17.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૭-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- બારસ ૨૪:૩૨ સુધી

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- રોહિણી

યોગ :- વૃદ્ધિ

કરણ :- કૌલવ, ૧૨:૧૩ સુધી, તૈતુલ ૨૪:૩૨ સુધી

સૂર્યોદય :-૦૬:૦૭

સૂર્યાસ્ત :-૧૯:૨૧

ચંદ્ર રાશિ :- વૃષભ

સૂર્ય રાશિ :- કર્ક

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મન વિટંબણા માં રહે.ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો હાથ ધરી શકો.

લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગે સમસ્યા હોય તો નિવારણ મેળવી શકશો.

પ્રેમીજનો:- નવી મુલાકાતની સંભાવના રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ઉપરી સાથે તણાવ ન થાય તેનું ધ્યાન રાખવું.

વેપારીવર્ગ:- કામકાજ વધતું લાગે. નવી મુલાકાતથી લાભ જણાય.

પારિવારિક વાતાવરણ:- વડીલોની તબિયતનું ધ્યાન રાખવું.ધીરજના ફળ મીઠા મળે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ઉલજન નું સમાધાન શોધવું. ધીરજ ના ફળ મીઠા મળે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમસ્યા હોય તો નિરાકરણ મેળવી શકશો.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની ચિંતા દૂર થાય. પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો:- વાદ-વિવાદથી સંભાળવું.મનની મુરાદ બર આવે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસ જણાય.ધ્યાન રાખવું.

વ્યાપારી વર્ગ:- મહત્ત્વના કામકાજો સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- તબિયતનું ધ્યાન રાખવું. ખર્ચ-વ્યય થાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે મૂંઝવણ દૂર થાય. લાભદાયી આયોજન થઇ શકે.

સ્ત્રીવર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે ની સમસ્યા નું નિરાકરણ થતું જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ ની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રશ્નો સતાવે. ખર્ચ-વ્યય રહે.

વેપારીવર્ગ:- બહારના ઓર્ડરો સારા મળે. ભાગીદારી માં સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- આપસમાં મત-મતાંતર થી સંભાળવું. સંતાનો ઉપર દેખરેખ રાખવી.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના નામે મિત્રો સાથે મોબાઇલમાં વાતચીત ઉપર લાગેલા રહો.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ થી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- અનુકૂળતાએ આપનું કામ સંપન્ન થઇ શકે છે.

પ્રેમીજનો:- પ્રેમમાં અક્કડ વલણ વિરહ કરાવે.

નોકરિયાત વર્ગ:- કામના બોજથી બંધન જેવું લાગે.ધીરજથી કામ લેવું.

વેપારી વર્ગ:- વ્યાપાર મિત્ર તરફથી સહાય મળે.

પારિવારિક વાતાવરણ:- સંતાનના અટકતા કામ થાય. મિલકત સંબંધી અટકતા કામ થઈ શકે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ કરતા ગૂઢ વિદ્યામાં રસ બધું હોઈ શકે. યોગ્ય માર્ગદર્શન લેવું.

સ્ત્રીવર્ગ:-સખી સહેલી નો સહયોગ આપનો કાર્યભાર હળવો કરે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ના યોગ વિલંબથી હોવાની સંભાવના.

પ્રેમીજનો :- પ્રેમના મામલે હતાશા યુક્ત વાતાવરણ મળી શકે.

નોકરિયાત વર્ગ :-આપના નોકરી અંગેના પ્રશ્નો હલ થતાં જણાય.

વેપારીવર્ગ :- વ્યાપાર અંગે સાનુકૂળતા. માણસોની કમી પરેશાની રખાવે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક સાનુકૂળતા રહે. વાહન ચલાવતા સંભાળવું.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :-૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેના પ્રયત્નો વ્યર્થ જતા લાગે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અંતરાય થી ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વાતમાં વિલંબ થતાં ચિંતા રહે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં ખટરાગ ની સંભાવના રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં મન ન લાગે.

વેપારીવર્ગ:- પરદેશથી સારા લાભ યુક્ત ઓર્ડર મળી શકે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યના સહારે નાવ ચાલતી હોય તેવું લાગે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મતમતાંતર થી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- મન તણાવયુક્ત રહે.

પ્રેમીજનો:- પ્રેમ અંગેની વિટંબણા વિરહમાં ન પલટાય જો જો.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે વિખવાદ રહી શકે.

વ્યાપારી વર્ગ:- આવક અંગે સમસ્યા રહે. હરીફની કારી ન ફાવે.

પારિવારિક વાતાવરણ:-એકંદરે હળવાશ ભરેલું લાગે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.વ્યગ્રતા રહે.

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં આવેલી અડચણ ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મિલન માં અડચણ આવી શકે છે.

નોકરિયાત વર્ગ:- ભાગ્ય યોગે સારી નોકરી મળી શકે.

વેપારીવર્ગ:- કાયદાકીય આંટીઘૂંટી પાર કરી શકો.

પારિવારિક વાતાવરણ:- સંતાન અંગેની ચિંતા હળવી થાય.અકસ્માત થી બચવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસનું આયોજન અટવાતું લાગે.

સ્ત્રીવર્ગ:-પરિવારમાં ગૃહજીવનમાં ખટરાગ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ધાર્યું થતું ન હોય તેવું લાગે.

પ્રેમીજનો :-પ્રયત્નોથી મુલાકાત સંભવ રહે.

નોકરિયાતવર્ગ :- કામકાજનો વધુ પડતો બોજ રહી શકે.

વેપારીવર્ગ:- વ્યાપારમાં નવા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- વાદ-વિવાદથી સંભાળવું.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આળસ ન રાખવું. પ્રયત્નોથી સારી પ્રગતિ મળે.

સ્ત્રીવર્ગ:- પરિવારમાં ખટપટ થી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની અડચણ દૂર થાય. પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત થાય.નવા મિત્રો મળી શકે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- સંતાનના સહયોગથી વેપારમાં આવક વધે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામો કરી શકો. તબિયત સાચવવી.

શુભ રંગ :-લીલો

શુભ અંક:-૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- હલકા વિચારોવાળા મિત્રોથી દૂર રહેવું.

સ્ત્રીવર્ગ:-સંતાન અને પરિવારની ચિંતા થી વ્યગ્રતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપની યોગ્યતા મુજબ પાત્ર ન મળે.વિટંબણા રહે.

પ્રેમીજનો:- છળકપટ થઈ શકે.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી ના કામ માં ફાવટ આવે.

વેપારીવર્ગ:- વેપાર અંગે સફળ થવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-ગૃહ જીવનમાં મધુરતા રહે. બોલચાલમાં સંભાળવું.

શુભ રંગ:-પીળો

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નો વધારો. સારું પરિણામ રહે.

સ્ત્રીવર્ગ:-ઘર-પરિવારમાં ગૂંચવણ બનેલી રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતચીતના પ્રયત્નો સફળ થતાં જણાય .

પ્રેમીજનો:- મનમુટાવ થઇ શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાં અડચણ આવી શકે.

વેપારી વર્ગ:- કામકાજમા મન ચિંતાયુક્ત રહે.

પારિવારિક વાતાવરણ:- વડીલો ની તબિયત સંભાળવી. વિવાહથી થી દૂર રહેવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત