તારીખ ૨૬-૦૭-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
તિથિ :- છઠ ૦૯:૩૧ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- હસ્ત
યોગ :- સિધ્ધ
કરણ :- તૈતુલ, ૦૯:૩૧ સુધી, ગરજ ૨૦:૧૯ સુધી
સૂર્યોદય :-૦૬:૧૧
સૂર્યાસ્ત :-૧૯:૧૮
ચંદ્ર રાશિ :- કન્યા ૨૩:૪૮ સુધી, તુલા ૨૩:૪૮ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- શીતળા સાતમ.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અધૂરા લેશન પૂર્ણ કરવાનો તણાવ રહે. આરામ શક્ય નથી.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવન અંગે કસોટી થતી જણાય.
લગ્ન ઈચ્છુક :- આપના પ્રયત્નો ની મજા માણી શકશો.
પ્રેમીજનો:-મિલન મુલાકાત માટે સાનુકૂળતા સર્જાતી જણાય.
નોકરિયાત વર્ગ:- વાસ્તવિકતા નો વિચાર કરી તક ઝડપી લેશો તો લાભ થશે.
વેપારીવર્ગ:- ખોટા વિચારો તથા નકારાત્મક વલણ છોડી પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:-સ્નેહીથી મિલન.પ્રયત્નોથી સફળતાના સંજોગો વધે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- રજાના દિવસે વિશેષ તૈયારી કરવી સારી રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.
લગ્ન ઈચ્છુક :- મૂંઝવણમાંથી માર્ગ નિકળે.
પ્રેમીજનો:- મનની મુરાદ મનમાં રહી ન જાય જોજો.પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં વિલંબથી સફળતા જણાય.
વ્યાપારી વર્ગ:-ઉતાવળા નિર્ણય થી ગરબડ થવાની સંભાવના.શાંતિ રાખવી.
પારિવારિક વાતાવરણ:-આપના ધાર્યા કામમાં રુકાવટ જણાશે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મનોદ્વેગ માંથી બહાર નીકળી રજામાં જુનાો અભ્યાસ કવર કરી શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં નવું આયોજન થતું જણાય.
લગ્ન ઈચ્છુક:-પ્રયત્નો સારા હોય.પરંતુ વિલંબથી ફળ મળે.
પ્રેમીજનો:- વહેમ ના કારણે પ્રતિકુળ સમય જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિપરીત સંજોગો. અલબત રાહત મેળવી શકશો.
વેપારીવર્ગ:-આવક માટે સમય વિપરિત લાગે. ખર્ચ-વ્યય અટકાવવા.
પારિવારિક વાતાવરણ:-માનસિક સમસ્યા ના નિવારણ થી રાહત મેળવી શકો.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૬
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-પ્રતિકૂળ દિવસ.પ્રયત્નોથી અભ્યાસ કવર કરી શકો.
સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા નિવારવા સ્નેહી મદદરૂપ બને.
લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે સફળતા માણી શકો.
પ્રેમીજનો:- જક્કી વલણ છોડવાથી મુલાકાત સફળ બને.
નોકરિયાત વર્ગ:-નોકરીના કામમાં કસોટી થતી જણાય.ધાર્યું કામ ન થાય.
વેપારી વર્ગ:-વિવાદ દૂર કરવો.
પારિવારિક વાતાવરણ:-મિત્ર સ્નેહી ના સહયોગથી કાર્ય સફળતા મળે.
શુભ રંગ:-લાલ
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- રજાના દિવસે પણ અભ્યાસમાં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ વધતી દેખાય.
લગ્ન ઈચ્છુક:-ઉતાવળે આંબા ન પાકે.ધીરજ રાખવી.
પ્રેમીજનો :- પ્રેમના મામલામાં પીછેહઠ થતી જણાય.સંયમ જરૂરી.
નોકરિયાત વર્ગ :-નોકરીની સાનુકૂળતા.આર્થિક સમીકરણ સુધરે.
વેપારીવર્ગ :- આવકનો માર્ગ મળે.ખોટા વિચારો છોડવા.
પારિવારિક વાતાવરણ:- કોઈના ભરોસે ચાલવું નહીં. વિવાદ દૂર કરવો.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક :- ૫
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-રજાની મજા મોજથી માણી શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં સકારાત્મક વલણ જોવા મળે.
પ્રેમીજનો:- પ્રેમના મામલે ઉંમરનો તફાવત ન દેખાય.
નોકરિયાત વર્ગ:- કામમાં વિઘ્ન નો અનુભવ થાય. પ્રયત્નો ચાલુ રાખવા.
વેપારીવર્ગ:- આર્થિક સંજોગો સારા રહે.મદદ જોતી હોય તો મળી આવે.
પારિવારિક વાતાવરણ:- તબિયતમાં સુધારો જોવા મળે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૪
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ઘરમાં આવક માટે અલગથી આવકના રસ્તા વિચારતા હોઈ શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ સર્જાતી લાગે. કસોટી થતી લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે થતા વિલંબથી ચિંતા રહે .
પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો સફળ થાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે સાનુકૂળ સંજોગો સર્જાય.
વ્યાપારી વર્ગ:- ઉઘરાણી અંગેના કામ થાય.
પારિવારિક વાતાવરણ:- હિત શત્રુના હાથ હેઠા પડે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૭
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં રુચિ વધે.બાકી લેસન કવર કરી શકો.
સ્ત્રીવર્ગ:- સ્નેહી- સખીઓનું આગમન થતું જણાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં સાનુકૂળતા જણાય .
પ્રેમીજનો:-મોજ મજા યુક્ત દિવસ રહી શકે.
નોકરિયાત વર્ગ:- નોકરી માટે ભાગ્યનો સહયોગ મળી રહે.
વેપારીવર્ગ:-પ્રવાસ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ગૂંચવણ ચિંતા રખાવે.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મન ન લાગે.ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:- આત્મબળ અને આત્મનિર્ભરતા સફળતા અપાવે.
લગ્ન ઈચ્છુક:- મનની સ્થિતિ સમતોલ રાખી આગળ વધવું.
પ્રેમીજનો :- અપેક્ષા મુજબ સંજોગો સર્જાય નહીં.
નોકરિયાતવર્ગ :- પોતાની જાત મહેનતથી આગળ વધવું.
વેપારીવર્ગ:- .નાણાભીડ ના કારણે ચિંતા રહે
પારિવારિક વાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નોનો ધીરજ થી હલ કાઢવો જરૂરી.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-રવિવાર હોવાથી મજા જ મજા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં પ્રતિકૂળતા જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે કસોટી થતી જણાય. શાંતિ જાળવવી.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- આપની નોકરી ની ખોજ પૂર્ણ થઇ શકે છે.
વેપારીવર્ગ:- રજાનો દિવસ છતાં ઓર્ડરના ટેન્શન રહે.
પારિવારિક વાતાવરણ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:-રજાનો દિવસ હોવાથી સફર ની સંભાવના.
સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધે સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે પ્રતિકૂળ વાતાવરણ રહે સંભાળવું.
પ્રેમીજનો:-પ્રયત્ન કરવાથી મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- આપની ધારેલી નોકરી માટે વિલંબ થઈ શકે.
વેપારીવર્ગ:-મદદ મેળવવા માટે મિત્રોની મુલાકાત જરૂરી રહે.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.અન્ય ના ભરોસે રહેવું નહીં.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ગૃહકાર્યમાં માં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- વડીલની તબિયતની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગેના આયોજન સરળતા યુક્ત બને.
પ્રેમીજનો:- આપના પ્રયત્નો સફળ થાય. મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- સ્થિર કામ ન મળે. પ્રયત્નો વધારવા .
વેપારી વર્ગ:- રજાનો દિવસ.કૌટુંબિક કામમાં ધ્યાન આપવું શુભ રહે.
પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા રહે.તબિયત સુધરતી જણાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૧
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત