તારીખ ૦૪-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- નોમ ૨૬:૨૫ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૮:૩૬ સુધી.
- યોગ :- પ્રીતિ ૨૬:૨૫ સુધી.
- કરણ :- તૈતુલ,ગર.
- સૂર્યોદય :-૦૫:૫૮
- સૂર્યાસ્ત :-૧૯:૧૫
- ચંદ્ર રાશિ :- કુંભ ૧૨:૦૯ સુધી. મીન.
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા,બપોરબાદ પ્રવાસ.
- લગ્નઈચ્છુક :-તક ચૂક્યા તો પસ્તાશો.
- પ્રેમીજનો:- ચિંતા-વિટંબણા અનુભવાય.
- નોકરિયાત વર્ગ:-જવાબદારી છોડી ન શકો.
- વેપારીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :-બપોર બાદ રાહતના સમાચાર મળે.
- પ્રેમીજનો:-બપોરબાદ સાનુકૂળતાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- કસોટી થતી જણાય.
- વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનનાં પ્રશ્નો સતાવે.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૨
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-બપોરબાદ સાનુકૂળ જણાશે.
- વેપારીવર્ગ:- કસોટી થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-બપોરબાદ પ્રયત્ન સફળ બને.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૫
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
- લગ્નઈચ્છુક :-મધ્યાહન બાદ ભાગ્યનો સહયોગ મળે.
- પ્રેમીજનો:- ભૂલના સંજોગ.સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
- વેપારી વર્ગ:-ભાગ્યયોગે સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:- ઉલજન ચિંતા યથાવત રહે.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનનાં પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
- પ્રેમીજનો :- મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ :- તણાવના સંજોગ.
- વેપારીવર્ગ :- કસોટીયુક્ત સમય.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાયીક પ્રશ્ન સતાવે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- બપોરબાદ સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-બપોરબાદ રાહતના સમાચાર મળે.
- પ્રેમીજનો:-સાવચેતીના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- જવાબદારીના સંજોગ વધે.
- વેપારીવર્ગ:-લેણદારોનો તકાદો વધે.
- પારિવારિક વાતાવરણ:- ચિંતા વ્યથા યુક્ત સમય.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહવિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-વિપરિતતા બનતી જણાય.
- પ્રેમીજનો:- સંજોગ સરકતા જણાય.
- નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
- વ્યાપારી વર્ગ:હરીફથી ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય નાથવા.આર્થિક સંકડામણ.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ.
- લગ્નઈચ્છુક :- બપોરબાદ સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાતવર્ગ:- સારી નોકરી સંભવ.
- વેપારીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- પારિવારિક વાતાવરણ:-ભાગીદારી/સામાજિકતા માં સાવધ રહેવું.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ચિંતા બનેલી રહે.
- પ્રેમીજનો :- અવરોધ ના સંજોગ.
- નોકરિયાતવર્ગ :- બપોર બાદ સાનુકૂળતા બની રહે.
- વેપારીવર્ગ:- બપોરબાદ સાનુકૂળ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-વિઘ્નનો અનુભવ થાય.
- શુભરંગ:- સફેદ
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-જીદ્દી થવાથી વાત વણસે.
- પ્રેમીજનો:- અક્કડ વલણથી અંતરાય.
- નોકરિયાત વર્ગ:-સમસ્યા બનેલી રહે.
- વેપારીવર્ગ:-સમસ્યા બનેલી રહે.
- પારિવારિકવાતાવરણ:-ખોટા ખર્ચ વ્યય ટાળવા.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- મધ્યાહન બાદ સમસ્યાનું સમાધાન મળે.
- લગ્નઈચ્છુક :- તક સરકે નહિ તે જોજો.
- પ્રેમીજનો:- મત મતાંતર ટાળવા.
- નોકરિયાત વર્ગ:- પ્રવાસ,મુસાફરી થઈ શકે.
- વેપારીવર્ગ:- ઉલજણ ચિંતા હટતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.
- શુભરંગ:- ૨
- શુભઅંક:- નીલો
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
- લગ્નઈચ્છુક :- બપોરબાદ સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:- સાનુકૂળ મિલન મુલાકાત.
- નોકરિયાત વર્ગ:- સફળતાની તક સર્જાય.
- વેપારી વર્ગ:- અવરોધ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ન હલ થાય.ચિંતા હળવી લાગે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,