાં અંતરાય જણાઈ. વિલંબ અનુભવાય.

પ્રેમીજનો:- પ્રેમમાં કસોટી થતી લાગે.સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે ઘરથી દૂર જવું પડે.

વેપારીવર્ગ:- નવા ઓર્ડર-વેપારના કામ અંગે સફર જરૂરી બને.અન્ય નો ભરોસો ન કરવો.

પારિવારિક વાતાવરણ:- કર્ક સંક્રાંતિ હોવાથી ધર્મ કાર્ય થઈ શકે. વાહન મકાન અંગે કામ થવા સંભાવના.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના પ્રયત્નો સફળ થાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક ક્ષેત્ર સાનુકૂળ સંજોગો.આપના પ્રયત્ન નું મીઠું ફળ ચાખી શકો.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.ધીરજથી કામ લેવું.

પ્રેમીજનો:- પ્રેમ નામ ની માયાજાળથી દૂર રહી માનસિક શાંતિ રાખવી.

નોકરિયાત વર્ગ:- ઉપરી સાથે મનમુટાવ ન થાય તે ધ્યાન રાખવું.

વેપારી વર્ગ:- કામકાજમાં અડચણ આવી શકે. કામમાં વિલંબથી થાય.

પારિવારિક વાતાવરણ:- ધર્મ કાર્ય થઈ શકે.તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:-૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગંભીર બની ધ્યાન આપવું. મન ને શાંત રાખવું.

સ્ત્રીવર્ગ:- ઘરગથ્થુ નાના વ્યવસાયથી આવક ઊભી કરી શકો .

લગ્ન ઈચ્છુક:- વાતચીત ગૂંચવાતી રહે. ધીરજથી કામ લેવું.

પ્રેમીજનો :- પ્રયત્નથી મિલન-મુલાકાત સંભવ બનતી જણાય.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં સાનુકૂળતા વળતર સારું અપાવે.

વેપારીવર્ગ :- વેપારના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- મનમાં વ્યગ્રતા રહી શકે.ધર્મકાર્ય કરવું શુભ રહે.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટેની વિટંબણાઓ ચિંતા રખાવે.બેચેની જણાશે.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં ખટરાગ થી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- જન્મના ગ્રહોનો સહયોગ હશે તો વિવાહ કાર્ય સંપન્ન થાય.

પ્રેમીજનો:- વાદ-વિવાદથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- ઉપરી તરફથી કામના ભારણ અંગે તણાવ રહે.

વેપારીવર્ગ:- દૂરસંચાર ના આધારે વેપાર સારો કરી શકો.

પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા સતાવે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ઉલઝન સતાવે.ધીરજથી કામ લેવું.

સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે.

લગ્ન ઈચ્છુક:- જન્મના ગ્રહો ના સહયોગ થી વિવાહનું આયોજન થઇ શકે

પ્રેમીજનો:- મર્યાદા રાખી ને મુલાકાત કરવી અન્યથા સમસ્યાનું સર્જન થશે.

નોકરિયાત વર્ગ:- સહ કર્મચારી નો સહયોગ મળે.

વ્યાપારી વર્ગ:- આવક માટે સમસ્યાનું સમાધાન મળે.

પારિવારિક વાતાવરણ:- ધર્મ કાર્ય થઈ શકે.શુભ ફળ મળે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ માટે હાર્ડવર્ક જરૂરી રહે.પ્રયત્નો વધારવા

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ,નાણાભીડ રહે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- હરવા-ફરવાના આયોજન થઇ શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજ નું સ્થળ બદલાય. સંભાળવું.

વેપારીવર્ગ:- સમય ઉલઝન યુક્ત હોય. ધ્યાન રાખવું.

પારિવારિક વાતાવરણ:- કર્ક સંક્રાંતિ નું ફળ સારું મળે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ચિત્ત ન લાગે.

સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત સમય સંતાનની ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતો માં અડચણ આવી શકે.

પ્રેમીજનો :-મિલન મુલાકાતની સંભાવના રહે.

નોકરિયાતવર્ગ :- ધાર્યા કામમાં રુકાવટ જણાય.

વેપારીવર્ગ:- છૂટક વેપારીઓ ને સારો નફો મળવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- કર્ક સંક્રાંતિ મધ્યમ ફળ આપે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નું આયોજન સારી રીતે થઈ શકે.

સ્ત્રીવર્ગ:- સંતાનની પ્રગતિથી ખુશી રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતનો અનુકૂળ જવાબ મળી શકે.

પ્રેમીજનો:- આપના પૂર્વ આયોજન પ્રમાણે મિલન-મુલાકાત સંભવ રહે. વડીલોની નારાજગી સહન કરવી પડે.

નોકરિયાત વર્ગ:-સંતાનની અને નોકરીની ચિંતા સોલ થાય.

વેપારીવર્ગ:- આજના કામકાજથી સંતોષ રહે.

પારિવારિક વાતાવરણ:- કર્ક સંક્રાંતિ થી ધર્મકાર્ય થાય.શુભ ફળ મળે.

શુભ રંગ :-ભુરો

શુભ અંક:-૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નો વધારવા પડે.

સ્ત્રીવર્ગ:- આપની મનોવેદના થી ચિંતા રહે.સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અંગે વિલંબ જણાય.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણયો કરવા નહીં. મિલન-મુલાકાત સંભવ થાય.

નોકરિયાત વર્ગ:- આવકનો પ્રશ્ન સોલ થાય.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.આર્થિક સંકડામણ યથાવત રહે.

પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ફાવે નહીં. કર્ક સંક્રાંતિ નું શુભ ફળ મળે

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૯

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં વિશેષ તૈયારીઓ કરવી પડે .

સ્ત્રીવર્ગ:- સ્નેહી થી સહયોગ પ્રાપ્ત થાય. સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે આપની વાતનો અનુકૂળ પ્રત્યુત્તર મળે .

પ્રેમીજનો:- પ્રેમના મામલે કોઈ તોલ મોલ હોય નહીં સમર્પણ જ વિકલ્પ. અપેક્ષા ન રાખવી.

નોકરિયાત વર્ગ:- કામનો બોજ ચિંતા રખાવે.

વેપારી વર્ગ:- ભાગ્ય યોગે વેપાર સારો થાય. વળતર સારું મળે.

પારિવારિક વાતાવરણ:- સંતાનના કામ અંગે મુસાફરીના યોગ બની શકે. કર્ક સંક્રાંતિ સંતાન માટે શુભ રહે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત