02.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- પાંચમ ૦૮:૧૮ સુધી. છઠ ૩૦:૦૦ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૭:૪૫ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૨૩:૪૧ સુધી.
  • કરણ :- તૈતુલ, ગર.
  • સૂર્યોદય :-૦૬:૩૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૨
  • ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૨૭:૪૬ સુધી. ધન.
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- વિંછુડો સ. ૨૭:૪૫, રંગ પંચમી,શ્રી જયંતિ,છઠ ક્ષય તિથિ છે,શ્રી એકનાથ ષષ્ઠી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાવચેતીથી સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં અંતરાય રહે.
  • વેપારીવર્ગ:-તણાવ,નાણાભીડ રહે.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની સંભાવના.
  • પ્રેમીજનો:-મિલનની તક.ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિકારક તક મળે.
  • વેપારીવર્ગ:-વિકાસની તક પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- લાભદાયી સંજોગ સર્જાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાતાવરણ આનંદિત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સંભવ.
  • પ્રેમીજનો:-સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કામકાજના સંજોગો વિપરીત બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાવધાની હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક,જામીનગીરી ની કામગીરીથી દૂર રહેવું.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ પર્યટનનું આયોજન થાય.
  • લગ્નઈચ્છુક :-અન્ય સંભાવના બને.
  • પ્રેમીજનો:-સખ્તાઈ ના સંજોગ સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારીનો સહયોગ મળે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયમાં સારા સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો :-અડચણ અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ :-અડચણ અવરોધની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-અક્કડ વલણથી અલગાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે ચિંતા વધે.
  • વેપારીવર્ગ:-સમસ્યા નિવારવી હિતદાયક રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:-૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચવણ ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ આવે.
  • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેર-બદલની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે.
  • પારિવારિક વાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ કામ મળે.
  • વેપારીવર્ગ:-કારીગર ની સતામણી ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે સાવચેત રહેવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-વાતમાં વિલંબની શક્યતા.
  • પ્રેમીજનો :-અડચણ વિલંબ રખાવે.
  • નોકરિયાતવર્ગ :-અસમંજસ બનેલી રહે.
  • વેપારીવર્ગ:- સાવચેત રહેવું.નુકસાનથી બચવું.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન શોધવું.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાનીથી સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સફાઈ પૂર્વક કામકાજ કરવા.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક આવાગમન અનુકૂળતા અપાવે.
  • પારિવારિકવાતાવરણ:-સફળતા વિકાસની તક.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૨

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં સાવચેત રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- નવી નોકરી નવુ શહેર ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન વધે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સંકડામણ ચિંતા રખાવે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારીથી મનદુઃખના સંજોગ.
  • વેપારી વર્ગ:- ઓફિસ દુકાન અંગે ચિંતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરી ટાળવી.સાવધ રહેવું.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ