તારીખ ૦૩-૦૫-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- સાતમ ૧૩:૪૨ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૦૮:૨૪ સુધી.
- યોગ :- શુભ ૨૦:૨૨ સુધી.
- કરણ :-બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૦૮
- સૂર્યાસ્ત :-૧૯:૦૩
- ચંદ્ર રાશિ :- મકર
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- કાલાષ્ટમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા શુભ રહે.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થતી જણાય.
- નોકરિયાત વર્ગ:-નોકરી નું કામ થઈ શકે.
- વેપારીવર્ગ:-હાલના સંજોગો અજંપો રહે.
- પારિવારિકવાતાવરણ:- વિલંબ અને વિઘ્નના સંજોગ સાવચેતી રાખવી.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-પ્રવાસોનું સાનુકૂળ ફળ મળે.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો રચાઈ.
- નોકરિયાત વર્ગ:-તણાવ હોય ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળ તક બને.
- પારિવારિકવાતાવરણ:- સંજોગો સુધરતા લાગે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગની સંભાવના.
- પ્રેમીજનો:-વિલંબ અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
- વેપારીવર્ગ:- સાવચેતી રાખવી હિતાવહ.
- પારિવારિક વાતાવરણ:-જાવક વધતી જણાય.
- શુભરંગ:-ભૂરો
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :-અવરોધમાં સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે ચિંતા વ્યથા જણા.
- નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ સર્જાય.
- વેપારી વર્ગ:-વ્યવસાય ચિંતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ,પ્રસંગ સાવધાની પૂર્વક પસાર કરવા.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- મનોબળ જાળવવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ઉલજનના સંજોગ.
- પ્રેમીજનો :-અવઢવ બનેલી રહે.
- નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરી સંભવ રહે.
- વેપારીવર્ગ :-મહત્ત્વના કામમાં પ્રગતિ રહે.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
- પ્રેમીજનો:-સાનુકૂળતા થી મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-ઉગ્રતા ને નાથવી.
- વેપારીવર્ગ:-લાભની તક મળે.
- પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મૂંઝવણ દૂર થાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :-તક હાથતાળી આપે.
- પ્રેમીજનો:-સલુકાઇથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં સાવચેતી રાખવી.
- વ્યાપારી વર્ગ:-છલના સંજોગ સાવચેતી રાખવી.
- પારિવારિક વાતાવરણ:-વાહન મિલકતના પ્રશ્નો સતાવે.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
- પ્રેમીજનો:-અવરોધ વિલંબના સંજોગ.
- નોકરિયાતવર્ગ:-સતત જવાબદારી યુક્ત સમય.
- વેપારીવર્ગ:-અગત્યના કામ થઈ શકે.
- પારિવારિક વાતાવરણ:- સમસ્યા ને સુલજાવી શકો.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-છુપા વિરોધી થી સાવધ રહેવું.
- પ્રેમીજનો :-સાનુકૂળ સમય રહે.
- નોકરિયાતવર્ગ :-તણાવ વિખવાદના સંજોગ.
- વેપારીવર્ગ:-ધારણા મુજબ થાય નહીં.
- પારિવારિક વાતાવરણ:-નિર્ણય વિચારીને લેવો.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક વિપરીત સંજોગ.
- લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળ વિખરાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- વેપારીવર્ગ:-સમય વિપરીત ચાલતો હોય ધીરજ રાખવી.
- પારિવારિકવાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે.
- શુભ રંગ :-લીલો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- લગ્નઈચ્છુક :- આયોજન અટવાતું જણાય .
- પ્રેમીજનો:- નિરાશા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગો ની સંભાવના.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા થી ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:- ૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-છલ ની સંભાવના સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ હળવો થવાની સંભાવના.
- વેપારી વર્ગ:- ધાર્યા મુજબનું કાર્ય ન બને.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,