01.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
 • તિથિ :- સાતમ ૨૪:૪૯ સુધી.
 • વાર :- મંગળવાર
 • નક્ષત્ર :- ધનિષ્ઠા ૧૬:૦૯ સુધી.
 • યોગ :- વૈધૃતિ ૨૮:૦૩ સુધી.
 • કરણ :- વિષ્ટિ,બવ.
 • સૂર્યોદય :-૦૫:૫૮
 • સૂર્યાસ્ત :-૧૯:૧૫
 • ચંદ્ર રાશિ :- કુંભ
 • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા મુસાફરી સંભવ.
 • લગ્નઈચ્છુક :- અવસરની સંભાવના.
 • પ્રેમીજનો:-લવ મેરેજ ના સંજોગો બનતા જણાય.
 • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ.
 • વેપારીવર્ગ:-ભાગ્ય પલટાતું જણાય.
 • પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:- ૩

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહ કંકાસ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
 • પ્રેમીજનો:-હરો ફરો મોજ કરો.
 • નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી મળવાની સંભાવના.
 • વેપારીવર્ગ:-સંજોગ સુધરે પરંતુ ચિંતા બેચેની રહે.
 • પારિવારિકવાતાવરણ:- મિલકત સંબંધી ચિંતા જણાય.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :-૪

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાય.
 • લગ્નઈચ્છુક :-પ્રસન્નતા સાનુકૂળતા બની રહે.
 • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો બને.
 • નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
 • વેપારીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
 • પારિવારિક વાતાવરણ:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૧

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળ સંજોગ રચાઈ.
 • પ્રેમીજનો:-મુસાફરી મિલન-મુલાકાત થાય.
 • નોકરિયાત વર્ગ:-વિદેશ નોકરીના સંજોગ બનતાં જણાય.
 • વેપારી વર્ગ:-બહારના ઓર્ડરો અંગે સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:- ૬

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા હલ થતી જણાય.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બને.
 • પ્રેમીજનો :-મિલન-મુલાકાત થાય.
 • નોકરિયાત વર્ગ :-ઉપરી થી કામનું દબાણ જણાય.
 • વેપારીવર્ગ :-કામકાજમાં અવરોધ આવે.
 • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-ખરીદી નાથવા હિતાવહ.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન જણાય.
 • લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
 • પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ બને.
 • નોકરિયાત વર્ગ:-યોગ્ય હોદ્દો નોકરી મળે.
 • વેપારીવર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.
 • પારિવારિક વાતાવરણ:-ભૌતિક સુખમાં વધારો સંભવ.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:વાણી વર્તનમાં સંભાળવું.
 • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
 • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
 • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
 • વ્યાપારી વર્ગ:લાભદાયી સંજોગ જણાય.
 • પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રાહતના સંજોગો બને.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
 • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મુલાકાત થાય.
 • નોકરિયાતવર્ગ:-કાર્યભાર માં વધારો જણાય.
 • વેપારીવર્ગ:-નિરસતા નો માહોલ રહે.
 • પારિવારિક વાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- બેચેની ઉચાટ ના સંજોગ.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાઈ.
 • પ્રેમીજનો :-મુલાકાત આસાન રહે.
 • નોકરિયાતવર્ગ :-કસોટી યુક્ત સમય ધીરજથી નિર્ણય લેવા.
 • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.પરેશાની જણાઈ.
 • પારિવારિક વાતાવરણ:-હરીફ વિરોધીના હાથ હેઠા પડે.
 • શુભરંગ:-પીળો
 • શુભઅંક:- ૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં સુધારો મળે.
 • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
 • પ્રેમીજનો:-સખ્તાઈથી અવરોધ બને.
 • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી મનમુટાવ વહે.
 • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
 • પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થાય.
 • શુભ રંગ :-નીલો
 • શુભ અંક:- ૫

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગ બને.
 • લગ્નઈચ્છુક :-એકંદરે સાનુકૂળતા રહે.
 • પ્રેમીજનો:-મુલાકાત અંગે પરેશાનીના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:- તણાવ દૂર થતો જણાય.
 • વેપારીવર્ગ:- પ્રશ્ન હલ થતો જણાય.
 • પારિવારિકવાતાવરણ:-લાભદાયી તક સંજોગ સર્જાય.
 • શુભરંગ:-ભૂરો
 • શુભઅંક:-૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ વિખરાઈ.
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
 • પ્રેમીજનો:-અહમના ટકરાવની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે પ્રવાસ જણાય.
 • વેપારી વર્ગ:-સાનુકુળ બની રહે.
 • પારિવારિક વાતાવરણ:-ખર્ચમાં વધારો જણાય.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *