03.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૪-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- સાતમ ૨૮:૧૫ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- મૂલ ૨૬:૪૦ સુધી.
  • યોગ :- વરિયાન ૨૧:૦૦ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૩૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૨
  • ચંદ્ર રાશિ :- ધન.
  • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક હતાશાથી નિરાશા રહે.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- મનોવ્યથા,ખર્ચ ની ચિંતા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં વિખવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક,વ્યવહારિક સંજોગ થી ઉલજન રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અપેક્ષા યુક્ત વાતાવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે આપની વાત નક્કી થઈ શકે.
  • પ્રેમીજનો:-આવેશ,ઉગ્રતાથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-લાભ અટકતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગ સર્જાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ ની વિપરીતતા બને.
  • પ્રેમીજનો:-વિવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:-ધાર્યા કામમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:-૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-અવસર સમીપ જણાય.
  • પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ :-ઉપરીથી તણાવની સંભાવના.
  • વેપારીવર્ગ :-કામદાર નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક વિલંબ રહે.સાવધ રહેવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા સંભવ.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગ બને.
  • વેપારીવર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મિત્ર,સ્નેહીનો સહયોગ મળે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રવાસ સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • વ્યાપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ બાદ કાર્યમાં સફળતા મળે.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સ્વીકારી આયોજન કરવું.
  • પ્રેમીજનો:-આપને કોઈ પ્રપોઝ કરી શકે છે.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રયત્ન સફળ બનાવી શકો.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો :-પ્રવાસ,મિલન મુલાકાતથી થાય.
  • નોકરિયાતવર્ગ :-કાર્યસ્થળ ની મુશ્કેલીથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:- સફળતા માટે મહેનત વધારવી.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સખ્તાઈ નો સૂર નોકરીની ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-બહારના ઓર્ડરના કામથી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ રહેવાની સંભાવના.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અન્ય દખલ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર ના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ નો પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નથી સફળતા પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના તાણાવાણા સતાવે.
  • પ્રેમીજનો:-સંજોગ સાથે સમાધાન કરી ધીરજ રાખવી.
  • નોકરિયાત વર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • વેપારી વર્ગ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાય ક્ષેત્રે ધીમી પ્રગતિ જણાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ