01.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બીજ ૦૮:૩૭ સુધી. ત્રીજ ૨૯:૪૮ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૦૯:૩૬ સુધી. હસ્ત ૨૯:૩૩ સુધી.
  • યોગ :- શૂલ ૧૨:૫૬ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૭:૦૧
  • સૂર્યાસ્ત :-૧૮:૪૨
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- મોઢેશ્વરીમાતા પ્રાગટ્ય(મોઢેરા).તૃતીયા ક્ષય તિથિ છે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બનાવી શકો.
  • પ્રેમીજનો:-મસ્તીમાં મશગુલ રહી શકો.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • વેપારીવર્ગ:- સમસ્યામાં વધારો થાય.
  • પારિવારિકવાતાવરણ:- મુશ્કેલીના સંજોગ જાળવવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:-૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ સુધરતાં જણાય.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતામાંથી બહાર આવી શકો.
  • નોકરિયાત વર્ગ :-આશા ફળીભૂત થતી જણાઈ.
  • વેપારીવર્ગ :-ચિંતાનો બોજ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ વિખરાઈ.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.ગેરસમજ ટાળવી.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા/ચિંતાના સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો દૂર થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-વાતના સંજોગ દૂર થતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે પ્રયત્નો વધારવા પડે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય તક મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-ધંધામાં તણાવ જણાય.તક મળતી જણાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૪

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણનો ઉપાય મળે.
  • લગ્નઈચ્છુક :-સંયમ અને કુનેહથી વાત પાર પડી શકશે.
  • પ્રેમીજનો :-ચિંતાના વાદળ વિખેરાય.
  • નોકરિયાત વર્ગ :-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ :-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મન હળવું બને.લાભની તક.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો માર્ગ સૂઝે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક કાર્ય/પ્રયત્નો ફળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી બહાર આવવાનો માર્ગ મળે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગો.
  • પ્રેમીજનો:-અપેક્ષા મુજબનું ફળ મુશ્કેલ.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરે.
  • વ્યાપારી વર્ગ:ચેતતો નર સદા સુખી.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.તબિયતની કાળજી લેવી.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:-ધંધાકીય પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગો ધીરજ સાથે સમય પસાર કરવો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-આપના યોગમાં વિલંબ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો :-ધાર્યું ન થાય ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ :-નોકરીમાં કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-નવા આયોજન ગોઠવવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-નવા ગૃહ વાહનની લેવા/ વિચારવાની સંભાવના.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • લગ્નઈચ્છુક :-અન્ય પર જોરથી સંભાવના શક્ય.
  • પ્રેમીજનો:-મુલાકાત ની સમસ્યા ધીરજથી ઉકેલવી.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા મુંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-સફળતા તરફ આગળ વધી શકો.
  • પારિવારિકવાતાવરણ:-ધારણા બહારના સંજોગો. ગેરસમજ દૂર કરવી.
  • શુભ રંગ :-સફેદ
  • શુભ અંક:-૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાય.
  • પ્રેમીજનો:-સંજોગ સુધારતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નથી સફળતા સંભવ.
  • પારિવારિકવાતાવરણ:-આરોગ્ય જાળવવું.પ્રવાસ અંગે ખર્ચ સંભવ.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:-૮

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-વાતોની ગુંચ ઉકલતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યા કામ આડે વિઘ્ન આવે.
  • વેપારી વર્ગ:- પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
  • પારિવારિક વાતાવરણ:-આયોજન પૂર્વક આગળ વધવું શુભ રહે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ