04.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૪-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :-આઠમ ૨૭:૦૨ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૬:૦૮ સુધી.
  • યોગ :- પરિઘ ૧૮:૪૪ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૩૧
  • સૂર્યાસ્ત :-૧૮:૫૩
  • ચંદ્ર રાશિ :- ધન.
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :- કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-મનોકામના પુર્તિ સંભવ બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય.
  • નોકરિયાત વર્ગ:-ઓછી આવકથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-અડચણ,અવરોધથી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- વ્યાજ,હપ્તાની ચિંતા સતાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર રહે.ચિંતા વધે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મિલન અંગે છલની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યું કામ અટકતું લાગે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમય સંજોગ નો સાથ મળે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-મન ભટકતું હોય નિર્ણય લેવામાં ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક.ખર્ચ-વ્યય નો પ્રસંગ.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-ઉંમર/યોગ્યતાનો બાદ સતાવે.
  • પ્રેમીજનો:-જીદ,મમત થી અડચણ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના સ્થળે નુકસાનની સંભાવના.
  • વેપારી વર્ગ:-મહત્વના કાર્યોમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ વાતાવરણ દૂર થાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ વરતાય.
  • પ્રેમીજનો :- પ્રપોઝ થઈ શકે.
  • નોકરિયાત વર્ગ :-અપેક્ષા મુજબની નોકરી ન મળે.
  • વેપારીવર્ગ :-આર્થિક તંગદિલી ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-નૂતન આવાસનો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ બાદ સફળતા મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ કાર્યભાર મળે.
  • વેપારીવર્ગ:-સફળતાની તક પ્રાપ્ત થાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કાર્ય સંભવ બને.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાન,સાનુકૂળતા નો માર્ગ મળે.
  • લગ્નઈચ્છુક :-તક સંભવ બને.
  • પ્રેમીજનો:-પહેલે આપ માં ગાડી ચૂકી શકો.
  • નોકરિયાત વર્ગ:-સંસ્થાન ફેર-બદલની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:-આર્થિક સંકડામણ ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક પ્રશ્ન નો ઉકેલ મળે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમજદારી માં શાણપણ છે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-અડચણ બાદ મિલન થાય.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-આર્થિક વ્યવહારમાં સાવચેતી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા અશાંતિમાં રાહત થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબ દૂર થાય.
  • પ્રેમીજનો :-સાનુકૂળ તક મળે.
  • નોકરિયાતવર્ગ :-ખટપટ થી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-આવક ઊભી થાય.
  • પારિવારિક વાતાવરણ:-શત્રુઓની કારી ફાવે નહીં.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-વિઘ્ન બાદ સફળતા.
  • પ્રેમીજનો:-તકના સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન વધારવા.
  • વેપારીવર્ગ:-આપનો સમય સુધરતો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-એક પછી એક સમસ્યા ઊભી થાય.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-પ્રિયજન થી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ તક મળે.
  • વેપારીવર્ગ:-નવી આશા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સફળતામાં વિલંબ રહે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ નો સાથ ન મળે.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારી વર્ગ:- ધંધામાં પ્રગતિની તક.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ