02.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચોથ ૨૭:૦૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૨૭:૩૦ સુધી.
  • યોગ :- ગંડ ૦૯:૨૯ સુધી. વૃદ્ધિ ૨૯:૫૯ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૭:૦૧
  • સૂર્યાસ્ત :-૧૮:૪૨
  • ચંદ્ર રાશિ :- કન્યા ૧૬:૩૧ સુધી. તુલા.
  • સૂર્ય રાશિ :- કુંભ
  • વિશેષ :- સંકષ્ટ ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યાના કારણે કામકાજ અટવાતું જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-પ્રવાસ-પર્યટન થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-સહકાર લાભદાયી બને.
  • વેપારીવર્ગ:-ચિંતા તણાવ રહેવાની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- સમય વ્યર્થ ન બને તે જોવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
  • નોકરિયાત વર્ગ :-કામગીરી આગળ ધપાવી શકો.
  • વેપારીવર્ગ :-માનસિક અજંપો દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- સહકાર લાભદાયી બને.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સ્વજન મદદરૂપ બને.
  • પ્રેમીજનો:-યોગ્ય તક મળતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર તથા તણાવ જણાય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ગેરસમજ ટાળવી.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ચકમક થી સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-આપના સંજોગ અડચણ રખાવે.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળ સંજોગ સંભવ.
  • નોકરિયાત વર્ગ:-આશા ફળતી જણાય.
  • વેપારી વર્ગ:-વ્યાપાર સારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાના હલમાં વિલંબ થાય.
  • પ્રેમીજનો :-અંતરાયના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-લાભદાયી તક મળી આવે.
  • વેપારીવર્ગ :-મુશ્કેલીનો ઉપાય સંભવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-આશા ફળતી લાગે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનનો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- મહત્વના સંકેત/સમાચાર મળે.
  • પ્રેમીજનો:-જીદ મમત થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-નિરાશા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.
  • પ્રેમીજનો:-મન પર કાબૂ રાખવો હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-તણાવમુક્તિ સંભવ રહે.
  • વ્યાપારી વર્ગ:સાવચેતી પૂર્વક કામકાજ આગળ વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવવી હિતાવહ.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ થી સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સંભવ બને.
  • પ્રેમીજનો:-સારા સંજોગ રચાય.
  • નોકરિયાતવર્ગ:-ચિંતા દુર થાય.
  • વેપારીવર્ગ:-આવકનો સ્ત્રોત ખુલે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તંગદિલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થતો જણાય.
  • નોકરિયાતવર્ગ :-કામકાજની સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાય.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સારો દિવસ રહે.
  • વેપારીવર્ગ:-હળવાશ યુક્ત દિવસ જણાય. કાર્ય આગળ ધપાવવા.
  • પારિવારિકવાતાવરણ:-જતુ કરવાની ભાવના શુભ રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:-૨

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-વ્યવહારિક બાબતે વાત ગૂંચવાતી જણાય.
  • પ્રેમીજનો:-મૂંઝવણમાંથી માર્ગ મળે.ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં બદલીની સંભાવના.
  • વેપારીવર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-વાહન સંપત્તિના કામમાં ધ્યાન આપવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જોઈતી તક મળે.આશા ફળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર મળે.બોજો હળવો બને.
  • પ્રેમીજનો:-સંજોગ સાથ ન આપે.
  • નોકરિયાત વર્ગ:-આયોજન પર ધ્યાન આપવું.
  • વેપારી વર્ગ:- ચિંતાનો બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-મહેનત વધારવી.લાભની સંભાવના.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ