05.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૪-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
 • તિથિ :- નોમ ૨૬:૨૧ સુધી.
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૬:૦૭ સુધી.
 • યોગ :- શિવ ૧૬:૫૪ સુધી.
 • કરણ :- તૈતુલ, ગર.
 • સૂર્યોદય :-૦૬:૩૦
 • સૂર્યાસ્ત :-૧૮:૫૩
 • ચંદ્ર રાશિ :- ધન ૦૮:૦૪ સુધી. મકર
 • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-સાવચેતીથી તક ઝડપવી.
 • પ્રેમીજનો:-ભાગ્યનો સાથ મળે.ઉતાવળે નિર્ણય ચિંતા રખાવે.
 • નોકરિયાત વર્ગ:-સમાધાન શુલ્ક થી ચલાવવું પડે.
 • વેપારીવર્ગ:-વિશ્વાસ ભારે ન પડે તે જોવું.
 • પારિવારિકવાતાવરણ:- ચિંતા ભર્યો માહોલ ધીરજ રાખવી.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:-૩

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.
 • લગ્નઈચ્છુક :-અપેક્ષાથી ચિંતા વધે.
 • પ્રેમીજનો:-સાવચેતીથી સાનુકૂળતા બનશે.
 • નોકરિયાત વર્ગ:-કષ્ટદાયક નોકરી મળવાની સંભાવના.
 • વેપારીવર્ગ:-રોકાણ વધતો જણાય.
 • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા બાદ સફળતા સંભવ.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-સંજોગ હાથથી સરકતા જણાઈ.
 • પ્રેમીજનો:-સાથે નોકરી સાથે પ્રેમના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:-પ્રમોશન મળવાની સંભાવના.
 • વેપારીવર્ગ:-જોખમી રોકાણથી સાવધ રહેવું.
 • પારિવારિક વાતાવરણ:-શેર-સટ્ટા જોખમી નિર્ણયથી સાવધ રહેવું.
 • શુભરંગ:-ગ્રે
 • શુભ અંક:-૨

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદ ખટપટ ટાળવા.
 • લગ્નઈચ્છુક :-તક સરકે.
 • પ્રેમીજનો:-થોડી ધીરજ થોડી સાવચેતી સાનુકૂળતા અપાવે.
 • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે દરાર તકરારની સંભાવના.
 • વેપારી વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે સાવચેતી વર્તવી.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક:-૬

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-ધાર્યું ન થતાં ચિંતા રહે.
 • પ્રેમીજનો :- યે ગલીયા યે ચોબારા યહાં આના ના દોબારા.
 • નોકરિયાત વર્ગ :-વિવાદ થી દૂર રહેવું.
 • વેપારીવર્ગ :-સમસ્યાનું સમાધાન શક્ય રહે.
 • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગો ધીરજ જાળવવી.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
 • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત શક્ય રહે.
 • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
 • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા અવરોધ બાદ સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગો સર્જાય.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક:-૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મનદુઃખ અને સંભાવના.
 • લગ્નઈચ્છુક :-વાત હાથથી સરકે.
 • પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
 • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળ સંજોગ રહે.
 • વ્યાપારી વર્ગ:-ચોકસાઈ કરી વ્યવહાર કરવા.
 • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
 • શુભ રંગ:-ક્રીમ
 • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગુસ્સા પર કાબૂ રાખવો.
 • લગ્નઈચ્છુક :-વિપરીતતા માં સાનુકૂળતા બને.
 • પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થઈ શકે.
 • નોકરિયાતવર્ગ:-નોકરી અંગે પ્રવાસ સંભવ.
 • વેપારીવર્ગ:-અગત્યના કામ સંભવ બને.
 • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:-૩

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ રહે.
 • લગ્નઈચ્છુક :-આનંદદાયક વાતાવરણ રહે.
 • પ્રેમીજનો :-વિરોધના સંજોગો બને.
 • નોકરિયાતવર્ગ :-મૂંઝવણ દૂર થતી જણાય.
 • વેપારીવર્ગ:-સફળતામાં વિલંબ રહે.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઉલજનથી ચિંતા રહે.
 • શુભરંગ:-પીળો
 • શુભઅંક:-૭

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-તણાવ યથાવત રહે.
 • લગ્નઈચ્છુક :-આપની વાત બનવાની સંભાવના.
 • પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થાય.
 • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
 • વેપારીવર્ગ:-સફળતામાં વિલંબ રહે.
 • પારિવારિકવાતાવરણ:-સામાજિક સમસ્યા અંગે સાવધ રહેવું.
 • શુભ રંગ :-જાંબલી
 • શુભ અંક:- ૭

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ચિંતા પરેશાની વધારે.
 • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
 • પ્રેમીજનો:-આપનું ધ્યેય સિદ્ધ થતું જણાય.
 • નોકરિયાત વર્ગ:- સ્થિર કામકાજ ના હોય ચિંતા રહે.
 • વેપારીવર્ગ:-વ્યવસાયમાં ઉલજન રહે.
 • પારિવારિકવાતાવરણ:-આશાસ્પદ સંજોગ.મુલાકાત ફળે.
 • શુભરંગ:-ગ્રે
 • શુભઅંક:-૫

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
 • લગ્નઈચ્છુક :-સાવધાનીથી વાત/પ્રયત્નો વધારવા.
 • પ્રેમીજનો:-છળ કપટથી સંભાળવું.
 • નોકરિયાત વર્ગ:-મળેલી તક ગુમાવશો નહીં.
 • વેપારી વર્ગ:- સ્નેહીથી મનદુઃખ ની સંભાવના.
 • પારિવારિક વાતાવરણ:-લાભની તક.મદદ મળી આવે.
 • શુભ રંગ :- સફેદ
 • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *