01.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૪-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
 • તિથિ :- ચોથ ૧૧:૦૨ સુધી.
 • વાર :- ગુરૂવાર
 • નક્ષત્ર :- વિશાખા ૦૭:૨૩ સુધી. અનુરાધા ૨૯:૨૦ સુધી.
 • યોગ :- સિદ્ધિ ૨૬:૪૭ સુધી.
 • કરણ :- બાલવ, કૌલવ.
 • સૂર્યોદય :-૦૬:૩૬
 • સૂર્યાસ્ત :-૧૮:૫૧
 • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
 • સૂર્ય રાશિ :- મીન
 • વિશેષ :- વિંછુડો.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-સ્થળ સંજોગ નો ખ્યાલ રાખવો.
 • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ શોધવો.
 • પ્રેમીજનો:-વિરહ વિષાદના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:-કામકાજનો વ્યાપ વધે.
 • વેપારીવર્ગ:-વિપરીત સમય પસાર કરવો.
 • પારિવારિકવાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:-૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકુળ બની રહે.
 • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા લાગે.
 • પ્રેમીજનો:-તણાવ દુર થાય.
 • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળ નોકરી મળે.
 • વેપારીવર્ગ:-વેપારમાં સારા સંજોગ.
 • પારિવારિકવાતાવરણ:- આર્થિક ભીંસ ચિંતા રખાવે.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-દિવસ સારી રીતે પસાર થાય.
 • લગ્નઈચ્છુક :-સંજોગ માં અંતરાય બનતી જણાય.
 • પ્રેમીજનો:-વિશ્વાસઘાતના સંજોગ સંભાળવું.
 • નોકરિયાત વર્ગ:-ગૂંચવણભર્યું કામકાજ રહે.
 • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
 • પારિવારિક વાતાવરણ:-જૂની જામીનગીરીમાં ચિંતા રહે.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૪

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-તણાવમાં મત-મતાંતર ની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-સંજોગમાં ફેરફારની સંભાવના.
 • પ્રેમીજનો:-છુપાછુપી ના સંજોગ બાદ મિલન.
 • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં ગૂંચવણ વધે.
 • વેપારી વર્ગ:-સ્નેહી અથવા મિત્રોના સહયોગથી સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:-૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-બેચેની બાદ સાનુકૂળતા.
 • લગ્નઈચ્છુક :-થોભો અને રાહ જુઓ.
 • પ્રેમીજનો :-વિરહના સંજોગ ધીરજ રાખવી.
 • નોકરિયાત વર્ગ :-કાર્યભાર માં રાહત મળે.
 • વેપારીવર્ગ :-કામકાજમાં સાનુકૂળતા બને.
 • પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિ ખરીદ-વેચાણના સંજોગો બને.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપી શકે.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
 • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ સર્જાય.
 • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
 • પારિવારિક વાતાવરણ:-મનપર ચિંતા ઉચાટ બેચેની રહે.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
 • પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ બને.
 • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત નોકરીના સંજોગ.
 • વ્યાપારી વર્ગ:-આવક સ્થિર ન હોય ચિંતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-અકસ્માત આરોગ્ય અંગે સાવચેત રહેવું.
 • શુભ રંગ:-ક્રીમ
 • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સંજોગો સાનુકૂળતા અપાવે.
 • પ્રેમીજનો:-આપને પ્રપોઝ થઇ શકે અથવા આપ પ્રપોઝ કરી શકો છો.
 • નોકરિયાતવર્ગ:-ચિંતા હળવી થાય.
 • વેપારીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગો હોય ચેતવું.
 • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:- ૨

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
 • લગ્નઈચ્છુક :-આપની વાત શક્ય બનવાની સંભાવના.
 • પ્રેમીજનો :-પ્રવાસ પર્યટનનું આયોજન થાય.
 • નોકરિયાતવર્ગ :- સારી નોકરી સંભવ બને.
 • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રવાસ થાય.
 • પારિવારિક વાતાવરણ:-ધીરજથી ચાલવું હિતાવહ.
 • શુભરંગ:-નારંગી
 • શુભઅંક:-૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-નવી તક ના સંજોગ.
 • પ્રેમીજનો:-સંજોગ સારા સર્જાય.
 • નોકરિયાત વર્ગ:-બદનામી ની સંભાવના સંભાળવું.
 • વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ સંભવ બને.
 • પારિવારિકવાતાવરણ:-સામાજિક સંજોગ કસોટી કારક રહે.
 • શુભ રંગ :-જાંબલી
 • શુભ અંક:- ૯

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-વડીલોની તબિયત અંગે સજાગ રહેવું.
 • લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપવી.
 • પ્રેમીજનો:-સાનુકૂળતા માં વૃદ્ધિ થાય.
 • નોકરિયાત વર્ગ:- નોકરીમાં બદલાવની સંભાવના.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક ચઢાવ-ઉતાર થી ચિંતા રહે.
 • પારિવારિકવાતાવરણ:-મિલકત સંપત્તિ ના કાર્ય સંભવ બને.
 • શુભરંગ:-વાદળી
 • શુભઅંક:-૭

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
 • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
 • પ્રેમીજનો:-અવરોધ આવવાની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજમાં વધારો થાય.
 • વેપારી વર્ગ:- આર્થિક વ્યવસાયિક ચિંતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-યાત્રા-પ્રવાસ ના સંજોગ.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *