02.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૨-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- આઠમ ૨૫:૧૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- શતતારા ૧૭:૦૧ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૨૬:૨૭ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૫
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-પ્રસંગ નો માહોલ રહે.
  • પ્રેમીજનો:-મત મતાંતર ના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-વિચારીને નિર્ણય લેવો.
  • પારિવારિકવાતાવરણ:- સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનું સમાધાન કરવું.
  • વેપારીવર્ગ:-જતું કરવાથી સાનુકૂળતા વધે.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:-અવૈધ સંબંધોથી જાળવવું.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારી વર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા સુધરે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-મુલાકાતના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ :-તંગદિલી વિપરીતતા જતા રહે.
  • વેપારીવર્ગ :-ઉલજન બેચેની રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથા ઓછી થાય.કામ ઉકેલાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-રૂણ,કરજ,સ્નેહીની મદદ મળી રહે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સંતાન થકી સાનુકૂળતા વધે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-મલાકાત વિલંબિત રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના સંજોગ સુધરે.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક લાભ માં વિલંબ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • લગ્નઈચ્છુક :-લાભની તક સંજોગ.
  • પ્રેમીજનો:-મૂંઝવણ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-ઉપરથી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-ચિંતા હળવી થવાના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો :-મુલાકાત માં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-સમાધાનકારી બનવું.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીભર્યા સંજોગ સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી માં વધારો થાય.
  • વેપારીવર્ગ:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગુંચ ઉકેલાય.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- જવાબદારીમાં વધારો થાય.
  • વેપારીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધાર્મિક યાત્રા ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:-જીદ મમત છોડવા.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત માહોલ રહે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ