તારીખ ૦૨-૧૨-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- દ્વિતીયા(બીજ) ૧૮:૨૩ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૦:૩૮ સુધી.
યોગ :- સાધ્ય ૧૧:૧૪ સુધી
કરણ :- ગરજ ૧૮:૨૩ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૧
સૂર્યાસ્ત :-૧૭:૫૫
ચંદ્ર રાશિ :- મિથુન
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતામાં દિવસ પસાર થાય.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત દૂર ઠેલાતી જણાય.
પ્રેમીજનો:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- પ્રતિસ્પર્ધી થી સાવધ રહેવું.
વેપારીવર્ગ:-હરીફ થી ચિંતા બનેલી રહે.
પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અકળામણ બનેલી રહે.
લગ્નઈચ્છુક:-હવાઈ કિલ્લા માં વાસ્તવિકતા હોતી નથી.
પ્રેમીજનો:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.
નોકરિયાત વર્ગ:-હાલના સંજોગો આજીવિકા અંગે ચિંતા રખાવે.
વેપારીવર્ગ:- આવકના સ્ત્રોત ઊભા થતાં જણાય.
પારિવારિકવાતાવરણ:- ભાગીદારીમાં સાવચેતી થી આગળ વધવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :- ૪
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સમય.
લગ્નઈચ્છુક :- મનની ચિંતા દૂર થાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે રાહત બનતી જણાય.
નોકરિયાત વર્ગ:-સારું કમિશન અથવા સારો પગાર મળવાની સંભાવના.
વેપારીવર્ગ:- આવક ઊભી થાય.યોજના સાકાર બને.
પારિવારિક વાતાવરણ:- સંપત્તિ,વાહનના કામમાં સાનુકુળતા બની રહે.
શુભરંગ:- ભૂરો
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- ફેશન સુશોભન માં ખર્ચ વધે.
લગ્નઈચ્છુક :-પ્રવાસ,મુસાફરી નું આયોજન થઇ શકે.
પ્રેમીજનો:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારી વર્ગ:- સફળતામાં વિલંબ.નાણાભીડ.
પારિવારિક વાતાવરણ:-મૂંઝવણનો ઉકેલ લાવવા મહેનત જરૂરી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગેની ચિંતા દૂર થાય.
પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ :- આપની ચિંતા દૂર થાય.
વેપારીવર્ગ :- ખટપટ થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- સંતાન અંગે ચિંતા દૂર થતી જણાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- મૂંઝવણનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :-માનસિક સંયમ જરૂરી
પ્રેમીજનો:-સમસ્યા હળવી બને.સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ:-અવરોધો વચ્ચે સાનુકૂળતા બની રહે.
વેપારીવર્ગ:-વેપારના તથા મહત્વના કામ સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- સમય સુધરે.મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ:-લીલો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ જડે.
પ્રેમીજનો:-પ્રયત્નના અંતે સાનુકૂળતા બને.
નોકરિયાત વર્ગ:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
વ્યાપારી વર્ગ:મકાન,વાહન અંગે સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચમાં વૃદ્ધિ જણાય.ધ્યાન રાખવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ બનેલી રહે.
લગ્નઈચ્છુક :-હિતશત્રુ થી સંભાળીને પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:-મન હોય તો માળવે જવાય.
નોકરિયાતવર્ગ:- યોજના સાકાર બને.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય અંગે ચિંતા મુંઝવણ જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- નવી તક શુભ તક જણાય.
પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
નોકરિયાતવર્ગ :- જ્યાં છો ત્યાં બરાબર છો.ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- કાર્યભાર અંગે સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા.
લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અવરોધ જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માટે અંતરાય જણાય.
નોકરિયાત વર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળ તક સંભવ રહે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિકવાતાવરણ:- તણાવ દુર થાય.લાભની તક.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યબોજ થી ચિંતા જણાય.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા અને વિઘ્ન જણાય.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માં સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળવાની સંભાવના.
વેપારી વર્ગ:- સમય સુધરતો જણાય.લાભની તક.
પારિવારિક વાતાવરણ:-દિવસ સાનુકુળ પસાર થાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,