04.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૦૫-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- આઠમ ૧૩:૧૩ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- શ્રવણ ૦૮:૨૮ સુધી.
  • યોગ :- શુક્લ ૨૦:૨૨ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૦૮
  • સૂર્યાસ્ત :-૧૯:૦૩
  • ચંદ્ર રાશિ :- મકર ૨૦:૪૬ સુધી. કુંભ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ વ્યથા યુક્ત દિવસ જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમયના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સમય વિપરીત હોય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-અજંપા ભર્યુ વાતાવરણ રહે.
  • પારિવારિકવાતાવરણ:- ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાઈ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ રચાય.
  • પ્રેમીજનો:-ધીરજના ફળ મીઠા.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-કસોટી યુક્ત સમય જણાય.
  • પ્રેમીજનો:-સખ્તાઇ નો અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:- આર્થિક સંકડામણ રહે.
  • પારિવારિક વાતાવરણ:-વિવાદોથી દૂર રહેવું.પ્રયત્નો ફળે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગો વિપરીત રહે.
  • લગ્નઈચ્છુક :-અન્ય પ્રયત્નથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-સંજોગ વિપરીત જણાય.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સંભવ બને.
  • વેપારી વર્ગ:-સફળતા અર્થે મહેનત વધારવી.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્નથી ચિંતા જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બનશે.
  • પ્રેમીજનો :-ચિંતાયુક્ત દિવસ જણાય.
  • નોકરિયાત વર્ગ :-સરકારી નોકરીના યોગ.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક ઉલજન સુધરે.
  • પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે જાગૃત રહેવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા સતાવે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- તણાવયુક્ત જવાબદારી રહે.
  • વેપારીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક ખેંચ ચિંતા રખાવે.
  • શુભ રંગ:-નીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા જણાય.
  • પ્રેમીજનો:-છલ થી સાવધાન રહેવું.
  • નોકરિયાત વર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • વ્યાપારી વર્ગ:સાવધાની પૂર્વક વ્યવહાર કરવો.
  • પારિવારિક વાતાવરણ:-કાનૂની દખલ ના સંજોગ સાવચેત રહેવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીના યોગ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ વિખવાદ થી સંભાળવું.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-વ્યથા,ચિંતા સતાવે.
  • વેપારીવર્ગ:-ભાગીદારીના પ્રશ્ને ચિંતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ રહે.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત છોડવા.
  • પ્રેમીજનો :-અક્કડતા અલગાવ રખાવે.
  • નોકરિયાતવર્ગ :-સહ કર્મચારી નો પ્રશ્ન સતાવે.
  • વેપારીવર્ગ:-કારીગર ના પ્રશ્ને ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામમાં વિલંબ. નાણાભીડ.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-હળવાશ રાહત અનુભવાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સુલભ બને.
  • વેપારીવર્ગ:-કાનૂની સમસ્યા ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- વ્યવસાયમાં અવરોધના સંજોગ.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અપેક્ષા પ્રમાણે ધાર્યું ન થાય.
  • પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરી ના હોય ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-ચિંતા વ્યથા યુક્ત સમય.
  • પારિવારિકવાતાવરણ:-અવરોધ બાદ સફળતાની સંભાવના.
  • શુભરંગ:-ગ્રે
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-ચેતતા નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:-ખોટા આરોપ નામાની સંભાવના.
  • વેપારી વર્ગ:- ઉઘરાણીના પ્રશ્ને ચિંતા જણાય .
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ