05.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૦૬-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અગિયારસ અહોરાત્ર.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- રેવતી ૨૩:૨૯ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૨૭:૩૫ સુધી.
  • કરણ :- બવ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૧૬
  • ચંદ્ર રાશિ :- મીન ૨૩:૨૯ સુધી. મેષ
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -એકાદશી વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ:-અગત્યનું કામ થઈ શકે.
  • વેપારીવર્ગ:-અવરોધ બાદ સફળતા મળે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રગતિ સાનુકૂળ પ્રવાસના સંજોગ.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સામાજિક પ્રસંગ રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં અવરોધની સંભાવના.
  • વેપારીવર્ગ:-ચિંતા વ્યથા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો ઉકેલ મળવાની સંભાવના.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોનું ફળ મળતું જણાય.
  • પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય .
  • વેપારીવર્ગ:-લાભ પ્રાપ્ત થવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા જાળવવી.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-વ્યથા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા રહે.
  • વેપારી વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થાય.આવેશ પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અવરોધ સર્જાવાની શક્યતા.
  • પ્રેમીજનો :-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ :-ઉપરિથી તણાવ સર્જાય.
  • વેપારીવર્ગ :-વ્યવસાયમાં અવરોધ આવે.
  • પારિવારિક વાતાવરણ:- લાભ સંભવ બને.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-એકંદરે સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-આવેશથી અવરોધ બને.
  • નોકરિયાત વર્ગ:-નોકરી ની સમસ્યા સુધરે.
  • વેપારીવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સમાધાન મળતું જણાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-અંતરાય વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કામકાજની સમસ્યા નિવારવી.
  • વ્યાપારી વર્ગ:કામકાજમાં ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ને ચિંતા બનેલી રહે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની શક્યતા.
  • નોકરિયાતવર્ગ:-પ્રમોશન ની સંભાવના.
  • વેપારીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- હળવાશ રાહત અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ વરતાય.
  • પ્રેમીજનો :-ચિંતા બેચેની રહે.
  • નોકરિયાતવર્ગ :-પ્રશ્ન હલ થતાં જણાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:- અવરોધ બાદ સફળતા મળવાની સંભાવના.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થાય.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સમસ્યા દૂર થાય.
  • વેપારીવર્ગ:-કામકાજમાં વિલંબથી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ઉચાટ રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક વાતાવરણ એકંદરે સારું રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના યોગ સંભવ રહે.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના બને.
  • નોકરિયાત વર્ગ:- તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-અગત્યના કાર્ય સંભવ રહે.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક સામાજિક સંજોગ સુધરે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય સંભવ બને.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ