21.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૭-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- એકમ ૨૧:૨૩ સુધી

વાર :- મંગળવાર

નક્ષત્ર :- પુષ્ય

યોગ :- વજ્ર

કરણ :- કિંસ્તુઘ્ન, ૧૦:૧૬ સુધી, બવ ૨૧:૨૩ સુધી

સૂર્યોદય :-૦૬:૦૯

સૂર્યાસ્ત :-૧૯:૨૦

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ઉલજણ સોલ કરવામાં સમય વ્યતીત થાય.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસ શરૂ થતાં વ્રત-ઉપવાસ ની ચર્ચા રહે.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની વાત માં વિઘ્ન આવે.

પ્રેમીજનો:- આપના મિલનના પ્રયત્નો એળે જતા લાગે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે હિતશત્રુ ના દગાથી સાવધ રહેવું.

વેપારીવર્ગ:- ચોકસાઈથી કામ કરવું. વિશ્વાસઘાત થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- ધર્મકાર્ય,વ્યાપારના કામ અંગે આવન-જાવન થઈ શકે.તબિયત જાળવવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મનનું ધાર્યું ન થાય.

સ્ત્રીવર્ગ:-શ્રાવણ માસનો પ્રથમ દિવસ ધર્મકાર્ય અંગે ચર્ચા વિચારણાઓ થાય.

લગ્ન ઈચ્છુક :- વિવાહ માટે ની વાત નો દોર લંબાતો લાગે.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત નો અવસર ન મળે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સતત દબાણ બનેલું રહે.

વ્યાપારી વર્ગ:- વેપારમાં થતી ઉધારી ચિંતા રખાવે.ઉધાર ઉછીના મળી રહે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો ઊભા થાય.ભાઈ બહેનો ની ચિંતા સતાવે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે. ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવન,સામાજિક જીવનના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટેની વાતોમાં કોઈ દિશા ન સૂઝે.

પ્રેમીજનો:- અચરજ પમાડે તેવા અનુભવો થાય.

નોકરિયાત વર્ગ:- વધારાનું કામ મળી શકે તે કરી આર્થિક સદ્ધરતા મેળવી શકો.

વેપારીવર્ગ:-ચતુરાઈપૂર્વક નો વ્યવસાય આર્થિક પ્રગતિ કરાવે.

પારિવારિક વાતાવરણ:-દાંપત્યજીવન અંગે ચિંતા સતાવે.સંભાળવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- બેચેની યુક્ત દિવસ રહે.

સ્ત્રીવર્ગ:-પરિવારના આંતર કલહ થી દાંપત્યજીવનમાં કડવાટ ઉભો થાય.

લગ્ન ઈચ્છુક:- જન્મ ગ્રહના સહયોગથી વિવાહ માટે ની વાત આગળ વધી શકે.

પ્રેમીજનો:-ભાગ્ય યોગે મિલન થઇ શકે છે. ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે કામકાજ મળી રહેતું હોય. ઉતાવળ ન કરવી.

વેપારી વર્ગ:-વ્યવસાયના કામમાં થતી ઢીલ બેચેની રખાવે.પિત પ્રકોપથી જાળવવું.

પારિવારિક વાતાવરણ:- મિત્ર સ્નેહી નું આગમન થઇ શકે છે.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાંથી મન ઊઠી રહ્યું હોય તેવું લાગે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસ શરૂ થતા ધર્મકાર્યો થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- પોતાનું અક્કડ વલણ છોડવાથી વાત બની શકે.

પ્રેમીજનો :- સ્વપ્ના કે તરંગોના બદલે નક્કર વિચાર કરી પ્રયત્નો કરવા.

નોકરિયાત વર્ગ :- લાભની આશા ફળે.

વેપારીવર્ગ :- ભાગ્ય યોગે વેપાર સારો મળી રહે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો ચિંતા રખાવે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પેટ સંબંધી ફરિયાદ રહે. અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસનો પ્રથમ દિવસ ઉત્સાહ સાથે વ્રતનો આરંભ થઇ શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની વાતચીતનો કોઈ માર્ગ ખૂલતો દેખાય.

પ્રેમીજનો:- પ્રેમના નામે વિશ્વાસઘાત ન થાય તે ધ્યાન રાખી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- દગાથી ચેતવુ.ઓછા પગારથી પણ કામ મેળવી લેવું.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપાર સારો મળે.

પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા રહે. તબિયતની કાળજી લેવી.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં હાલની પદ્ધતિ ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:-શ્રાવણ માસનો શુભારંભ. વ્રત, ધર્મકાર્ય ની તૈયારીઓ થાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતચીતમાં હિતશત્રુઓથી વિઘ્ન આવી શકે.

પ્રેમીજનો:-પ્રેમ નામની માયા જાળમાં ફસાવવા થી બચવું.

નોકરિયાત વર્ગ:-પ્રમોશન મળવાની સંભાવનાઓ છે.

વ્યાપારી વર્ગ:- કામકાજ સારા થાય.દગા થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-મકાન-મિલકત અંગેનાં કામ થાય. કર્જ મળી શકે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે તણાવ,ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસનો પ્રારંભ ધર્મકાર્ય થાય.બોલચાલમાં ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત ની રુકાવટ. માનસિક મુંઝવણ રહે.

પ્રેમીજનો:- મિલન માં વિઘ્ન આવી શકે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગૂંચવણ સર્જાતી લાગે.

વેપારીવર્ગ:- ગણતરીપૂર્વક વેપાર ન થાય. આર્થિક સંકડામણ રહે.

પારિવારિક વાતાવરણ:- શ્રાવણ માસના પ્રારંભે ધર્મકાર્ય થાય.સાથે દશામા ની પધરામણી થઈ શકે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- આજના દિવસે મન વિચલિત લાગે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસનો પ્રારંભ. ધર્મના ઉત્સાહ ભર્યા દિવસોની શરૂઆત શુભ રહે.

લગ્ન ઈચ્છુક:- લગ્નની વાત અટકતી લાગે. શંકા-કુશંકાઓ રહે.

પ્રેમીજનો :- મિલન મુલાકાત માટે અડચણ ગભરામણ રહે.

નોકરિયાતવર્ગ :-કામકાજમા કમી રહી જાય.ચિંતા રહે.

વેપારીવર્ગ:-વિપરીત સંજોગો.ધાર્યા કામ ન થાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક,કૌટુંબિક સમસ્યાના ઘેરાવામાં કોઈ કામકાજ ન થાય.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ગભરામણ રહી શકે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસનો પ્રારંભ અનેક સમસ્યાઓ સાથે થતો હોય તેવું લાગે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતો માટે ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નવા કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- સામાજિક તથા ભાગીદારીના કામમાં સાવચેતી રાખવી.

પારિવારિક વાતાવરણ:- દાંપત્યજીવન તેમજ વડીલના તબિયતની કાળજી લેવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:-૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- ભણવામાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસના પ્રારંભે ધર્મ કાર્ય અંગે નાના પ્રવાસનું આયોજન થઇ શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રયત્નો વિફળ જતા દેખાય.

પ્રેમીજનો:- અસમંજસ ભર્યો સમય લાગે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં યાંત્રિક ખામી સર્જાઇ શકે છે. અકસ્માતની સંભાવના.

વેપારીવર્ગ:- કરજ ઉઘરાણીમાં વિશ્વાસઘાત થી ચેતવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સંકડામણમાં અથવા કોઈના મદદની જરૂરત રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- તબિયતનું ધ્યાન રાખવું.પિત પ્રકોપ રહી શકે.

સ્ત્રીવર્ગ:- શ્રાવણ માસનો પ્રારંભ.દશામા ની પધરામણી થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં હિતશત્રુઓથી વિઘ્ન આવે.

પ્રેમીજનો:- આપની સાથે પ્રેમ નામની રમત રમાતી હોય બની શકે. સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે ફરતું કામ મળે .

વેપારી વર્ગ:- વેપારમાં કાયદાકીય સહયોગથી અનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- સંતાન અને વડીલોની ચિંતા રહે.તબિયત જાળવવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત