03.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૫-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- સાતમ ૧૩:૪૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૦૮:૨૪ સુધી.
  • યોગ :- શુભ ૨૦:૨૨ સુધી.
  • કરણ :-બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૮
  • સૂર્યાસ્ત :-૧૯:૦૩
  • ચંદ્ર રાશિ :- મકર
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા શુભ રહે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરી નું કામ થઈ શકે.
  • વેપારીવર્ગ:-હાલના સંજોગો અજંપો રહે.
  • પારિવારિકવાતાવરણ:- વિલંબ અને વિઘ્નના સંજોગ સાવચેતી રાખવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રવાસોનું સાનુકૂળ ફળ મળે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો રચાઈ.
  • નોકરિયાત વર્ગ:-તણાવ હોય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળ તક બને.
  • પારિવારિકવાતાવરણ:- સંજોગો સુધરતા લાગે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબ અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:- સાવચેતી રાખવી હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-જાવક વધતી જણાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવરોધમાં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ચિંતા વ્યથા જણા.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ સર્જાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાય ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ,પ્રસંગ સાવધાની પૂર્વક પસાર કરવા.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મનોબળ જાળવવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઉલજનના સંજોગ.
  • પ્રેમીજનો :-અવઢવ બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ :-મહત્ત્વના કામમાં પ્રગતિ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા થી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉગ્રતા ને નાથવી.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-તક હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-સલુકાઇથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં સાવચેતી રાખવી.
  • વ્યાપારી વર્ગ:-છલના સંજોગ સાવચેતી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-વાહન મિલકતના પ્રશ્નો સતાવે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-અવરોધ વિલંબના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-સતત જવાબદારી યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-અગત્યના કામ થઈ શકે.
  • પારિવારિક વાતાવરણ:- સમસ્યા ને સુલજાવી શકો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-છુપા વિરોધી થી સાવધ રહેવું.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સમય રહે.
  • નોકરિયાતવર્ગ :-તણાવ વિખવાદના સંજોગ.
  • વેપારીવર્ગ:-ધારણા મુજબ થાય નહીં.
  • પારિવારિક વાતાવરણ:-નિર્ણય વિચારીને લેવો.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક વિપરીત સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળ વિખરાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારીવર્ગ:-સમય વિપરીત ચાલતો હોય ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે.
  • શુભ રંગ :-લીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
  • લગ્નઈચ્છુક :- આયોજન અટવાતું જણાય .
  • પ્રેમીજનો:- નિરાશા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો ની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા થી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-છલ ની સંભાવના સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ હળવો થવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- ધાર્યા મુજબનું કાર્ય ન બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ