01.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૫-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- પાંચમ ૧૪:૫૩ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- મૂલ ૧૦:૧૮ સુધી.
  • યોગ :- સિદ્ધ ૨૫:૪૯ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૦
  • સૂર્યાસ્ત :-૧૯:૦૧
  • ચંદ્ર રાશિ :- ધન.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- ગુજરાત મહારાષ્ટ્ર સ્થાપના દિન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ માંથી મુક્તિ મળે.
  • લગ્નઈચ્છુક :-અપેક્ષા મુજબના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ઘર્ષણના સંજોગ.
  • વેપારીવર્ગ:-ખોટા સાહસ વધારવા નહીં.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સંજોગ રહે.ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-હજુ થોડા વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ.
  • વેપારીવર્ગ:-અજંપા ભર્યા સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- સમજી વિચારીને ચાલવું હિતાવહ.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-મોજ મજા ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ઉલજનના સંજોગ.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ વરતાય.
  • શુભરંગ:-નારંગી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસ શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-અચાનક તકના સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળ સંજોગો ચિંતા રખાવે.
  • વેપારી વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સાનુકૂળતા ખર્ચ વધે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ :-સંજોગો સુધરતા મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા.કાર્યબોજ વધે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-ધીરજ સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-આવક પગાર વધવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યસ્તતા ના કામ ઉકલે.
  • પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહ જીવનની સમસ્યા સતાવે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચારથી આનંદ અનુભવાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી સંભવ રહે.
  • વ્યાપારી વર્ગ:મહત્વના કામકાજ સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-ગેરસમજ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-આવકના સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:-કર્જ ઋણ મળવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતાના વાદળ વિખેરાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર ના યોગ સર્જાય.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
  • નોકરિયાતવર્ગ :-આવકના સંજોગો સુધરે.
  • વેપારીવર્ગ:-બોજો હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા વિઘ્ન દૂર થાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચારની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે મનમુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ દૂર થાય.
  • વેપારીવર્ગ:-બહારના કામમાં સાનુકુળતા.
  • પારિવારિકવાતાવરણ:- તણાવમાં રાહત.સમાધાનકારી બનવું.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં અવરોધના સંજોગ.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-તંગદિલી દૂર થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદની ગુંચ ઉકેલાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ