તારીખ ૦૪-૦૬-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- દશમ ૨૬:૨૫ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૮:૦૯ સુધી.
- યોગ :- આયુષ્માન ૨૦:૪૯ સુધી.
- કરણ :- વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૫:૫૮
- સૂર્યાસ્ત :-૧૯:૧૫
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
- નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસની સંભાવના.
- વેપારીવર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.
- પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
- પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ ઊભા થાય.
- નોકરિયાત વર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
- વેપારીવર્ગ:-સાવધાની પૂર્વક વ્યવહાર કરવા.
- પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતા ચિંતા રહે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ જણાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મળી રહે.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્ન વધારવા.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક.
- પ્રેમીજનો:-પ્રયત્ન સાનુકૂળતા અપાવે.
- નોકરિયાત વર્ગ:-સમસ્યા ઉદભવે.
- વેપારી વર્ગ:-ઉલજન મુંઝવણ રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક સર્જાય.
- પ્રેમીજનો :- અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-કર્મચારીથી મનમુટાવ રહે.
- વેપારીવર્ગ :-સાનુકૂળતા ની તક વધે.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક જવાબદારી વધે.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
- પ્રેમીજનો:-સાવચેતી વર્તવી.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
- વેપારીવર્ગ:-ઉલજન ચિંતા યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:- વ્યાવસાયિક તક ઊભી થાય.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં અંતરાય વિવાદ વધે.
- લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
- પ્રેમીજનો:-અડચણ રહે.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ વધે.
- વ્યાપારી વર્ગ:મનોવ્યથા ચિંતા બનેલી રહે.
- પારિવારિક વાતાવરણ:-મનની મુરાદ મનમાં રહેતી લાગે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- મનમુટાવ રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ ઊભા થાય.
- પ્રેમીજનો:- વિરહ રહે.
- નોકરિયાતવર્ગ:-સમાધાન થી ચલાવવું પડે.
- વેપારીવર્ગ:-પ્રગતિ માટેના પ્રયત્નો ફળદાયી રહે.
- પારિવારિક વાતાવરણ:-તર્ક-વિતર્ક આશંકાોથી પરેશાની રહે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કાર્ય સફળ થાય.
- લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા બને.
- પ્રેમીજનો :-અંતરાય રહે.
- નોકરિયાતવર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો જણાય.
- પારિવારિક વાતાવરણ:- નાણાભીડ ચિંતા ઉચાટ રહે .
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા રહે.
- પ્રેમીજનો:- વિવાદથી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-સમસ્યામાં વધારો થાય.
- વેપારીવર્ગ:-ચિંતા બનેલી રહે.
- પારિવારિકવાતાવરણ:-પારીવારીક વ્યવસાયિક ચિંતા યથાવત રહે.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-યોગ્ય સંજોગો ઊભા થાય.
- પ્રેમીજનો:-અક્ક્ડતાથી અંતરાય વધે.
- નોકરિયાત વર્ગ:- એકંદરે સાનુકૂળતા રહે .
- વેપારીવર્ગ:- પ્રગતિના સંજોગ જણાય.
- પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીથી નોકરી પ્રાપ્ત થાય.
- વેપારી વર્ગ:- એકંદરે સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,