04.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૭-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ

તિથિ :- ચૌદશ,

વાર :- શનિવાર

નક્ષત્ર :- મૂળ

યોગ :- બ્રહ્મ

કરણ :- વાણિજ્ય,

સૂર્યોદય :- ૦૬:૦૨

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- ધન

વિશેષ :-વ્રતની પૂનમ આજે છે.

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના ઓનલાઇન કાર્યક્રમોનું ભારણ મૂંઝવણ રખાવે.

સ્ત્રીવર્ગ :-ગૃહજીવનના કાર્યો હાથ ધરી શકો છો.

લગ્નઈચ્છુક :-વિવાહનું આયોજન ગોઠવાતુ લાગે.

પ્રેમીજનો :-કામના ભારણમાં સમય નું અંતર વધી શકે.

નોકરિયાતવર્ગ :-પોતાની આવડતના આધારે તમારા આવડતની કદર થાય.

વેપારીવર્ગ :-વેપાર અંગેના પ્રશ્નો નું નિરાકરણ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-સારા કામ અંગે પ્રવાસ થઈ શકે. પડવા-વાગવાથી સંભાળવું.

શુભરંગ:-પીળો

શુભઅંક:-૫

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસમાં અડચણ વિઘ્ન ની સંભાવના.

સ્ત્રીવર્ગ :-આનંદ મોજ નું વાતાવરણ રહે.

પ્રેમીજનો :-ઉષ્માભર્યું વાતાવરણ રહે.

નોકરિયાતવર્ગ :-ભાગ્ય યોગે નોકરીના પ્રશ્નો સોલ થઈ શકે.

વેપારીવર્ગ :-વેપારમાં પ્રગતિ ના યોગ. ભાગ્ય નો સાથ મળે. આર્થિક મુંઝવણ રહે.

પારિવારિકવાતાવરણ :-હરો ફરો પરંતુ કોઈ બાધા નડતર નો અનુભવ થઈ શકે.

શુભરંગ :-ક્રીમ

શુભઅંક :-૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસનું આયોજન સારું રહે.

સ્ત્રીવર્ગ:-હરો ફરો કામ કરો પરંતુ ઉચાટ રહે.

પ્રેમીજનો:-મોજ મજા રહે.સામાજિક ડર રહે.

નોકરિયાત વર્ગ:-કામની આશા અંગે મૂંઝવણ રહે.

વેપારીવર્ગ:-ભાગીદારીમાં સામાજિક કામકાજમાં સંભાળવું. ચિંતા ઉચાટ રહે.

પારિવારિક વાતાવરણ:-માનસિક ઉચાટ રહી શકે.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક :-૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ભાગ્યનો સહયોગ મળે.

સ્ત્રીવર્ગ:-અશાંતિ, મુંઝવણ રહે.

લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નો માં અડચણ રહી શકે છે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતની સંભાવના ગભરાટ રહે.

નોકરિયાત વર્ગ:-કામ નોકરી અંગે ભાગ્યનો સહયોગ મળે.આર્થિક સંકડામણ રહે.

વેપારીવર્ગ:-આવક ઘરાકી સારી રહે.ધંધા અંગે પ્રવાસ થઇ શકે.

પારિવારિકવાતાવરણ:-ખોટા ખર્ચથી સંભાળવું. સામાજિક કામો થઇ શકે પરંતુ વિરોધ થઈ શકે. ગભરામણ રહે.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:-૭

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-મનોદ્વેગથી ત્રસ્ત હોવ મન કામ ન કરે.

સ્ત્રીવર્ગ:-અનેક વિટંબણાઓથી અટવાયેલા રહી શકો છો.

લગ્ન ઈચ્છુક:-યાતો પાસા સવળા પડે અથવા વાત વણસી શકે.

પ્રેમીજનો :-પ્રાણાયામ મિત્રોમાં કસોટી યુક્ત સમય.

નોકરિયાત વર્ગ :-નોકરીમાં સાનુકૂળતા છતાં વ્યગ્રતા રહે.

વેપારીવર્ગ :-વ્યવસાય સારો મળે.પરંતુ ચિત્ત ક્યાંય લાગે નહીં.

પારિવારિક વાતાવરણ :-મિત્ર તેમજ સંતાન અંગેની મૂંઝવણ રહે. ધીરજથી પ્રયત્નો કરવા.

શુભ રંગ :-લીલો

શુભ અંક :-૨

કન્યા રાશિ :-

વિદ્યાર્થી વર્ગ :-ગણતરીપૂર્વક કરેલા આયોજનથી રાહત રહે.

સ્ત્રીવર્ગ:-ઘર પરિવાર અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-આપે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.

પ્રેમીજનો:-ભાગ્યનો સહયોગ આપને મદદ કરી શકે.

નોકરિયાત વર્ગ:-ઘર-પરિવારની ચિંતામાં કામમાં મન ન લાગે.

વેપારી વર્ગ:-કામકાજ થાય પરંતુ મૂંઝવણ રહ્યા કરે.

પારિવારિક વાતાવરણ:-હાલનો સમય ધીરજથી યોગ્ય નિર્ણય લઈ આગળ વધવાનો છે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:-૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ઘણી સરળતાથી આગળ વધી શકો.

સ્ત્રીવર્ગ :-આપના નિયત કાર્યો બરાબર રહી શકે. કામના સ્થળે ઉલજણ રહે.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં સારો એવો સમય કાઢી શકો છો.

લગ્ન ઈચ્છુક :-આપના સંજોગો સામાન્ય રહે છે. છતાં વાતચીતનો દોર રહી શકે છે.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળે અલગથી કામના બોજના લીધે ધાર્યું ન થાય.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વિટંબણા નો સામનો કરવો પડી શકે છે.

પારિવારિક વાતાવરણ:-મિલકત અંગેના કામકાજમાં અટવાયેલા રહી શકો છો.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:-૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું.

સ્ત્રીવર્ગ:-એકંદરે માહોલ સારો રહે પરંતુ ચેન ન પડે.

લગ્ન ઈચ્છુક:-આપના સંજોગો સાનુકૂળ હોય ધીરજથી આગળ વધવું.

પ્રેમીજનો:-આપની અતિ લાગણી અંતરનું કારણ બની શકે.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે તેમજ અન્ય કામોમાં મન ન લાગે.

વેપારીવર્ગ:-આપનાં વ્યવસાય કામમાં સાનુકૂળતા રહે. છતાં ગભરાહટ લાગે.

પારિવારિક વાતાવરણ :-દિવસ ઘણો સારો પસાર થાય.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:-૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસને આરાધતા માં ફેરવશો તો સાનુકૂળતા રહી શકે.

સ્ત્રીવર્ગ:-વાસ્તવિકતા સ્વીકારવી. સામાજિક બાબતો માં અનુકુળ સમય.

લગ્ન ઈચ્છુક:-હાલના સંજોગો પ્રમાણે થોડા સમય પછી પ્રયત્નો કરવા.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સમય કાર્યસ્થળ ની મર્યાદા રાખવી.

નોકરિયાત વર્ગ:-કામ કાર્યના પ્રશ્નો સતાવે.

વેપારીવર્ગ:-કામકાજ સારું થાય.પરંતુ સામાજિક પાર્ટનરશીપમાં બેદરકારી ન દાખવવી.

પારિવારિક વાતાવરણ:-સમસ્યાઓમાં ગૂંચવાયેલા રહો. સાવધાની પૂર્વક સમય પસાર કરવો.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:-૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-હરો ફરો પરંતુ સમય અને સ્થળ નું ધ્યાન રાખવું.

સ્ત્રીવર્ગ :-સંતાનોની ચિંતા અને નાની સફરના યોગ રહે છે.

લગ્ન ઈચ્છુક :-આપના પ્રયત્નો વધારીને આવતા સમય નો ફાયદો લઈ શકો.

પ્રેમીજનો :-આપ યોગ્ય નિર્ણય લઈ શકો છો. વડીલોના વિશ્વાસને જીતવો જરૂરી છે.

નોકરિયાત વર્ગ :-આપના કામની યોગ્ય કદર થાય. મનોબળ વધે.

વેપારીવર્ગ:-આધ્યાત્મિક તો કાર્ય થઈ શકે.

પારિવારિક વાતાવરણ :-આપના પરિવારમાં કોઈક ગૂંચવણ પરેશાની કરી શકે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :-૯

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-હાલની અભ્યાસની પ્રવૃત્તિમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-આર્થિક પ્રશ્નનો હલ માટે કામકાજનું આયોજન કરવું પડે.

લગ્ન ઈચ્છુક:-આપના અતિ તર્કયુક્ત વિચારોથી ઉદ્વેગ રહે.

પ્રેમીજનો:-થોડા વિલંબથી આપના પ્રયત્નો આગળ વધે.

નોકરિયાત વર્ગ:-કામ ની જરૂરત અને સામાજિક જવાબદારી આર્થિક બોજ નું કારણ બની શકે.

વેપારીવર્ગ:-બની શકે એટલું કરજ થી દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:-સમાજીક જવાબદારી વધે.ખર્ચ વધે પ્રવાસ થઇ શકે.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:-૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે વિઘ્ન આવી શકે છે.

સ્ત્રીવર્ગ :-પારિવારિક સમસ્યાઓ રહે. વડીલોની તબિયતનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક :-આપ થોડી ધીરજ રાખો.યોગ્ય સમયની રાહ જુઓ.

પ્રેમીજનો :-થોડી ધીરજ રાખી વિશ્વાસ થી ચાલવું.

નોકરિયાત વર્ગ :-કામકાજ ના પ્રશ્નો સતાવે. આર્થિક વિટંબણા.

વેપારીવર્ગ :-નવા કામકાજ થાય.

પારિવારિક વાતાવરણ :-ઘર પરિવારમાં આર્થિક આયોજન શક્ય છે.વડીલની તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:-૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત